Garavi Gujarat

ઓવલ ટેસટમયાં ભયરતનો ધમયકેદયર શ્વજ્, સીરીઝમયાં 2-1ની અજે્ સરસયઈ

-

ભારતલીય લક્રિેટ ટલીમે ્સોમિારે (6 ્સપટે્બર) િંિનના ઓિેિ મેદાન ઉપર ચોથલી ટેસટ મેચના છેલ્ા કદિ્સે છેલ્ા ્સેશનમાં ઈંગિેનિનલી બાિી રહેિલી બે લિિેટ ખેરિલી ભારતે ધમાિેદાર લિજય મેળવયો હતો. આ મેચ પણ ભારતલીય ટલીમ માટે ભારે ઉતાર-ચિાિભરલી રહલી હતલી. િાંબા ્સમય પછલી આખરે ઓપનર રોલહત શમા્ષએ ્સારલી ભાગલીદારલી અને ્સારલી બેકટંગ િરલી લિદેશલી ભૂલમ ઉપર પોતાનલી પહેિલી ્સદલી િરલી હતલી અને તે બદિ એને મેન ઓર્ ધલી મેચ જાહેર િરાયો હતો. પાંચ ટેસટ મેચનલી આ ્સલીરલીઝમાં ભારતે 2-1નલી ્સર્સાઈ મેળિલી િેતાં તેના ઉપર હિે ્સલીરલીઝ હારિાનું જોખમ રહ્ં નથલી, માનચેસટર ટેસટ ઈંગિેનિ જીતલી જાય તો પણ તે ્સલીરલીઝ ્સરભર િરલી શિશે, નહીં તો ભારતનો ્સલીરલીઝ લિજય તો આજે જ થઈ ગયો છે.

ત્લીજી ટેસટમાં ્સર્ળતાનો સિાદ ચાખયા પછલી જો રૂટે ઓિિ ખાતે પણ ટો્સ જીતલી ભારતને પહેિા બેકટંગમાં ઉતાયું હતું અને તેનો એ જુગાર ્સર્ળ પણ થયો હતો. પહેિલી ઈલનંગમાં ભારત પહેિા જ કદિ્સે 191 રનમાં ઓિઆઉટ થઈ ગયું હતું. ર્ક્ત ્સુિાનલી લિરાટ િોહિલી (50) અને ઓિ રાઉનિર તરલીિે ઉભરલી રહેિા શાદુ્ષિ ઠાિુરે (57) ઈંગિેનિના બોિ્સ્ષનો થોિો મુિાબિો િયફો હતો, તે લ્સિાયનો ભારતનો ટોપ ઓિ્ષર તો લનષર્ળ ગયો હતો. પણ એ પછલી, ભારતે ઈંગિેનિને શરૂઆતમાં તો ભારે ભીં્સમાં િલીધું હતું અને 62 રનમાં તો ્સુિાનલી જો રૂટ ્સલહતનલી પાંચ લિિેટ ખેરિલી નાખલી હતલી. પણ એ પછલી ઈંગિેનિના બાિીના બેટ્સમેને જોરદાર ્સામનો િરલી ઈંગિેનિને 290 રન ્સુધલી પહોંચાડું હતું અને એ રલીતે મહત્િનલી 99 રનનલી િલીિ મળલી હતલી. ઓિલી પોપના 81 અને લક્ર્સ િોક્સના 50 મુખય હતા, તો લિિેટિીપર બેરસટોએ 37 અને મોઈન અિલીએ 35 િયા્ષ હતા.

બલીજી ઈલનંગમાં ભારતે શરૂઆતથલી જ મક્મ બેકટંગ િરલી રોલહત શમા્ષનલી ્સદલી, પજાૂરાના 61, પતંના 50 અને ર્રલી શાદિ્ષુ ઠાિુરના 60 તેમજ છેલ્ે બુમરાહના 24 અને ઉમેશ યાદિના પણ 25 રન ્સાથે 466 રનનો જંગલી સિોર િયફો હતો. ઈંગિેનિ રલિિારે ચોથા કદિ્સે ્સાંજે બેકટંગમાં આવયું તયારે તેનલી ્સામે 367 રનનો ટાગસેટ હતો. રલિિારે તો ઈંગિેનિે એિપણ લિિેટ ગુમાિલી નહોતલી અને ્સોમિારે છેલ્ા કદિ્સે પણ ્સિારના ્સેશનમાં તો ર્ક્ત બે લિિેટ ગુમાિલી સિોર 131 ્સુધલી પહોંચાિલી દલીધો હતો. પણ બલીજા ્સેશનમાં ભારતલીય બોિ્સસે િમાિ િરતાં છ લિિેટ ખેરિલી નાખલી હતલી. બલીજા ્સેશનનલી પહેિલી િિાિમાં જ ચાર લિિેટ ગુમાિલી દલીધા પછલી ઈંગિેનિ માટે હિે મેચ બચાિિાનો પિિાર ઉભો થઈ ગયો હતો, પણ તે એમ િરલી શિી નહોતલી. રોલહત શમા્ષનલી ભારત બહારનલી પહેિલી ્સદલી ઉપરાંત આ મેચમાં જ્સપ્રલીત બુમરાહે 100 ટેસટ લિિેટનલી લ્સલધિ હાં્સિ િરલી હતલી અને તે પણ ર્ક્ત 24 ટેસટમાં એ મંલઝિે પહોંચલી તે ભારતનો ્સૌથલી ઝિપલી 100 લિિેટ ખેરિનારો નં. 1 ર્ાસટ બોિર બનયો છે. ભારત તરર્થલી બલીજી ઈલનંગમાં ઉમશે યાદિ ે ત્ણ અને બમુરાહ, શાદિ્ષુ ઠાિુર તથા રલિનદ્ર જાિેજાએ બે-બે લિિેટ િલીધલી હતલી. પહેિલી ઈલનંગમાં પણ ઉમેશ યાદિે ત્ણ, બુમરાહ અને રલિનદ્ર જાિેજાએ બ-ેબે તથા શાદિ્ષુ ઠાિુર અને મોહમદ લ્સરાજે એિ-એિ લિિેટ િલીધલી હતલી.

 ??  ??
 ??  ?? શાર્દુલ ઠાકુર
શાર્દુલ ઠાકુર

Newspapers in Gujarati

Newspapers from United Kingdom