Garavi Gujarat

કોરોર્ાથી સાજા થયેલા દદનીઓ માટે NHS ર્ો યોર કોવિડ રીકિરી પલાર્

-

યુકેની રાષ્ટીય આરોગય સેવા - NHSએ કોરોનાથી સાજા થયેલા લાખો દદગીઓને કોરોનાની લાંબા ગાળાની અસરોથી બચાવવા ્વયં ્વ્થ થવા માટેનો યોર રીકવરી પલાન રજૂ કયયો છે.

કોરોનાના ચેપ પછી હોસ્પટલમાં દાખલ દદગીઓને અનુભવાતી શ્ાસોચછવાસની તકલી્ફ, વેનટીલેટર ઉપર રખાયા હોય તે દરમયાન સ્ાયુઓને થયેલા નુકિાન, હતાિા, એનકઝાઈટી સશહતની માનશસક

તકલી્ફોથી ઝઝૂમતા દદગીઓ માટે યોર કોરોના રીકવરી પલાન રજૂ કરાયો છે. આ પલાન હેઠળ જે તે દદગીને પુનવ્યસન ટીમના ડ્ફશઝયોથેરાશપ્ટ, નસયો, માનશસક આરોગય શનષણાતો સાથે ્ફેસ-ટુ-્ફેસ કનસલટેિન પૂરૂૂં પિાિે.

કોરોનાની લાંબા ગાળાની અસરો થઈ હોય તેવા દદગીઓના પ્રારંશભક મૂલયાંકન, શનદાન પછી તેમને આફટરકેરનું 12 સપ્ાહનું રયશતિગત પેકેજ અપાિે. તેમા

નસયો અને ્ફીઝીયોથેરાપી્ટ સંપક્ક ક્મતા, કસરત સંબંશિત પ્રશિક્ણ અને માનશસક આરોગય સંબંશિત સહાય કરાિે. કોરોનાની લાંબા ગાળાની અસરો અંગેના આ 8.4 શમશલયન પાઉનિના સંિોિન અભયાસમાં કોશવિ-19ના હજારો દદગીઓ ભાગ લેિે તેમ આરોગય પ્રિાન મેટ હેનકોકે જણારયું હતું. નેિનલ ઈન્ટીટ્ુટ ્ફોર હેલથ રીસચ્યના નેતૃતવ હેઠળના સંિોિન અભયાસમાં અગ્રણી સંિોિકો, િોકટરો તથા અનય શનષણાતો

દ્ારા કોરોનાની ગંભીર અસરના અભયાસ માટે લોહી અને ્ફે્ફસાના નમૂના સશહત શવશભન્ન િેટા એકશત્ત કરાિે. મેટ હેનકોકે સૂશચત અભયાસને યુકેના જીવનશવજ્ાન અને સંિોિન ક્ેત્નું અદભૂત યોગદન ગણારયું હતું. નેિનલ ઈન્ટીટ્ૂટ અને ઈંગલેનિના ચી્ફ મેિીકલ ઓડ્ફસર રિીસ રહીટીએ જણારયું હતું કે કોરોના વાઈરસની લાંબા ગાળાની અસરો કદાચ નોંિપાત્ હોઈ િકે. તેવા સંજોગોમાં આવો અભયાસ મહતવનું

પગલું નીવિી િકે. પ્રો્ફેસર રહીટીએ જણારયું હતું કે આપણે મૃતયુદર અને જીવલેણતાની સ્થશત ઉપર ધયાન રાખયું હોઈ જીવ બચાવવા સીિેસીિા કામ કરી િકીએ પરંતુ કોરોનાથી સાજા થયેલાઓના આરોગયને પણ ધયાનમાં રાખવાનું છે. સૂશચત યોર કોશવિ રીકવરી પલાન અંતગ્યત લઘુમશત જૂથો તથા હોસ્પટલોમાં દાખલ કરાયેલાઓના આિારે આ માસના અંતથી દદગીઓની પસંદગી િરૂ કરાિે.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom