Garavi Gujarat

બ્રિટિશ કૉમેડીયનસ સામે પણ સેક્સયયુઅલ હેરેસમેનિના આક્ેપ

-

વરિડટશ કૉમેડી ક્ેત્રમાં પણ સાથી મવહલા કલાકારો સાથે સેક્યુઅલ હેરેસમેનટ અને અયોગય િત્સનના આક્ેપ થઈ રહ્ા છે. જો કે હરદીપવસંહ કોહલીએ અનેક મવહલાઓના પોતાની સામેના આક્ેપો અંગે કોઈ ડટપપણી કરિાનો ઇનકાર કયયો છે. ઇનડ્ટ્ીના સંગઠને કહ્ં હતું કે ડઝનબંધ મવહલાઓના માનભંગ અંગે અપમાનજનક પુરૂષ કૉવમકસને જિાબદાર ઠેરિિા જોઇએ. કેટલાકે શો પહેલાં જ છેડતી અને બળાતકારના ટુચકાઓ સાથે મશકરી કરાઇ હોિાનું જણાવયું હતું અને એિો આરોપ લગાવયો હતો કે કેટલાક અગ્ણીઓએ કરેલું ગેરિત્સન કૉમેડી એ્ટાસબલશમેનટે ઢાંકી દીધું છે.

29 િષ્સના હા્ય કલાકાર લુલુ પોપલિેલે આરોપ લગાવયો હતો કે સેવલવરિટી વબગ રિધરના ભૂતપૂિ્સ કનટે્ટનટ 51 િષ્સના કોહલીએ તેની કારડકદમી આગળ િધારિા માટે તેના પ્ભાિનો ઉપયોગ કરિાની ઓફર કરી એક રાત પથારીમાં સાથે વિતાિિાનું આમંત્રણ આપયું હતું. વનકોલા થોપ્સ (કૉરોનેશન ્ટ્ીટની અવભનેત્રી), આઇવિ પેજ (રિલે્કયુ કલાકાર) અને સોફી આમ્સ્ટ્ોંગે (ગાયક-ગીતકાર) એિો દાિો કયયો હતો કે તેમને પણ તેણે આિી ઑફસ્સ આપી હતી. ્કોટલેનડની સૌથી મોટી લાઇિ એનટરટેઇનમેનટ કંપની વગલડેડ બલૂને કોહલી પર આજીિન પ્વતબંધ જાહેર કરી દીધો છે. ્કોટલેનડના નેશનલ વથયેટરે પણ પુસટિ કરી છે કે ભવિષયમાં તેની સાથે કામ કરિાનો ઇરાદો નથી.

લેફટ વિંગ બીબીસી અને ચેનલ 4ના કોમેડીયન તેજ ઇલયાસે કહ્ં કે તેણે મવહલાઓ સાથ ે ખરાબ િતન્સ કયિં ુ હત.ું પરંતુ કોઈ પણ સેક્યુઅલ એકસપલોઈટેશનનો ઇનકાર કયયો હતો. તેણે મવહલાઓનો પોતાના “અંગત પ્મોદ” માટે ઉપયોગ કયયો હોિાની કબુલાત પછી સત્તાિાર પદ છોડું હતું. તેમણે એસોવસએશનના ્ટીઅડરંગ જૂથ પરનું પદ છોડિાની જાહેરાત કરી ડદલગીરી વયક્ત કરી હતી.

37 િષ્સનો ઇવલયાસ ‘મોક ધ િીક’ અને ‘ધ નાઉ શો’ જેિા બીબીસી કાય્સક્મોમાં વનયવમત અવતવથ રહી ચૂકયો છે અને બીબીસી થ્ીના કોમેડી-ડ્ામા ‘મેન લાઇક મોબીન’માં તો તેણે અવભનય પણ કયયો હતો.

કેટલીક મવહલાઓએ ‘ધ ટાઈમસ’ અખબારનો સંપક્ક કરી હા્ય કોમેડીયન, શેફ અને પ્ેઝનટર હરદીપવસંહ કોહલી સામે તેમની પાસે અણછાજતી માંગણી કરી હોિાનો આક્ેપ કયયો હતો. લાઇિ કૉમેડી એસોવસએશને "પ્ણાલીગત" સમ્યા હોિાનો દાિો કયા્સ પછી સભયો માટે આચારસંવહતા બનાિી રહી છે.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom