Garavi Gujarat

અમેરિકામાં પણ ભાિતના જ્ાતતવાદનો પગપેસાિો?!

-

અમેરરકાનું બંધારણ જ્ાવત કે જાવતના આધારે ભેદભાિને માનયતા આપતું નથી. જાવત, ધમયુ, વલંગ, િંશીય અથિા રાષ્ટીયતાના આધારે ભેદભાિ પણ અહીં પ્રવતબંવધત છે. પરંતુ જાવતના આધારે નહીં. શા મા ે? કારણ કે એક િગયુ તરીકેની અમેરરકન પ્રજાસત્ાકના સથાપકો જાવત અંગે અજાણ હતા. તે હિે ગયા અઠિારડયે આિેલા સીમાવચહ્નરૂપ કેસને આભારી છે. કેવલફોવનયુયા સ ે રડપા યુમેન ઓફ ફેર એમપલોયમેન એનડ હાઉવસંગે વસવલકોન િેલીની મો ી કંપની વસસકો કોપયોરેશન સામે કેસ કયયો છે.

તેણે કંપની પર જાવત આધારરત ભેદભાિનો આરોપ મુકયો છે. વસવલકોન િેલીમાં વસસકો અને અનય કંપનીઓ ભારતના હજ્જારો એનનજવનયસયુ અને પ્રોફેશનલ્સને રોજગારી આપે છે. વિભાગે જણાવયું છે કે વસસકોએ 1964 ના નાગરરક અવધકાર કાયદા અને કેવલફોવનયુયાના પોતાના ફેર એમપલોયમેન એક નું પણ ઉલ્ઘંન કયું ુ છે. આ કેસમા ં વસસકોના બે એનનજવનયર મેનેજસયુના નામ પણ છે, તેમણે વસસકોમાં એક દવલત સાથી કમયુચારી સાથે ભેદભાિ કયયો હતો. આ બંને સુંદર ઐયર અને રમાના કોમપેલ્ા છે. આરોપો મુજબ, તેઓ ઉચ્ચ જાવતના હોિાને કારણે તેમણે દવલત કમયુચારીને તેની બઢતી નકારી હતી અને તેમને ઓછા પગાર અને ઓછી તકો આપી હતી.

વસસકોમાં તેમના સહ-કાયયુકરો મા ે તેમણે તેમની ‘દવલત’ જાવતનો ઉલ્ેખ કયયો અને જણાવયું હતું કે, તેણે જાવતના ક્ો ાના આધારે આઈઆઈ ીમાં પ્રિેશ મેળવયો હતો. તેઓ ઓરફસમાં જાવતિાદ િધારિાનો પ્રયાસ કરી રહ્ા હતા. આ અંગે વસસકોના એચઆર વિભાગમાં ફરરયાદો થઇ તયારે તેમની અિગણના કરિામાં આિી હતી.

સરકારનો આરોપ છે કે કમયુચારીને હેરાનગવત, ભેદભાિ અને અપમાન સામે રષિણ આપિામાં વસસકો વનષફળ ગઇ છે. તમે ખાનગી િાતચીતમાં પૂછશો તો અમેરરકામાં જાણીતા ન હોય તેિા આિા જાવતગત ભેદભાિ મો ા પ્રમાણમાં ફેલાયેલા છે. ઇક્ાવલ ી લેબસ નામની સંસથાને 2016માં એક સિવેમાં જણાયું હતું કે 60 કા દવલતોને અપમાનજનક મજાક અથિા ર પપણીઓનો સામનો કરિો પડ્ો હતો અને 25 કા લોકોને તેમની જાવતને કારણે મૌવખક અથિા શારીરરક હુમલાના ભોગ બનિું પડ્ું હતું.

ખાસ બાબત એ છે કે ભારતથી અમેરરકા આિનારા કુશળ ઇવમગ્રન્ટસમાં ઓછા લોકો દવલતો છે અને તેઓ અમેરરકા આિિા મા ે િધુ મહેનત કરે છે. અને તેઓ જે અતયાચારો દેશમાં િેઠિા પડે છે તેિી જ નસથવત અહીં પણ રહે છે. સંભિત તેમને વિદેશી ભારતીય સમાજથી દૂર રાખિામાં અથિા સાથી ભારતીયોથી દૂર રાખિામાં આિે છે. ‘સૈદાંવતક અને વયિહારરક રીતે જાવતની એક વિશાળ સમસયા છે. વયિહારરક રીતે, તે એક એિી સંસથા છે જે જબરદસત ચેતિણી આપે છે. તે એક સથાવનક સમસયા છે, પરંતુ એક વયાપક ગેરિતયુન મા ે સષિમ છે. ભારતમાં જાવતિાદ અનસતતિમાં છે તયાં સુધી વહનદુઓ ભાગ્યે જ લગ્ન કરી શકશે અથિા બહારના લોકો સાથે કોઈ સામાવજક સંબંધ રાખશે, અને વહનદુઓ પૃથિી પરના અનય પ્રદેશોમાં સથળાંતર કરશે, તો ભારતીય જાવત વયિસથા એક િૈવવિક સમસયા બની જશે.’

ત્રણ િષયુ પહેલાં ભારતના એક અનય એનનજવનયરે અમેરરકનો પર જાવતગત અતયાચારની પીડાદાયક િાસતવિકતા િણયુિી હતી. તેમનાં ‘એન્ટસ અમંગ એવલફન્ટસ’ પુસતકે ખૂબ ચચાયુ જગાિી હતી, ધૂમ મચાિી હતી અને તેનું નામ િોલ સટ્ી જનયુલ દ્વારા 2017ના પ્રથમ 10 નોન-રફકશન પુસતકોમાં

લેિાયું હતું. સુજાતા વગડલાએ તેની એનનજવનયરીંગની રડગ્રી િારંગલથી મેળિી હતી અને ઇસરો પ્રોજેક પર આઇઆઇ ી મદ્ાસમાં સંશોધક તરીકે કામ કયું હતું. તે સોફ િેરની જોબ મા ે અમેરરકા આિી હતી, પરંતુ 2009 પછી નયૂ યોક્કમાં કંડક ર તરીકે કામ કરે છે. તે અમેરરકા આિી તયારે જ તેને ખયાલ આવયો કે પોતાની જીિનકથા કેિી વિશેષ છે. તે જનમથી અસપૃશ્ય હતી, કારણ કે, તેની દાદીએ વરિસતી ધમયુ અંગીકાર કયયો હતો. તેથી તેને વમશનરી સકકૂલમાં અભયાસ કરિાની તક મળી હતી અને તે એનનજવનયર બની શકી. તેના અંકલ કોમરેડ એસએમ માઓિાદી હતા અને ભૂગભયુમાં હતા. તેના પરરિારને અિણયુનીય વનદયુયતાનો સામનો કરિો પડ્ો. અને માત્ર અમેરરકા આિીને જ તે િાસતવિકતા સમજી ગઇ કે આિા અતયાચાર સામાનય નથી અને તે સિીકારી લેિાય નહીં. િંશ, જાવત દેખાતી નથી, છતાં લોકો જાણે છે, કારણ કે તે બાળપણથી જ થોપાયેલું છે.

તાજેતરમાં જ એક વપતાએ પોતાના દવલત જમાઇની હતયાનું કાિતરૂં ઘડ્ું હતું, પછી તેને નયાયતંત્રે તેમને છોડી મુકયા હતા. એ યુિાન વિધિા તેના વપતા સજા કરાિિા પ્રવતબદ છે. જાવતિાદી અતયાચાર આપણી આસપાસ છે. આપણે જાવત આધારરત રાજકારણને સામાનય સમજીને સિીકારી લીધું છે. અને હિે આંબેડકરની ભવિષયિાણી મુજબ તે સત્ાિાર રીતે અમેરરકાની સમસયા પણ બની ગઈ છે.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom