Garavi Gujarat

9/11નય િુમલયની 20મી વરસી

-

આ વિકેન્ડમાં 9/11 તરીકે સમગ્ર વિશ્વમાં ઓળખાતા અમેરરકા ઉપરના ત્ાસિાદી હુમલાને 20 િર્ષ પુરા થઈ રહ્ા છે. જોગાનુજોગ, ગયા મવહને જ અમેરરકાએ અફઘાવનસતાનમાંથી પોતાનું લશકર પાછું ખેંચિાની કામગીરી પૂર્ષ કરી હતી. 9/11 અને તે પછીના ઈરાક સામેના યુદ્ધ તેમજ અફઘાવનસતાનમાં તાવલબાન સામેના જંગમાં 2600 જેટલા અમેરરકી સૈવનકો શહીદ થયા હતા. અનેક લોકો એિું માને છે કે, 20 િર્ષના અફઘાવનસતાન કેમપેઈન પછી સરિાળે અમેરરકાએ કઈં હાંસલ કયું નથી, ફક્ત અફઘાવનસતાન અને પારકસતાન પાછળ અનેક વમવલયન ્ડોલસ્ષનો ધૂમા્ડો કયયો છે, જે સરિાળે નક્ામો બની ગયો છે, કારર કે અફઘાવનસતાનમાં તો ફરી તાવલબાનીઓ સત્ા ઉપર આિી ગયા છે. આજે અમેરરકામાં 70 વમવલયનથી થો્ડા િધુ લોકો તો એિા છે કે જેમનો જનમ પર 09/11 પછી થયો હતો, તેથી એ લોકોને તો અમેરરકા તેમજ અમેરરકન લોકોના જીિનમાં સૌથી મોટી આઘાતજનક આ ઘટના વિરે કઈં ખાસ જારકારી નથી. પર એ િખતે જે લોકો હયાત હતા તેમના માટે અમેરરકાના ગુપ્તચર તંત્ની વનષફળતાનો એ િખતે સૌથી મોટો સિાલ ઘૂમરાતો રહ્ો હતો. 09/11 ની 20મી એવનિસ્ષરીએ કેટલાક ખાસ કાય્ષક્રમો પર યોજાિાના છે. ૧૧મી સપટેમબર ૨૦૦૧ના રદિસને માનિજાતનો ઇવતહાસ કયારેય ભૂલી શકે તેમ નથી. નયૂ યોક્ક શહેર જ નહીં, સમગ્ર વિશ્વ આ ત્ાસિાદી હુમલાના કારરે હચમચી ઉઠયું હતું. 20 િર્ષ પૂિવે 2001ના સપટેમબરની 11 તારીખે અજેય અને દુભવેદ્ય ગરાતા વિશ્વના સુપર પાિર અમેરરકાના િર્ડ્ષ ટ્ે્ડ સેનટર ઉપર આયોજનબદ્ધ રીતે હુમલો કરાયો હતો. આ ઘટનામાં 2,750 જેટલાં લોકો માયા્ષ ગયા હતા. અમેરરકા ઉપરના આ હુમલાએ આખી દુવનયાને હચમચાિી દીધી હતી. હુમલા પાછળ અલકાયદાનાે પ્રમુખ ઓસામા વબન લાદેન જિાબદાર હોિાનું અમેરરકાના સત્ાિાળાઓનું તારર હતું. લાદેનને અમેરરકન કમાન્ડોએ લગભગ 10 િર્ષ પછી પારકસતાનમાં તેના છુપા રહેઠારમાં ઘૂસી જઇને ઠાર કયયો હતો.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom