Garavi Gujarat

વોડાફોન આઇડડયાએ માં રૂ. કરોડની તોબતંગ ખોટ કરી

-

ટેલલકોમ લવભાગને બાકી લેણાં ચૂકવવા માટે હવાલતયાં મારી રહેલી વોડાફોન આઇરડયા ચોથા ક્ાટયારમાં જંગી ખોટ દશાયાવી છે. કંપનીએ જાનયુઆરી-માચયા ક્ાટયારમાં કોઈ પણ ભારતીય કંપનીએ નોંધાવેલી સૌથી વધુ

73,878 કરોડની ચોખખી ખોટ કરી છે. ₹

વોડાફોન આઇરડયાએ સુપ્રીમ કોટયાના આદેશ અનુસાર સટેચયુટરી લેણાં માટેની જોગવાઈ કયાયા પછી લનરાશાજનક પરરણામ જાહેર કયાયા છે. કંપનીને

51,400 કરોડની રકમ ચૂકવવાની બાકી ₹

છે. વોડાફોન આઇરડયાએ જણાવયું હતું કે, "આટલી મોટી નાણાકીય જવાબદારીને કારણે કંપનીની લબઝનેસ ચાલુ રાખવાની ક્ષમતા સામે પ્રશ્ાથયા ઊભો થયો છે."

વોડાફોન આઇરડયાએ ચોથા ક્ાટયારમાં 11,643.5 કરોડની ચોખખી

ખોટ કરી છે, જે અગાઉના વષયાના સમાન ગાળામાં 4,881.9 કરોડ અને

ઓકટોબર-રડસેમબર (2019) ક્ાટયારમાં

6,438.8 કરોડ હતી. કંપનીનો શેર ₹

BSE પર 4.3 ટકા ઘટીને 10.16ના

મથાળે બંધ રહ્ો હતો.

રડપાટયામેનટ ઓફ ટેલલકોમ (DoT) ના અંદાજ પ્રમાણે કંપનીએ 2016-'17 સુધીમાં એડ્જસટેડ ગ્ોસ રેવનયૂ (AGR) પેટે 58,254 ચૂકવવાના બાકી છે. જોકે,

કંપનીએ કેટલીક ગણતરીની ભૂલોનું એડજસટમેનટ કયાયા પછી આ આંકડો

46,000 કરોડ હોવાનું જણાવયું છે. ₹ ઉપરાંત, કંપની દ્ારા અગાઉ કરવામાં આવેલી ચુકવણીને DoTની માંગમાં ધયાનમાં લેવામાં આવી નથી.

વોડાફોન આઇરડયાએ કુલ લેણાંમાંથી 6,854.4 કરોડની ચુકવણી કરી છે. ₹

કંપનીએ AGR સંબંધી જવાબદારી પેટે

1,783.6 કરોડ અને વન-ટાઇમ સપેકટ્મ ₹

ચાલજયાસ પેટે 3,887 કરોડનું નુકસાન

વેઠું છે. માચયા 2019માં પૂરા થયેલા ક્ાટયારમાં બંનેની ગણતરી અસાધારણ

ખચયા તરીકે કરવામાં આવી હતી. 31 માચયા 2020 સુધી કંપનીનું કુલ દેવું (લીઝની જવાબદારી લસવાય) 1,15,000 કરોડ

હતું. જેમાં સરકારના ડેફડયા સપેકટ્મ પેમેનટના 87,650 કરોડનાં લેણાંનો પણ

સમાવેશ થાય છે.

જાનયુઆરી-માચયા ક્ાટયારમાં કંપનીની કાયયાકારી આવક 11,754.2 કરોડ

રહી છે. નાણાકીય વષયા 2019-'20માં કંપનીની ખોટ વધીને 73,878.1 કરોડ

થઈ છે, જે અગાઉના વષષે 14,603.9

કરોડ હતી. કંપનીએ જણાવયું હતું કે, 2019-'20ના નાણાકીય વષયાનું પરરણામ અગાઉના વષયા સાથે સરખાવી શકાય તેમ નથી. કારણ કે વોડાફોન આઇરડયા અને આઇરડયા સેલયુલરનું મજયાર ઓગસટ 2018થી અમલી બનયું હતું. વોડાફોન આઇરડયાની સમગ્ વષયાની કાયયાકારી આવક 44,957.5 કરોડ થઈ

છે, જે અગાઉના વષયાના સમાન ગાળામાં

37,092.5 કરોડ હતી.

 ??  ??
 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom