Garavi Gujarat

ઓસટ્ેવલયામાં ક્ોરન્ટાઇન સેન્ટરમાં રોલગલ્લ સપલાય રરવાનું રૌભાંડ

-

દુનિયા આખી કોરોિા વાયસિા સકંજામાં છે. અિેક દેશોમાં લોકડાઉિ હેઠળ આકરા નિયમો લાદવામાં આવયા છે. પરંતુ ઓટ્ેનલયામાં ગંભીર બેદરકારી સામે આવી છે. જેમાં આ મહામારીમાં પણ ક્ોરંટાઈિમાં રહેલા યુવકોિે હોટલોમાં જ કોલગલ્લ પુરી પાડવામાં આવતી હોવાિી ઘટિા સામે આવી છે.

આ ઘટિા સામે આવયા બાદ હજારો લોકો કોરોિા વાયરસિી ઝપટમાં આવયા હોવાિા અહેવાલ સામે આવ્યયા છે. આ સમગ્ર ઘટિાિી તપાસ માટે જયુડડનશયલ ઇન્ક્ાયરી શરૂ કરવામાં આવી છે.

ઓસ્ટ્ેનલયાિા નવકટોડરયા શહેરમાં લૉકડાઉિ અિે સોનશયલ ડડસ્ટેંનસંગથી જોડાયેલા તમામ નિયમોિું ઉલ્ંઘિ કરીિે ચલાવવામાં આવતા સેકસ રેકેટિો પદા્લફાશ થયા છે. કેટલીક હોટલમાં ક્ૉરન્ટીિમાં રહેલા લોકોિે યુવતીઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. માત્ર એક જ હોટલમાંથી 31 લોકોિા સંક્રનમત થવાિી ખબર આવી છે. આરોપીમાંથી મોટા ભાગિા ઇન્ટરિેશિલ કોન્ટ્ેકટ વક્કસ્લ હતા. જે આ દેશમાં આવયા હતા અિે ક્ૉરન્ટીિ નિયમો હેઠળ હોટલમાં રોકાયા હતા. તમામિે સોશયલ ડડસ્ટેંનસંગિું પાલિ કરવાિા કડક સંદેશ આપવામાં આવયા હતા. પણ તેમણે એકબીજા સાથે સંબં્ધ બિાવાિી સાથે જ હોટલિી નમલીભગતથી બહારથી પણ યુવતીઓ બોલાવી હતી.

કોરોિા સંક્રમણ ફેલાયા પછી ઓસ્ટ્ેનલયામાં ક્ૉરન્ટીિિા કડક નિયમો લાગુ કરવામાં આવયા હતા. અિે નવદેશથી આવેલા બીજા દેશિા િાગડરકોિે 14 ડદવસ હોટલમાં રોકાવવાિું અનિવાય્લ કરવામાં આવયું હતું. ઓસ્ટ્ેનલયિ સરકારે જઆ હોટલિી વયવસ્થા કરી હતી. મેલબિ્લિા સ્ટેમફોડ્લ પલાઝા હોટલમાં આ સેકસ રેકેટિો ખુલાસો થયો હતો. આ મામલે હજી સુ્ધી 31 સંક્રનમત લોકો મળયા છે. આ નસવાય સ્વાંસટિ હોટલ અિે ત્રણ અન્ય હોટલોિું િામ પણ આ કેસમાં જોડાયું છે જે પર તપાસ ચાલી રહી છે. નવકટોડરયા પ્રશાસિિી એક ટીમ બિાવવામાં આવી અિે 3 નમનલયિ ડૉલરિું બજેટ બિાવવામાં આવયું. આ આખું સેકસ રેકેટ મેથી લઇિે જૂિિા અંત સુ્ધીમાં ચાલયું હતું. જેિા દ્ારા હજારો લોકો સંક્રમણિી ઝપેટમાં આવયા હોવાિો અંદાજ્જ છે.

તપાસમાં સામે આવયું છે કે ક્ૉરન્ટીિ લોકોિે હોટલમાં રોકાયેલા અન્ય ગેસ્ટ સાથે સંબં્ધો બિાવયા હતા. કેટલીક જગયાએ બહારથી છોકરીઓિે પણ બોલાવવામાં આવી હતી. આરોપ છે કે હોટલિા ગારસ્લિે ક્ારંટીિિા નિયમોિે લઈિે કોઇ પણ ટ્ેનિંગ આપવામાં િહતી આવી. જો કે હોટલે નિવેદિ જાહેર કરીિે કહ્ં છે કે આ કેસિે વ્ધારી ચડાવીિે રજૂ કરવામાં આવયું છે. અિે ખાલી બે કેસ સામે આવયા છે જેમાં નિયમોિું ઉલ્ં્ધિ થયું હોય.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom