Garavi Gujarat

વાઇબ્રનટ ફૂડ્સલે કોફ્ેશ સ્લેક ફુડ્સ ખરીદવાની જાહેરાત કરી છે

-

તાજલેતરમાં એકસપેંટર પ્ાઇિલેટ ઇવવિટી દ્ારા સથાવપત અનલે ટીઆરએસ ફૂડસ તથા ઇસટ એન્ડ ફૂડસ બ્ાનડસનો સમાિલેશ કરતા એથવનક ફૂડસ પ્લેટફોમ્ધ િાઇબ્નટ ફુડસલે તા. 3 જુ્ાઈ 2020ના રોજ કોફ્ેશ સ્લેકસ ફુડસ (CSF) ખરીદી ્ીરી હતી. જો કે તલેમણલે ્ડી્ની રકમ જાહેર કરી નથી. CSF ્યુકે અનલે ્યુરોપમાં દવષિણ એવશ્યાના એથવનક ફૂડઝના અગ્ણી ઉતપાદકો અનલે વિતરકોમાંના એક તરીકે િાઈબ્નટ ફૂડસનો વબઝનલેસ આગળ િરારશલે અનલે બજારની અગ્ણી ષિલેત્રની બ્ાનડસના િરતા જતા પોટ્ધફોવ્્યોમાં િાઈબ્નટ જો્ડા્ય છે.

19 જૂનના રોજ જાહેર કરા્યા મુજબ, િાઇબ્નટ ફૂડસ એક નિું ફૂડસ પ્લેટફોમ્ધ છે જલે વિસતૃત એથવનક ફૂડઝ અનલે આરોગ્યપ્દ નાસતાના બજારમાં નોંરપાત્ર વૃવધિની સંભાિના અન્ૉક કરિાનો પ્્યત્ન કરે છે, કારણ કે આરોગ્ય પ્ત્યલે સભાન ગ્ાહકો હિલે ચણા, દાળ અનલે અન્ય કઠોળ સવહતના િરુ પ્ાનટ આરાડરત પ્ોટીનનો ઉપ્યોગ કરી રહ્ા છે.

કોફ્ેશ સ્લેકસ ફુડસ બલે કી બ્ાન્ડ રરાિલે છે, એક ્યુકેમાં નંબર િન ભારતી્ય નાસતાની બ્ાન્ડ કોફ્ેશ, જલે 200 થી િરુ પરંપરાગત ભારતી્ય ફરસાણ - નાસતાનું ઉતપાદન કરે છે, અનલે બીજી બજારની અગ્ણી હેલરી સ્લેડકંગ કંપની અનલે ્યુકેમાં

પ્થમ નંબરની 'ફ્ી-ફ્ોમ' સ્લેડકંગ બ્ાન્ડ ઇટ રીઅ્. જલેઓ દાળ, હમસ અનલે વવિનોઆ વચપસની એ્જ્ધન ફ્ી કેટેગરી પર ધ્યાન કેનનરિત કરે છે.

બંનલે બ્ાનડસ સથાવપત અનલે િફાદાર ગ્ાહકોનો વ્યાપક બલેઝ રરાિલે છે અનલે પ્ાંટ બલેઝ્ડ અનલે દાળ પર આરાડરત પ્ોટીન્યુક્ત નાસતાની માંગમાં થઇ રહે્ા િરારાનો ્ાભ મલેળિલે છે. 2019 સુરીમાં CSFનું છૂટક િલેચાણ 75 વમવ્્યનનું થ્યું હતું.

િાઇબ્નટ ફૂડસ ખાતલે કોફ્ેશ અનલે અન્ય વબઝનલેસીસ િચ્લેના સુમલેળના કારણલે કોફ્ેશ ગ્ાહકોનલે તલેની ઓફર સુરારિા અનલે વિસતૃત કરિા પર ધ્યાન કેનનરિત કરી શકશલે.

2014 માં ્ોનચ થ્યલે્ી ્ોકવપ્્ય ઇટ રીઅ્ બ્ાન્ડ પ્ાનટ બલેઝ્ડ હોિાના કારણલે તલેનલે નોંરપાત્ર િલેગ મળ્યો છે જલે બરા 14 ્ડીક્લે્ડ્ધ એ્જ્ધનથી મુક્ત છે અનલે શુધર શાકાહારી, કોશર અનલે હ્ા્ માટે ્યોગ્ય છે. તલે ્યુકેની સૌથી ઝ્ડપથી વિકસતી હેલથી સ્લેડકંગ બ્ાનડસમાંની એક છે, જલે તલેના ક્ાવસક અનલે નોન-ટ્લેન્ડ સિાદ્યુક્ત ઉતપાદનો માટે જાણીતી છે.

1974માં ્યુકેમાં સથપા્યલે્ી કોફ્ેશની બીજી પલેઢીનો પટે્ પડરિાર કૌટુંવબક વબઝનલેસ સંભાળે છે અનલે હિલે તલેઓ ્ઘુમતી ઇવવિટી હોલ્ડર તરીકે િાઇબ્નટ ફૂડસમાં ફરીથી રોકાણ કરશલે.

આ અંગલે કોફ્ેશ સ્લેક ફુડસના શલેરહોલ્ડર અનલે મલેનલેવજંગ ્ડા્યરેકટર વપ્્યલેશ પટે્લે જણાવ્યું હતું કે, “િાઈબ્નટ ફૂડસનો ભાગ બનિું તલે અમારા ઇવતહાસમાં એક ઉત્લેજક નિા અધ્યા્યનો પ્ારંભ છે. અમારા ષિલેત્ર માટે વૃવધિની પ્ચં્ડ તકો છે, કારણ કે એથવનક અનલે આરોગ્યપ્દ નાસતાની ્ોકવપ્્યતા િરતી જા્ય છે. અમારા ઉતપાદનો બંનલે બજારોમાં સારી રીતલે સથાવપત છે, અમારા કમ્ધચારીઓ અનલે સથાપકોના અવિરત કા્ય્ધ માટે આભારી છીએ, તલેમ જ હું ્યુકે અનલે િૈવવિક સપ્ા્યરો, ગ્ાહકોનો પણ તલેમના સમથ્ધન અનલે પ્વતબધિતા બદ્ આભાર માનું છું. ્ડા્યનલેવમક ફૂ્ડ ગ્ુપનો ભાગ બનિાથી અમનલે વિવિર રીતલે ફા્યદો થશલે.

િાઈબ્નટ ફુડસના અધ્યષિ રોવહત સામાણીએ કહ્ં હતું કે “િાઇબ્નટ ફૂડસમાં કોફ્ેશ સ્લેક ફુડસનું સિાગત કરતા અમનલે ખૂબ આનંદ થા્ય છે. તલેની ઑથલેનટીક અનલે ઉચ્-ગુણિત્ાિાળી નાસતાની વ્યાપક શ્લેણી, દવષિણ એવશ્યન સટેપલસની અમારી હા્ની પ્ો્ડકટનલે સાથ આપીનલે ્યુરોપમાં દવષિણ એવશ્યાના અગ્ણી ફૂ્ડ પ્ોડ્ુસર તરીકે અમારી નસથવત મજબૂત બનાિશલે. ઇટ રીઅ્ બ્ાન્ડ અમનલે આરોગ્ય પ્ત્યલે સભાન મુખ્ય પ્િાહના ગ્ાહકો સાથલે સલેતુ બાંરિામાં મદદ કરશલે જલેમના માટે આપણા કઠોળ પ્ાનટ બલેઝ્ડ પ્ોટીનનો આદશ્ધ સ્ોત છે."

એકસપોનનટના ભાગીદાર સા્યમોન ્ડલેવિ્ડસનલે જણાવ્યું હતું કે ‘’ફ્ી-ફ્ોમ કેટેગરીનો વ્યાપ િરી રહ્ો છે અનલે પલેક કરા્યલે્ા નાસતા મજબૂત રીતલે િરી રહ્ા છે. જલેમ કે ઇટ રીઅ્ - નંબર િન પ્લે્યર છે. અમલે બંનલે બ્ાન્ડની સંપૂણ્ધ સંભાિના સમજિા માટે સીએસએફ અનલે િાઇબ્નટ ફૂડસ મલેનલેજમલેનટની ટીમો સાથલે કામ કરિા રાહ જોઇ રહ્ા છીએ. ”

 ??  ?? એએમજી ગૃપ દ્વારવા આયોજીત કવાય્યક્રમમવાં એશિયન શિઝનેસ ઓફ ધ યર શમડલેન્ડસ 2018 એવોડ્ય કોફ્રેિ સ્ેક ફુ્ડસને મળયો હતો. પ્રસતતુત તસવીરમવાં ડવાિેથી િેરોનેસ સેનડી વમવા્ય, તતકવાલીન પવાલવા્યમેન્ટરી અંડર સેક્રરે્ટરી ઓફ સ્ટટે્ટ, હવાઉશસંગ, કોમયતુશન્ટીઝ અને લોકલ ગવ. શહથર વહીલર, દિનેિ પ્ટટેલ, સથવાપક અને અધયક્ષ, કોફ્રેિ સ્ેક ફુ્ડસ, એએમજી – ગરવી ગતુજરવાતનવા એદડ્ટર ઇન શિફ સવ. રમણીકલવાલ સોલંકી સીિીઈ. ગ્તુપ મેનેશજંગ એદડ્ટર, ઇસ્ટન્ય આઇ કલપેિ
સોલંકી તથવા અનય મહટેમવાનો.
એએમજી ગૃપ દ્વારવા આયોજીત કવાય્યક્રમમવાં એશિયન શિઝનેસ ઓફ ધ યર શમડલેન્ડસ 2018 એવોડ્ય કોફ્રેિ સ્ેક ફુ્ડસને મળયો હતો. પ્રસતતુત તસવીરમવાં ડવાિેથી િેરોનેસ સેનડી વમવા્ય, તતકવાલીન પવાલવા્યમેન્ટરી અંડર સેક્રરે્ટરી ઓફ સ્ટટે્ટ, હવાઉશસંગ, કોમયતુશન્ટીઝ અને લોકલ ગવ. શહથર વહીલર, દિનેિ પ્ટટેલ, સથવાપક અને અધયક્ષ, કોફ્રેિ સ્ેક ફુ્ડસ, એએમજી – ગરવી ગતુજરવાતનવા એદડ્ટર ઇન શિફ સવ. રમણીકલવાલ સોલંકી સીિીઈ. ગ્તુપ મેનેશજંગ એદડ્ટર, ઇસ્ટન્ય આઇ કલપેિ સોલંકી તથવા અનય મહટેમવાનો.
 ??  ?? કોફ્રેિનવા મેનેશજંગ ડવાયરટેક્ટર શપ્રયેિ
પ્ટટેલ
કોફ્રેિનવા મેનેશજંગ ડવાયરટેક્ટર શપ્રયેિ પ્ટટેલ
 ??  ??
 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom