Garavi Gujarat

અમેરરકયમયાં િો્ીડે વીકેન્ડમયાં બેફયમ ગન વય્ો્ન્સમયાં 160 ્ોકોનય મોત

-

અમેદરકાના અનેક શહેરોમાં શયક્રવારની રાતથી રવવવાર દરવમયાન ચોથી જયલાઇના વીકેનડમાં ગન વાયોલનસ ફા્ટી નીકળયયં હતયં, જેમાં અંદાજે 160 લોકોના મોત થયા હતા અને 500 કરતા વધય ઇજાગ્રસત થયા હતા. જયોવજ્ણયાના ગવન્ણર બ્ાયન કેમપે પાંચ લોકોના મોત અને 31 લોકો ઘાયલ થતાં રાજયમાં ઇમજ્ણનસી જાહેર કરી હતી. તેમણે એક હજાર નેશનલ ગાડ્ણને જાહેર વમલકતોના રક્ણ મા્ટે અને શહેરોમાં પેટ્ોવલંગ મા્ટે તહેનાત કરવા આદેશ કયયો હતો.

વશકાગોમાં તાજેતરની સૌથી વધારે લોવહયાળ ઘ્ટના ઘ્ટી હતી, જેમાં સાત વષ્ણની એક બાળકી અને 14 વષ્ણના એક દકશોર સવહત 17 લોકોના મોત થયા હતા, તેમ જ 63થી વધય લોકો ઘાયલ થયા હતા. શહેરમાં વધારાના ૧,૨૦૦ અવધકારીઓનો સમાવેશ કરવાનો પ્રયાસ કરવા છતાં અને શહેરના મેયર લોરી લાઇ્ટફકૂ્ટ દ્ારા શહેરમાં લોકોને વવનંતી કરી હતી. તેમણે બાળકોનો મોત અંગે શોક વયતિ કયયો હતો. શહેરની દવક્ણ અને પવચિમ બાજયએ આ વષ્ણનયં સૌથી ખરાબ વીકેનડ જોયયં છે, જોકે, તાજેતરના ગોળીબાર દરવમયાન એક વષ્ણનો એક અને ત્રણ વષ્ણના એક બાળકનયં મૃતયય થયયં હતયં. વહંસા વધવાને કારણે પ્રેવસડેન્ટ ડોનાલડ ટ્મપે લાઇ્ટફકૂ્ટ અને ઇવલનોઇના ગવન્ણર જેબી વપ્રઝ્ટકર, બંને ડેમોક્રેટસને પત્ર લખવા મા્ટે મજબૂર કયા્ણ હતા, તેમણે આરોપ મૂકયો હતો કે તેઓ ગયના વવરોધી પગલાં ભરવા અને કોરોના વાઇરસના રાહત કાયયો મા્ટે વવશેષ ફેડરલ ભંડોળમાં એક વબવલયન ડોલર મેળવવા છતાં તેના પદરણામો મળયા નથી. જયોવજ્ણયાના એ્ટલાન્ટામાં આઠ વષષીય બાળા- સેકોરીયા ્ટન્ણરના ગોળીબારથી મૃતયયના કારણે મેયર કીશા લાનસ બો્ટમસે નયાયની માગણી કરી હતી. બો્ટમસે જણાવયયં હતયં કે, હવે આ બહયં થયયં, જો તમે ઇચછતા હોય કે લોકો અમને ગંભીરતાથી લે અને જો તમે આ સસથવત ગયમાવવા નહીં ઇચછતા હોવ તો આપણે એકબીજાને ગયમાવીશયં નહીં.

નયૂ યોક્કમાં શવન અને રવવવારે ગોળીબારની અનેક ઘ્ટનાઓમાં 9 લોકો માયા્ણ ગયા હતા, તો બીજા 41ને ઈજાઓ થઈ હતી. દફલાડેલફીઆમાં રવવવારે પાંચ કલાકમાં પાંચના મોત થયા હતા.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom