Garavi Gujarat

શરીર પર થતાં મસા

-

કરડિામાં આિે તો હોેઠ પર મસો થિાની શક્તા િધી જા્ છે ખરી. િરસાદની ઋતુમાં ઘણા દેડકા જોિા મળે છે. એ જ રીતે મસાનો ફેલાિો પણ ચોમાસામાં જ થા્ છે. આથી જ કદાચ દેડકા અને મસાનો સંબંધ જોડી દેિા્ો હશે. મસા કેિી રીતે દૂર કરી શકા્ છે. એ જાણતા પહેલા તેના પ્રકાર વિશે જાણિું જરૃરી છે. આમ તો મસાના ઘણા પ્રકાર છે. પરંતુ અહીં સિ્મ સામાન્ પ્રકારના મસાની જ ચચા્મ કરી છે.

કોચન વારસ્સ

આ મસાનું તબીબી નામ િેરૃકા િલગાકરસ. વિશ્વમાં આ મસાનું

ચલણ સૌથી િધારે છે. કોમન િારસ્મ રેખાઓનો એક સમૂહ છે. જેના પર તિચાના કોરનું આિરણ ચઢેલું હો્ છે. એક મીલીમીટરથી એક સેનટીમીટરના વ્ાસના હો્ છે. મોટે ભાગે આિા મસાનો રંગ આછો તપવખકર્ો હો્ છે. કારણ કે રેખાઓની આસપાસ ધૂણીની સૂક્મ રજકણો જામી ગઈ હો્ છે. મોટે ભાગે બાળકોમાં થતા કોમનિારસ હાથ, આંગળા અને ઘૂંટણની આસપાસ થા્ છે. તેનાથી છૂટકારો મેળિિાનું સહેલું છે.

પ્ાન્ાર વારસ (વેરૃકા પ્ાન્ટેરરસ)

વિશ્વમાં જોિા મળતા મસાઓમાંથી કુલ ૨૫ ટકા આ પ્રકારના હોિાનો અંદાજ છે. આ મસા ખૂબ જ ખરબચડા હો્ છે અને મોટે ભાગે પગના તવળ્ામાં જ થા્ છે. પાંચથી પચ્ીસ િર્મની િ્માં આ જાતના મસા થિા એ સામાન્ ગણા્ છે. રોજ તરિા જિાનો શોખ ધરાિનારાઓમાં આ મસાનું પ્રમાણ િધારે છે. જો કે આનો મતલબ એ નથી કે પાણીમાં િધુ સમ્ ગાળિાથી આ મસા થા્ છે. હકીકતમાં પલાનટાર. િોરસને ફાલિા-ફૂલિા સારં હુંફાળું અને ભેજિાળું હિામાન માફક આિે છે જે સ્સિવમંગ પુલની પાસે સહજતાથી મળી જા્ છે.

ઘણા લોકો આ પ્રકારના મસાને કપાસી ધારિાની ભૂલ કરી બેસે છે. પરંતુ પલાનટાર િારસ અને કપાસીમાં ખાસસો ફરક છે. કપાસીને કાપિાથી લોહીના ટવશ્ા ફૂટતા નથી પણ તિચાનું નીચલું આિરણ નજરે ચઢે છે જ્ારે પલાનટાર િારસ્મને ધારદાર િસતુ િડે છોલિામાં આિતા રક્તની ધારા અચૂક િહે છે.

જુવેનાઈ્ વારસ્સ :

સામાન્ મસા કરતા થોડા નાની સાઈઝના આ મસા ઘણું ખરં બાળકોને જ સતાિે છે.

પ્ેન વારસ્સ (વેરુકા પ્ાના)

સપાટ સુંિાળા, અને તિચા જેિો રંગ ધરાિતા આ મસા મોઢું તથા હથેળીની પાછળની બાજુએ થા્ છે.

સોફ્ વારસ્સ :

ગળા, છાતી અને આંખની આસપાસ જોિા મળતા આ મસા નીપલ આકારના હો્ છે.

સેનાઈ્ વારસ્સ :

વૃધધ લોકોને મોં પર થતા મસાને સેનાઈલ િાટ્મસને નામ આપિામાં આવ્ું છે.

મોસેઈક વારસ્સ :

ઘણા બધા મસાઓથી બનેલા ચકતા

આકારના સમૂહને મોસેઈક િારસ્મ કહેિામાં આિે છે. આ મસા દૂર કરિાનો કોઈ ઈલાજ નથી. પરંતુ નસીબજોગે તે પીડા રવહત હોિાથી તેની હાજરીથી કશું નુકસાન થતું નથી.

રિ્િોમ્સ અને રિજજ્ટેિ વારસ્સ :

મુખ્તિે પુરરના મોઢા અને ગળા પર જોિા મળે છે. આ મસાઓનો સમૂહ ઘણા પુરરની ખોપડી પર પણ પેદા થા્ છે.

જેજન્્ વારસ્સ (કોનિે્ોમા એક્યુમીનાહુમ)

આ મસા ગુદાદ્ારની આસપાસ થા્ છે. તેનો રંગ ઘણે ભાગે ગુલાબી હો્ છે અને તે ખરબચડા નહીં પણ સૂંિાળા હો્ છે. આ મસા ચેપી છે અને સંભોગ દ્ારા ફેલા્ છે. મસા દૂર કરિાના તો ઘણા ઉપા્ છે. પરંતુ તે ફેલાિતા િા્રસ હોઈ પણ ઔરધથી દૂર થઈ શકતા નથી. સામાન્ રીતે મસા પીડા રવહત હો્ છે. કેટલીક િખતે મસા દબાિાથી થોડી ઘણી પીડા જરૃર ઉપડે છે.

ગળા કે મોઢા પરના મસા પર કોસમેકટક િસતુઓનો છંટકાિ કરતા એલર્જી કરએકશન આિિાની સંભાિના નકારી ન શકા્. બીન હાવનકારક અને પીડારવહત મસાને દૂર કરિા જોઈએ કે નહીં. એ વિશે તબીબોમાં મતમતાંતર છે છતાં્ શરીરની સુંદરતા પર લાગેલા મસારૃપી ડાઘને દૂર કરિાના ઉપા્ો પણ ઘણા અજમાિે છે.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom