Garavi Gujarat

માથામાં થતી ફોડકી, ગુમડા અને ખરતાં વાળ

- ડો. ્યુવા અય્યર આ્યુવવેદદક દફધિધશ્યન

ઉનાળામાં

માથાની ચામડીમાં ફોડકી, ગુમડા, િાિ ચકામાં ્સાથે ચીકણો ખોડો થવાની તકિીફ થતી િોય છે. જેની આડઅ્સર રૂપે વાળ ખરે છે. વાળનો જથથો ઘટી જાય છે.

ગરમીની મ્સઝનમાં થતી ફોડકી, ગુમડા જેવી ્સમસ્યાથી ખરતા વાળ માટે માત્ વાળને પોષણ આપે તેવા તેિ- શેમપૂ કે પારંપરરક ઉપાયો પૂરતા નથી િોતા. માથાની ચામડીમાં થતી મવકૃમત દૂર થાય તો જ વાળ ખરતા

અટકે છે.

વાળમાં ફોડકી, ગુમડા, ચકામાં થવાના કારણો

ચામડીની નીચે સ્ેિગ્રંથી િોય છે. જેમાંથી નીકળતી ચીકાશ પર્સેવા ્સાથે ભળીને ચામડી પર ફેિાય છે. ગરમીમાં આવો સ્ેિસ્ત્ાવ વધુ થાય છે. ચામડીની રક્ષા કરવા માટેની આ કરુદરતી વયવસ્થા છે. ચીકણા સ્ત્ાવમાં એવા ફેટીએમ્સડ્સ િોય છે, જે જીવાણંુઓ અને ફરુગથી ચામડીનું રક્ષણ કરે છે. આવો ચીકણો સ્ત્ાવ ચામડી પર એટિા ઓછા પ્રમાણમાં િોય છે, કે જેથી તે દેખાતો નથી. મવમવધ કારણ્સર જયારે આ રક્ષણ આપતો સ્ેિસ્ત્ાવ જરૂર કરતાં વધુ પ્રમાણમાં નીકળવા િાગે, અથવા તો સ્ેિસ્ત્ાવની ચામડીને રક્ષણ આપવાની ક્ષમતા ઘટી જાય તયારે ચામડી પર થતાં મવમવધ Pityrospor­on યીસ્ટજીવાણુંનું ઇનફેકશન વધુ ફેિાય છે. વાળના મૂળ, ચામડીના મછદ્ો અને રોમકૂપમાં િાિાશ ્સાથે ્સોજો આવે છે. ગરમીમાં પર્સેવો વધુ થવાથી અને વધુ પ્રમાણમાં ચીકાશને કારણે વાળના મૂળની આજુબાજુમાં િાિ ફોડકીઓ, ગૂમડા કે ચકામાં- ચાંદા થઈ જાય છે. કયારેક વાળ ઓળતા ્સમયે કાં્સકો અડવાથી દુ: ખાવો થતાં ખયાિ આવે છે તો કોઈ રકસ્્સામાં ફોડકીઓમાંથી મોટા

પરૂવાળા ગૂમડા થઈ જતાં િોય છે.

આટિી ્સમજથી એટિું સ્પષ્ટ થયું િશે કે, ચામડીની રક્ષા કરતી ચીકાશ એવો રક્ષક જ ભક્ષક બની ફોડકી, ગૂમડા માટે જવાબદાર બને છે જેને પરરણામે વાળ ખરે છે.

સ્ેહસ્ત્ાવ – ચીકાશની ધવકૃધત માટે જવાબદાર કારણો

વધુ પ્રમાણમાં ખાંડ, મીઠાઈ, માખણ, માવો, કોલ્ડ્ીંક્સ, મપઝા- બગ્વર જેવા ફેટી- મ્સાિેદાર ખોરાકનો ઉપયોગ.

શારીરરક શ્રમનો અભાવ, બેઠાડું જીવન.

પાચન બરાબર ન થવું. કબજીયાત.

વાળની ચામડીની સ્વચછતા તરફ બેદરકારી . વાળના ્સંપક્કમાં આવતી ચીજો જેવી કે ટોપી, િેલ્મેટ, કાં્સકાની અસ્વચછતા.

વાળનો જથથો વધારવા કે રંગ કરવા વપરાતા િેરપેક તકેદારીપૂવ્વક ન બનાવાય તો તેનાથી પણ ફરુગનું ઇનફેકશન િાગી શકે.

્સમયના અભાવે વાળ ધોયા પછી ભીના બાંધી દેવા, વધુ પ્રમાણમાં િેરડ્ાયરનો ઉપયોગથી પણ આવી ્સમસ્યા વધે છે.

અસરકારક-સાદા ઊપા્યો

કોઇપણ ્સમસ્યાના મનવારણ માટે તે ્સમસ્યા થવા માટે જવાબદાર કારણો દૂર કરવા જરૂરી િોય છે. આથી Seborrhoei­c Dermatitis વધુ પ્રમાણમાં થતાં સ્ેિસ્ત્ાવને મનયમમત કરવા તથા વાળની ચામડીમાં ફોકડી, ્સડો કરવા માટે જવાબદાર કેશાદ, િોમદ જેવા કૃમી થતાં અટકાવવા માટે આટિું કરો.

આહાર

ખોરાકમાં ખાંડ, મીઠાઈ બંધ કરાવી. કડવા, તૂરા ર્સવાળા શાક – પરવર, ગિકા, તુરરયા, કરેિા, ્સરગવો, દુધીનો ઊપયોગ કરવો. િીિા શાકભાજી તથા કચૂંબર વધુ માત્ામાં ખાવાથી ચામડીમાં પોષણ મળે છે તથા સ્વસ્થતા આવે છે.

આંબળાં, િળદર, િીંબુ, નારંગી, મો્સંબી, પપૈયા, ગાજર જેવા ફળોના જયુ્સ ચામડીની સ્વસ્થતા િાવવામાં મદદ કરે છે.

સ્વચછતા – તકેદારી

મનયમમત ્સમયાંતરે વાળ ધોવા, ્સૂકાયા બાદ જ બાંધવા, બને તયાં ્સુધી િવા કે િળવા ્સૂય્વતાપમાં વાળ ્સૂકવવા, િેરડ્ાયરનો ઊપયોગ ટાળવો.

પારંપરરક રીતે અરીઠા, આંબાડા, મશકાકાઈને ્સરખા પ્રમાણમાં ભેળવી ૪ ગણા પાણીમાં રાતભર પિાળી, ઉકાળીને ગાળવાથી બનેિ પાણીનો વાળ ધોવા માટે ઊપયોગ કરવાથી વાળની ચામડી તથા વાળ બંનેમાં ્સફાઈ ્સાથે ફાયદો પણ થાય છે.

તેિ – િીંબડાની િીંબોળીમાંથી કાઢેિા નીંબતેિમાં થોડુ કપૂર ઓગળી માથાની ચામડી પર િગાવી ૨ થી ૩ કિાક રાખી, માથું ધોવું.

િેપ – િીમડાના કૂમળા પાનની પેસ્ટ બનાવી તેમાં ્સરખા પ્રમાણમાં િળદર અને િરડેના ચૂણ્વ ભેળવી ફોડકી, ગૂમડા કે ચાંદા પર િગાવી, િેપ ્સૂકાઈ જાય તેના થોડા ્સમય પિેિા ્સાદા પાણીની ધારમાં માથું ધોઈ િેવું.

મંજીષ્ારદ ઘનવટી ૨ ગોળી રદવ્સમાં બે વખત તથા ખરદરાષ્ટક કવાથ ૨ ચમચી ૨ વાર િઇ શકાય. જરૂર જણાય તો નજીકના વૈદ્યની ્સિાિ િેવી.

 ??  ??
 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom