Garavi Gujarat

કોશ્વડ-19 રસીકરણ મયટે દશ્ષિણ એશ્િ્ન સમુદય્ને સટીવડ્ડ વોલાંટી્સ્ડ તરીકે મદદ કરવય અપીલ

-

NHS વોલંટીયસ્ષ રીસપોનિસમે વધિી જિી જરૂદ્રયાિને પગલે સાઉથ એબ્શયન સમયુદાયના લોકોને સટીવિ્ષ વોલંટીયસ્ષ િરીકે સથાબ્નક રસીકરણ કેનદ્ો પર મદદ કરવા હાકલ કરી છે.

રસીના બંને િોઝ મેળવવા એ ખયુદના માટે અને આસપાસના લોકોને વાયરસથી બચાવવાનો શ્ેષ્ માગ્ષ છે. લોકો આસાનીથી સયુરબ્ક્િ રીિે રસી લઇ શકે િે માટે સવયંસેવકો રસીકરણ કેનદ્ો પર નલિબ્નકલ સટાફને મદદ કરે છે. આ સવયંસેવકો સામાબ્જક અંિર જાળવી જરૂર હોય િેમની કાળજી લઇ મદદ કરે છે. સવયંસેવકોની સલામિીની પૂરિી કાળજી લેવાય છે.

સટીવિ્ષ વોલંટીયસ્ષ િરીકે સાઇન અપ કરવામાં રસ ધરાવિા લોકોને વેબસાઇટ www. nhsvolunte­erponders. org.uk પર સંપક્ક કરવા બ્વનંિી છે. આ માટે કોઇ અનયુભવ અથવા

લાયકાિ જરૂરી નથી અને િમારા ખચ્ષને આવરી લેવામાં આવે છે. આ કાય્ષક્મ NHS ઇંગલેનિ અને

NHS ઇમરિૂવમેનટ વિારા સથાપવામાં આવયો હિો અને રોયલ વોલંટીયરી સબ્વ્ષસ અને ગયુિસેમ વિારા ચલાવાય છે. જોિાયેલા સવયંસેવકો મોબાઈલ ફોન એપનો ઉપયોગ કરીને જે િે કેનદ્ અને સમય પસંદ કરી શકે છે.

ગયા વરમે કોબ્વિ19માં એક પાિોશીને ગયુમાવનાર જસબીર બાંગર નામના એનએચએસ વોલંટીયર આ સેવા આપવા માટે ઉતસાહી છે. િેઓ કહે છે કે "મને લાગે છે કે મારી પૃષ્ભૂબ્મના લોકોમાં રસીનો ઉપયોગ ઓછો છે અને રણી વખિ િેઓ કેનદ્ પર પહોંચે તયારે નવ્ષસ થઈ શકે છે. પરંિયુ મારી આછી

પાિળી પંજાબીમાં બોલીને િેમને મદદ કરૂ છયું. િમે નાની મદદ કરી વાસિબ્વક િફાવિ લાવી શકો છો.

SRO-NHS ઇંગલેનિ, NHS કોબ્વિ-19 વેકસીન િીપલોયમેનટ રિોગ્રામ, રિોફેસર સર કરીથ બ્વલેટે કહ્ં હિયું કે “અમે આ માટે ટેકો આપવા આગળ આવનાર દરેક વયબ્તિની ખૂબ જ રિશંસા કરીએ છીએ. િમામ સવયંસેવકો બ્નણા્ષયક ભૂબ્મકા બ્નભાવી રહ્ા છે અને રિોગ્રામની સફળિાનો મયુખય ભાગ છે.”

રોયલ વોલનટરી સબ્વ્ષસના ચીફ એનકઝકયયુદ્ટવ કેથદ્રન જહોનસટોન CBE એ કહ્ં: “અમે રસીકરણ રોલઆઉટમાં બ્નણા્ષયક ક્ણે છીએ. શકય િેટલી ઝિપથી વધયુ લોકોને રસી અપાવવા માટે અમને સવયંસેવકોની ખાસ જરૂદ્રયાિ છે. કૃપા કરીને અચકાયા વગર ટીમમાં જોિાઈને મદદ કરો.”

 ??  ?? જસબીર બાંગર
જસબીર બાંગર

Newspapers in Gujarati

Newspapers from United Kingdom