Garavi Gujarat

ભારતીય અમેરરકન સમુદાય ઉપર કોરોનાની અસર અંગે અભયાસ સર્વે

-

ભારતીય અમેરરકન સમુદાય ઉપર કોવિડ-૧૯ની અસર અંગે ફાઉનડેશન ઓફ ઇનનડયા અને ઈનનડયન ડાયસપોરા સ ડીઝે ત્રણ સપતાહના સમય ગાળામાં હાથ ધરેલા અભયાસ સિવેના તારણો પ્રમાણે સમુદાયના દર છ લોકોએ એક કોરોનામાં પોઝી ીિ, દર ચાર લોકોએ એકને વનરાશાજનક નસથવત અને દર પાંચ લોકોએ બે જણાંને નાણાંકીય નસથરતાની વચંતા હોિાનું જણાયું છે. ૯૮ કા ભારતીય અમેરરકનોએ સુરવષિત રહેિા તેમની જીિનશૈલી બદલી છે તથા આરોગ્યપ્રદ ભોજન અપનાવયું છે.

ર૮મી એ યોજાયલેા િરયઅયુુલ સેશનમાં બહાર પાડિામાં આિેલા સિવેના પરરણામોમાં હેલ્થકેર, ટ્ાિેલ, ફાયનાનસ,

ેકનોલોજી, સમાજ સેિા તથા કાનૂની ષિેત્રના અગ્રણીઓને પણ સમાિાયા હતા. પ્રતયેક માનિંતા િકતાઓએ પોતપોતાના ષિેત્રના ઉદ્ોગો ઉપર કોરોનાની અસર વિશે જાણકારી આપી હતી.

અમેરરકા ખાતેના ભારતીય રાજદતૂ તરનવજતવસહં સધંએુ િરયઅયુુલ સેવમનારમાં ઉદ્વઘા ન પ્રિચન આપયું હતું. સંધુએ જણાવયું હતું કે, કોરોના મહામારીએ સમગ્ર વિશ્િ ઉપર અસાધારણ પડકાર ઉભો કયયો છે. ભારતીય મૂળના રફવઝવશયનસના અમેરરકન એસોવસએશનના ડો. સુરેશ રેડ્ી, ડો.સંપત શીિાંગી, એવશયન અમેરરકન હો લ માવલક સંઘના કલ્પેશ જોષીએ કોરોના મહામારી દરવમયાન ભારતીય તબીબી વયિસાવયકોના યોગદાન, આઇસોલેશનથી ઉભી થયેલી માનવસક તકલીફો, ભારતીય અમેરરકન સમુદાય અને વિદ્ાથથીઓની યજમાનગીરી વિશે િાત કરી હતી.

ચુધ ફમયુના નિનીત ચુઘ, ઇનડસ એનટ્પ્રનરના ભૂતપૂિયુ અધ્યષિ િેંક ેશ શુકલ તથા વિશાલ ખેરા, ફેસ ીિલ ઓફ ગ્લોબના રોમેશ જપ્રાએ પણ પોતપોતાના ષિેત્રની કોરોનાવિષયક અસરો િણયુિી હતી. સેિા ઇન રનેશનલના શ્ીનાથે ૩૦૦૦ કાયયુકરોની કામગીરીની વિગતો આપી હતી.

એક વમવલયનનું ભંડોળ, ૬૩૦૦૦ ભોજન, ૬રપ૦૦૦ માસક વિતરણ કરાયું હતું. વહંદુ સિયંસેિક સંઘના કાયયુકરોએ ૪૩૦૦ ભોજન વિતરણ, ફસાયેલા સહેલાણી સવહત ૧.પ લાખ લોકોને મદદ, એકલા અ ૂલા વસવનયરોને રહેિા ગ્રોસરી અને દિાઓ આપયાની માવહતી ડો. માનદર પા ેકરે આપી હતી.

વહંદુ સિયંસેિક સંઘના પ્રમુખ પદમભૂષણ પ્રોફેસર િેદ પ્રકાશ નંદાએ િરયઅયુુલ સશેનમા ં જણાવય ું હતું કે, કોરોના િાઇરસે કોઇ ભેદભાિ રાખયો નથી. આપણે બધાને એકસરખી અસર થઇ છે. આિનારા સમયમાં પણ કોરોનાની અસર િતાયુિાની છે. પ્રોફેસર િેદપ્રકાશ નંદાએ ભારતીય અમેરરકન વિદ્ાથથીઓને માનિતાનો અભયાસ કરિા અપીલ કરી હતી.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom