Garavi Gujarat

ધામેચા પરિવાિ દ્ાિા યોજાયેલી શ્ીમદ્ ભાગવદ સપ્ાહ જ્ાનયજ્નું આનંદ ઉલ્ાસપૂવ્વક સમાપન

-

દાતા અને શ્ેષ્ી મુ. શ્ી ખરોરીદા્ભાઇ ધામેચા, મુ. શ્ી જયંતીભાઈ ધામેચા અને હચ. હવરા ભારતીની પુણયહતહથ પ્ર્ંગે “ધામેચા પરરવાર” દ્ારા જલારામ મંરદર ગ્ીનફર્ડ ખાતે પૂજય આચાય્ડ શ્ી પલરેશભાઇ હરિવેદીના શ્ીમુખે યરોજવામાં આવેલી શ્ીમદ્ ભાગવદ ્પ્ાહ જ્ાનયજ્નું આનંદ ઉલ્ા્પૂવ્ડર તા 4 જુલાઇના રરોજ ્માપન થયું હતું. શ્ીમદ્ ભાગવદ ્પ્ાહનરો હવશ્વભરના હવહવધ દેશરોમાં ભહતિભાવપૂવ્ડર લાભ લેવામાં આવયરો હતરો અને જાણે રે ઘરેઘરે જ્ાનયજ્ પ્રજ્જવહલત થયરો હતરો.

રિીજા રદવ્ની રથામાં પલરેશભાઇ હરિવેદીએ રદ્તીય સરકંધ ્ાધનલીલા, મંગલાચરણ, ચતુશ્રોરી ભાગવત તેમજ ભાગવતના દશ અથથોની ્ંહક્પ્ ચચા્ડ રરી હતી. તેમણે સરકંધ રિીજા - હવ્ગ્ડલીલામાં હવદુરજીએ ધુતરાષ્ટ્રને પાંરવરોના પાંચ બળ હવશે જે હવવરણ રયું હતું તેની

પણ રજૂઆત રરી હતી. તે પાંચ બળ અ્ટલે રે હપઠબળ, પુણયબળ, હપંરબળ, પ્રભુબળ, અને પ્રારબધબળના પ્રતાપે જ તેઓ અજેય છે. હવદુરજીને ધુતરાષ્ટ્રે હતરસરકૃત રયા્ડના 12 વર્ડ પછી ભગવાન શ્ી રકૃષણએ તેમના ઘરે જઇને રરો્ટલરો અને તાંદળજાની ભાજી આરરોગયા તેનું ખૂબ જ મનનીય હવવરણ પલરેશભાઇએ રયું હતું. તેમણે હવદુરજીના ચરરરિ્ાર અને હવદુરજી તેમજ મૈરિેયમુહનના હમલનને રજૂ રરતા રથા ગંગાને નવરોજ વળાંર મળયરો હતરો.

ચરોથા રદવ્ની રથામાં તેમણે ગજેન્દ્ર મરોક્ની રથા ્ંદર રીતે વણ્ડવી હતી. શ્ી ખરોરીદા્ભાઇ ધામેચાને પણ તેમના અંહતમ ્મયે તેમના પુરિ પ્રરદપભાઇ ધામેચાએ આ રથા ્ંભળાવી હતી. આ વાત રજૂ રરતા રથાનરો માહરોલ ખૂબ જ ્ંવેદનશીલ બન્યરો હતરો. તેમણે ્મુદ્રમંથન, વામનચરરરિ તથા

મતસયાવતારની રથા ્ંભળાવી હતી. તેમણે રથામાં એરાદશીનું મહતવ રજૂ રરતી અંબરરશ રાજાની રથા ્ંભળાવતા શ્રોતાઓ ગદગદ થઇ ગયા હતા.

પાંચમા રદવ્ની રથામાં ભાગવતનું મહતવ મનાતા હનરરોધલીલાના સરકંધ 10નું હનરૂપણ રયું હતું. પલરેશભાઇએ પ.પૂ. રોંગરેજી મહારાજની યાદરો તાજી રરી તેમના ભાગવત રથા પ્રેમનું સમરણ રરી પુતના ચરરરિને ્ંદર રીતે ્મજાવયું હતુ. દામરોદરલીલા, ગરોવધ્ડન પૂજા અને રથા મંરપના અન્નરૂ્ટના દશ્ડન રરીને ્ૌને જાણે રથાનું ફળ મળયું હરોય તેવી ભાવના જાગી હતી.

છઠ્ા રદવ્ે શાસરિી પલરેશભાઇએ રાહલનાગદમન હલલા હવશે વાત રરી બ્રહ્મ્ંબંધ હવશે હવવરણ રયું હતું. તમણે રકં્વધથી લઇને, ્ાનન્દપની આશ્મના અભયા્, ઘણા જીવરોના હહત મા્ટે બનેલા ‘રણછરોર’ અને ગુજરાતના દ્ારરરાવા્ ્ુધીની રથાનું ર્પાન રરાવયું હતું. રથામાં ્ૌએ રૂરમણી હવવાહ ઉત્વ અને તે પ્ર્ંગે ્ંગીતમય લગ્નગીતરોનરો આનંદ માણયરો હતરો.

્ાતમા રદવ્ે ભગવાન શ્ી રકૃષણના પરમ હમરિ અંરરચન અને ્ાનતવર ભતિ ્ુદામા ચરરરિનું ના્ટરીય સવરૂપ ઉજવાયું હતું. જેમાં રથાના રંગે રંગાયેલા પ્રરદપભાઇ ધામેચા ખુદ ્ુદામા બન્યા હતા તરો તેમના પુરિ આનંદ શ્ી રકૃષણ બન્યા હતા. નાટ્ય સવરુપમાં પણ હપતાના ચરણ પ્રક્ાલનનું ્ુખ પુરિ આનંદભાઇને મળતા પરરવારના ્ૌ રરોઇની આંખરો ભીની થઇ ગઇ હતી. આચાય્ડ પલરેશભાઇએ રાજા હપરક્ીત આતમાનું દશ્ડન રરતાં મરોક્ગહતને પામયા તેનું હનરૂપણ રયું હતુ.

રથાના અંતે પલરેશભાઇએ યજમાન પરરવાર, મંરદરના બરોર્ડ ઓફ ટ્સ્ટીઝ, આસથા ચેનલ અને ્ાતેય રદવ્ રથાનું શ્વણ રરનાર ્ૌનરો આભાર વયતિ રયથો હતરો.

આ રથાનું ર્પાન રરવા માંગતા લરોરરો નીચેની યુ ટ્યુબ હલંર પર ક્ીર રરી ભહવષયમાં પણ રથાનું ર્પાન રરી શરશે.

 ??  ?? પ્રસ્તુ્ ્સવીરમાં આગળની હરોળમાં વડીલો: શાંત્ભાઇ ધામેચા, કુમતુદબેન ધામેચા, લતલ્ાબેન ધામેચા, પાછળ: આનંદભાઇ ધામેચા, વીણાબેન ધામેચા, પ્રદદપભાઇ ધામેચા, કેન્દ્રમાં કથાકાર આચાર્ય શ્ી પલકેશભાઇ તરિવેદી, ્સવીરમાં જમણી બાજતુ દરધધી કોટેચા, રાતધકા ઠકરાર, જર ઠકરાર, કીત્્ય ધામેચા, મનીષ ધામેચા અને સતુષમા ગંગાણી નજરે પડે છે.
પ્રસ્તુ્ ્સવીરમાં આગળની હરોળમાં વડીલો: શાંત્ભાઇ ધામેચા, કુમતુદબેન ધામેચા, લતલ્ાબેન ધામેચા, પાછળ: આનંદભાઇ ધામેચા, વીણાબેન ધામેચા, પ્રદદપભાઇ ધામેચા, કેન્દ્રમાં કથાકાર આચાર્ય શ્ી પલકેશભાઇ તરિવેદી, ્સવીરમાં જમણી બાજતુ દરધધી કોટેચા, રાતધકા ઠકરાર, જર ઠકરાર, કીત્્ય ધામેચા, મનીષ ધામેચા અને સતુષમા ગંગાણી નજરે પડે છે.
 ??  ?? પ્રસ્તુ્ ્સવીરમાં નંદ ઉતસવ નાટકીર સવરૂપમાં પ્રદદપભાઇ ધામેચા, ્ેમના
પત્ી વીણાબેન અને પદરવારના સદસરો
પ્રસ્તુ્ ્સવીરમાં નંદ ઉતસવ નાટકીર સવરૂપમાં પ્રદદપભાઇ ધામેચા, ્ેમના પત્ી વીણાબેન અને પદરવારના સદસરો
 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom