Garavi Gujarat

લોકડાઉનના ગાળામાં બાળકો સાથે જાતીય દુરય્યવહારમાં વધારો

બાર્ની ચૌધરી દ્ારા

-

સાઉથ એશિયન સમુદાયના બાળકો જાતીય િોષણનો ભોગ બને છે કે તેમની સાથે દુરય્યવહાર થાય છે તયારે પોલીસ પૂરતા પ્રમાણમાં પુરાવા માટે મહેનત કરવામાં કે સશરિય રીતે તપાસ કરવામાં શનષ્ફળ રહે છે. “ગરવી ગુજરાત” શવશ્ાસપૂવ્યક કહી િકે છે કે એક મશહલા જૂથે કરેલા ગંભીર આક્ેપોમાંનો તે એક છે અને આ અંગે આ અઠવાડિયે હોમ ઑડ્ફસ શવરુદ્ધ 'સુપર ્ફડરયાદ' રજૂ કરાઇ રહી છે.

ઓનર-બેઝિ શહંસા, બળજબરીથી લગ્ન અને ચાઇલિ સેકસ એબયુઝનો ભોગ બનેલા લોકોનું સમથ્યન કરતા શમિલસબરો સ્થત હેલો પ્રોજેકટને ભૂતપૂવ્ય શચ્ફ પ્રોશસકયુટર નઝીર અ્ફઝલ દ્ારા મદદ કરવામાં આવી રહી છે.

આ અખબારે જોયેલા દ્તાવેજોમાં આ જૂથે ્ફડરયાદ કરી છે કે પોલીસની "પીડિતોના આઘાત શવિેની સમજ નબળી છે" અને "અશિકારીઓ ઘણી વાર ભૂલથી માને છે કે કુટુંબ અથવા સમુદાય લૈંશગક દુરય્યવહારનો ભોગ બનેલાને સમથ્યન આપિે અને પિખે ઉભા રહેિે, પણ ખરેખર નુકસાનની માત્ા કેટલીય ગણી વિી છે."

ભૂતપૂવ્ય શચ્ફ પ્રોશસકયુટર અ્ફઝલે કહ્ં હતું કે “પોલીસના પોતાના પૂવ્યગ્રહો અને અનમુાનો છે. તમેન ે નથી લાગતંુ કે પડરવારો જાતીય દુરય્યવહારમાં સંકળાયેલા હોઈ િકે. પીડિતોને સમથ્યન મળતું નથી, તેમની સાથે હંમેિાં િંકા્પદ વત્યન કરાય છે અને તેઓ ્ફડરયાદ કરે છે તયારે તેને ગંભીરતાથી લેવામાં આવતી નથી. આખી શસ્ટમ તેમને સમજવામાં, તેમની તકલી્ફ દૂર કરવામાં શનષ્ફળ રહે છે. અનય ગુનાની તપાસમાં પોલીસ અનેક પ્રકારની લાઇન પર પૂછપરછ કરે છે, પરંતુ બાળ લૈંશગક દુરય્યવહારમાં, તેઓ પડરવાર પર જ ધયાન કેસનરિત કરે છે અને તેથી તેઓ તકો ગુમાવે છે. તેઓ પીડિત અને તેમનું સમથ્યન કરનારા લોકોની વાત સાંભળિે નહીં, તો પીડિતો સામેના અવરોિોનુ વા્તશવક શચત્ તેમને નહીં મળે."

તપાસમાં જાણવા મળયું છે કે હોમ ઑડ્ફસ કે પોલીસ અને સોશયલ સશવ્યસ પાસે ન તો આ અંગેનો રાષ્ટીય િેટા બેઝ છે કે ન તો કોણ દુરય્યવહાર કરે છે તેની માશહતી. આનો અથ્ય એ કે સત્ાવાળાઓ સમ્યા અંગેનું સમગ્ર યુકેનું શચત્ રજૂ કરી િકતા નથી. તેમની પાસે દેિરયાપી રેકોિ્ય પણ નથી જે વંિીયતા અનુસાર આંકિા રજૂ કરે. તેથી અશિકારીઓને શવશવિ સમુદાયોમાં િું થઈ રહ્ં છે તે ખબર જ નથી.

િ નેિનલ પોલીસ શચફસ કાઉસનસલે “ગરવી ગુજરાત”ને કહ્ં હતું કે "અમે ઓપરેિનલ આદેિ સાથેની સં્થા નથી, તેથી દરેક દળને તેમના આંકિાઓ માટે શહસાબ આપવો પિિે."

એકવાર લૉકિાઉન હટિે અને બાળકો િાળાએ પાછા ્ફરિે તયારે દશક્ણ એશિયન સમુદાયોમાં નહીં જાહેર થયેલા બાળ લૈંશગક દુરય્યવહારના કેસોમાં વિારો થવાની મશહલાઓનાં જૂથો ચેતવણી આપી રહ્ા છે. લૉક િાઉન દરશમયાન નબળા બાળકો તેમના શવ્તૃત કુટુંબ અને નજીકના સમુદાયોની બહાર જતા ન હોવાથી તેમને મૌન રહી સહન કરવું પિે છે. ‘કમ્ય શનવા્યણ’ ના એસકઝકયુડટવ િાયરેકટર નતાિા રત્ુએ કહ્ં હતું કે "લોકિાઉન દરમયાન જે નુકસાન થયું છે તેની સાચી ખબર ન પિે તયાં સુિી આપણે કિું ન કહી િકીએ. વળી હવે રજાઓ પિિે તેમાં આ ગુનાઓ છુપાઇ જિે."

ઓડ્ફસ ્ફોર નેિનલ ્ટેડટસ્ટકસના છેલ્ા આંકિા દિા્યવે છે કે 18 થી 74 વષ્યની વયના 3.1 શમશલયન લોકોનું 16 વષ્યની વય પહેલા જાતીય િોષણ થયું હતું અને તેમની સંખયા 7.5 ટકા છે. માચ્ય 2019 સુિીમાં ઇંગલેનિ અને વેલસમાં પોલીસે 73,260 બાળ જાતીય ગુના નોંધયા હતા પરંતુ તને ું વિંીય વગગીકરણ થયંુ નથી.

ફ્ીિમ ચેડરટીના ્થાપક અને પ્રમુખ અશનતા પ્રેમે કહ્ં કે "મને આશ્ચય્ય થાય છે કે તેમણે આંકિા એકશત્ત કયા્ય નથી. જયાં સુિી સંપૂણ્ય શચત્ ન હોય તયાં સુિી કેવી રીતે સમ્યાનો સામનો કરી િકિો? તમે કેવી રીતે ્ફેર્ફાર કરી િકો છો? તેથી, તયાં એક કેસનરિય િેટાબેઝ હોવું જરૂરી છે જયાં તે યોગય રીતે રેકોિ્ય થયેલ છે."

કમ્ય શનવા્યણે જણારયું હતું કે ‘’લોકિાઉન દરશમયાન તેમણે 43 બાળકોને ટેકો આપયો હતો જેમાંથી આઠ બાળકોએ જણારયું હતું કે તેમનું જાતીય િોષણ થયું છે. એ તમામ દશક્ણ એશિયન સમુદાયના છે અને એક રોમાશનયન છે. ગયા વષષે આ જ ગાળામાં અમે 67 બાળકોને મદદ કરી હતી, જેમાંથી નવ જાતીય િોષણનો ભોગ બનયા હતા.’’

તાજેતરના એક કેસમાં, પોલીસ અશિકારીઓએ ડકિોરવયની યુવતી ખુલીને ્ફડરયાદ કરે તે માટે છોકરીના સમુદાયની એશિયન મશહલાની મદદ માંગી હતી. બાળકની માશહતી લેવા એશિયન, ્ત્ી અથવા તે રયશતિના સમુદાયના કોઈની જરૂર નથી. ખરેખર તો જાતીય િોષણ ખોટું છે.”

BAME સમુદાયોમાં િોષણની તપાસ કરવાનો આ અશભગમ બાળ જાતીય

દુરય્યવહારની ચાલુ ્વતંત્ તપાસના નવા અહેવાલમાં મજબૂત કરવામાં આરયો છે.

તપાસના એમબેસિર સબાહ કૈસર કહ્ં હતું કે ‘’મારા અંકલે નવ વષ્યની હતી તયારે સૌપ્રથમ મારા પર બળાતકાર ગુજાયયો હતો, પરંતુ છેિતી તો સાત વષ્યની હતી તયારથી િરૂ થઈ હતી. મારા પર ત્ણ અનય અંકલે દરુયવ્યહાર કરવાનંુ ચાલુ રાખયું હત.ું મેં ્ફડરયાદ કરી તયારે તે માનવામાં આવી ન હતી. એક મશહલા અશિકારીએ મને પૂછયું હતું કે ‘િું તે સંભોગ કરતા હતા? પણ 13 વષ્યની બાળકી તરીકે ઇનટરકોસ્ય િબદનો અથ્ય િું છે તેની ખબર ન હોવાનું કે તેનો ઉચ્ાર કરતા આવિતું ન હોવાથી તે મશહલા અશિકારી ઉભા થઇ ગયા હતા અને ચુકાદો આપી દીિો હતો કે ‘જો તમને િબદનો અથ્ય ખબર નથી તેનો અથ્ય છે કે તેવું કિું જ બનયું નથી. મારી સોશયલ સશવ્યસના ્ફાઇલ થોિા વષયો પહેલા મળી તેમાં મને સં્કકૃશત શવરુદ્ધ બળવો કરનાર અને શનયંત્ણમાં ના હોય તેવી જાહેર કરાઈ હતી. તેથી જ જયારે હું લગભગ 14 વષ્યની હતી તયારે મને કેરમાં રાખવામાં આવી હતી.”

ફ્ીિમ ચેડરટીના પ્રેમે કહ્ં હતું કે ‘’દશક્ણ એશિયાના લોકો એવું શવચારે છે કે માત્ પાડક્તાનીઓ અથવા મુસ્લમોમાં બાળ જાતીય િોષણ થાય છે, પણ તે ખોટું છે. અમે એવા આંકિાઓ જોયા છે જે દિા્યવે છે કે બાળ િોષણ ભારતીય અને બાંગલાદેિીઓમાં પણ થઈ રહ્ં છે. તેને સં્કકૃશત, િમ્ય કે વગ્ય સાથે કિી જ લેવા દેવા નથી. લોકો તેમના નાક નીચે િું થઈ રહ્ં છે તે જોવા માંગતા નથી. છોકરીઓ પર બળાતકાર ગુજાયા્ય બાદ તેમની સજ્યરી કરાય છે જેથી કોઇને તેની ખબર ન પિે."

બાળ લૈંશગક દુરય્યવહાર ઇનકવાયરીમાં જણાયું છે કે BAME સમુદાયોમાં ‘કોિ ઓ્ફ સાયલનસ’ અસ્તતવમાં છે. બાળ સુરક્ા અશિકારીએ જણારયું કે હતું કે "આવા લોકો િશતિિાળી બનયા છે. તેઓ કાઉસનસલરો, શબઝનેસ લીિસ્ય અને ઇનફલુએનસસ્ય છે અને સોશયલ સશવ્યસીસના બોસની ઑડ્ફસોમાં ઘૂસીને તેમના પર રેશસ્ટ હોવાનો આરોપ લગાવતા હોય છે, તેથી તેઓ આવા કૌભાંિથી િરે છે. તેઓ પછી પોલીસના કાનમાં ભરે છે કે આ બિુ તો કચરા જેવું છે.

શરિડટિ એસોશસયેિન ઑ્ફ સોશિયલ વક્કસષે કહ્ં હતું કે ‘’તે બાળ લૈંશગક દુરય્યવહાર અંગેનો િેટા એકશત્ત કરતી નથી.’’ હોમ ઑડ્ફસના પ્રવતિાએ કહ્ં હતું કે “સરકાર એ સુશનશશ્ચત કરવા માટે પ્રશતબદ્ધ છે કે તમામ પીડિતો અને બચી ગયેલા લોકોને જરૂરી ટેકો મળે. અમે રાષ્ટીય બાળ જાતીય દુરય્યવહારની રયૂહરચના પ્રકાશિત કરીિું, જેનું લક્ય એ સુશનશશ્ચત કરવાનું રહેિે કે આ ગુનાની ઓળખ તમામ સમુદાયોમાં કરવામાં આવે અને તેને અટકાવવામાં આવે."

પરંતુ અ્ફઝલ કહે છે કે ‘’આપણને હજી બીજી રયૂહરચનાની જરૂર છે. કાગળ પરની વા્તશવકતા પીડિતોનો અનુભવ છે. તેને રાષ્ટીય પ્રશતસાદની જરૂર છે, જેમાં તમામ અવરોિોની યોગય ઓળખ, ઉકેલોની યોગય સમજ અને તેના યોગય અમલીકરણનો સમાવેિ થાય છે. તમે તે જોિો જ નહીં તો તમે તેનુ માપ કાઢી િકિો નહીં."

નબળા બાળકોની સલામતી માટે જવાબદાર સરકારી સં્થા, શિક્ણ શવભાગે ડટપપણી માટે અમારી શવનંતીનો જવાબ આપયો નથી.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom