Garavi Gujarat

ગુજરથાતમથાં ભથાજપનરી પ્િંતથા અને પ્િંતન

-

ભાજપ

ગુજરાતમાં અઢી દાયરા રરતાં પણ વધુ ્સમયથી ્સત્ા પર છે. અગાઉ ચીમનભાઇ પટેિના ્સમયમાં ભાજપે તેમની ્સાથે ભાગીદારીમાં ્સત્ા ્સંભાળીને શરૂઆત રરી હતી. પછી રેશુભાઇ પટેિના નેતૃતવ હેઠળ ભાજપે એરિે હાથે ્સરરાર રચી. પણ 2001ના ધરતીરંપમાં રેશુભાઇએ રાજીનામું આપવું પડું અને નરેનદ્ર મોદી રાજયના મુખયપ્ધાન બનયા - અને એ પછી તો ભાજપે ગુજરાતમાં પાછું વળીને જોયું જ નથી. ગુજરાત એ પછી ભાજપની પ્યોગશાળા બની ગયું અને બીજા અનેર રાજયો ્સર રરતાં રરતાં ભાજપે રેનદ્રમાં પણ ્સરરાર સથાપી. મોદી 2014માં વડાપ્ધાન બનયા એ પછી તો ભાજપ રેનદ્રમાં પણ અજેય ગણાવા િાગયો છે. મુખય લવરોધપક્ રોંગ્ે્સ આજે વેરલવખેર જણાય છે. રાહુિ ગાંધી પક્ના નેતૃતવના મુદ્ે અવઢવમાં છે. બીજાં રેટિાર પક્ો મજબૂત છે પણ તે પ્ાદેલશર છે. તેઓ ભાજપને રાષ્ટીય સતરે પડરારી શરે તેમ નથી. આજની પકરસસથલત જોતાં 2024ની િોર્સભાની ચૂંટણીમાં ભાજપ ્સામે રોઇ મોટો પડરાર ઊભો થાય એમ િાગતું નથી. પં. બંગાળના મુખયપ્ધાન મમતા બેનરજી તથા રોંગ્ે્સના નેતા રાહુિ - ્સોલનયા ગાંધી વગેરે લવપક્ી નેતાઓ 2024ની ચૂંટણીમાં લવરોધપક્ોની એતિાના પ્યા્સો રરી રહ્ા છે. આ પ્યા્સોને રેટિી ્સફળતા મળે છે એ તો ્સમય જ રહેશે. હાિમાં બધાં પક્ો આવતા વર્ષે યોજાનારી ઉત્ર પ્દેશ, ઉત્રાખંડ વગેરે પાંચ રાજયોની ચૂંટણી ઉપર ધયાન રેસનદ્રત રરી રહ્ા છે. ઉત્રાખંડ અને ઉત્ર પ્દેશમાં ભાજપને ્સત્ા ટરાવી રાખવાની લચંતા છે. તાજેતરમાં પં. બંગાળની ચૂંટણીમાં ભાજપને મમતા બેનરજીના હાથે જે પછડાટ ખાવી પડી હતી તેના રારણે ભાજપના નેતાઓ ્સાવધાન બનયા છે.

એટિે તેમણે જયાં જયાં ચૂંટણી નજીર છે એવા રાજયોની પકરસસથલતનું આરિન શરૂ રરી દીધું છે. આ રાજયોમાં ગુજરાતનો પણ ્સમાવેશ થાય છે. ગુજરાતમાં પણ આવતા વર્કાના અંતમાં લવધાન્સભાની ચૂંટણી યોજાશે. મોદી વડાપ્ધાન બનયા પછી ગુજરાતમાં આનંદીબેન પટેિ અને પછી લવજય રૂપાણી મુખયપ્ધાન બનયા છે. લવધાન્સભાની ગઇ ચૂંટણીમાં ભાજપ અતયંત પાતળી બહુમતીથી જીતયો હતો. રોંગ્ે્સે જો એ વખતે ્સહેજ ્સાવધાની દાખવી હોત તો ભાજપ માટે જીતવું મુશરેિ હતું. ભાજપને જેટિી ્સીટો મળી હતી. એટિી બેઠરો રોંગ્ે્સને મળી હોત અને તેણે ્સરરાર રચી હોત તો ભાજપે તેને કયારનીય અસસથર રરીને ગબડાવી દીધી હોત પણ ભાજપના ્સદન્સીબે તેની ્સરરાર બની અને ્સરરાર રચાયા પછી પણ રોંગ્ે્સ તેને પડરારવામાં રે તેને અસસથર રરવા બાબતે ઉદા્સીન રહ્ો છે. બીજું રે ગઇ ચૂંટણીમાં માંડ માંડ જીતયા બાદ પણ મુખય પ્ધાન રૂપાણીના નેતૃતવ હેઠળ ભાજપ ગુજરાતનાં મોદીના ્સમયગાળા જેવી િોરલપ્યતા હાં્સિ રરી શકયો નથી. એમાંય રોરોનાની બીજી િહેર વખતે ્સરરારે જે અક્મતા દાખવી અને િોરોને ઓસક્સજન લ્સલિનડર, હોસસપટિમાં પથારી, રેમડેલ્સલવર જેવી મહતવની દવાઓ વગેરેની અછતનો ્સામનો રરવા પડો. પોતાનાં સવજનોને િાચાર બનને મરતાં જોવા પડા એ બધું ખરેખર હૃદયદ્રાવર હતું. આના રારણે ્સરરારની િોરલપ્યતામાં ઘણી ઓટ આવી હતી. જો રે, રોરોનાની બીજી િહેરના રારણે દેશભરમાં આવી જ પકરસસથલત હતી અને તેના રારણે વડાપ્ધાન નરેનદ્ર મોદીની િોરલપ્યતાને પણ અ્સર થઈ હતી. ગુજરાતમાં રાજય ્સરરાર પોતાના સતરે પણ રોરોનાની બીજી િહેરનો રાયકાદક્તાથી મુરાબિો રરવામાં લનષફળ નીવડી હતી. એ લ્સવાય પણ રાજયના રેટિાર પ્શ્ો છે જેનો ઉરેિ િાવવામાં ્સરરાર લનષફળ નીવડી છે.

આ બધાંના રારણે ભાજપને હવે લચંતા પેઠી છે. 2017ની લવધાન્સભાની ચૂંટણીમાં ભાજપને માત્ર 99 બેઠરો મળી હતી. આ વખતે ્સમય્સર પગિાં િેવામાં ન આવે તો તેમાં પણ ઘટાડો થવાની શકયતા છે. આથી ગુજરાત ભાજપના અગ્ણીઓ દ્ારા જનતાનો મૂડ જાણવા ભાજપના ્સાં્સદોની ગુજરાતમાં જન આશીવાકાદ યાત્રા યોજવામાં આવી હતી. આ યાત્રાને ઘણો મોળો પ્લત્સાદ મળયો હતો. િોરોએ રોઇ ઉત્સાહ દશાકાવયો નથી. એટિે ગુજરાત ભાજપની નેતાગીરી તેમજ રેનદ્રીય નેતૃતવ વધુ લચંલતત બનયા છે. ગુજરાતની ચંૂટણીનો લવજય વડાપ્ધાન મોદી તેમજ ગૃહપ્ધાન અલમત શાહ બંને માટે પ્લતષ્ાનો પ્શ્ છે. જનઆશીવાકાદ યાત્રાઓના કફયાસરાે પછી રેનદ્રીય નેતાગીરીએ રાજયની નેતાગીરીને જનતાની નારાજગી દૂર રરવા એર અ્સરરારર વયૂહરચના ઘડી રાઢવા માટે એર લચંતન લશલબર યોજવાનો આદેશ આપયો હતો. ગત ્સપ્તાહે ભાજપના નેતાઓની એર લચંતન લશલબર રેવકડયામાં યોજાઇ ગઈ હતી. એમાં જનતાની નારાજગીના ્સંભલવત રારણો અને તેને દૂર રરવાના ઉપાયોની ચચાકા રરવામાં આવી હતી.

ગુજરાતમાં જનતા ભાજપથી નારાજ છે. એનાં અનેર રારણો છે. રોરોનાની બીજી િહેરમાં િોરોને જે હાડમારી પડી, સવજનો ગુમાવવા પડાં, તેનાથી જનતા નારાજ છે એ તો આપણે આગળ જોયું. પણ ઉપરાંત રોરોનારાળમાં હજારો િોરોએ નોરરીએ ગુમાવી, ધંધામાં નુર્સાની વેઠી અને બીજી બાજું મોંઘવારી વધી રહી છે. આ ઉપરાંત 1982થી 1999 ્સુધીમાં લમિરતની થયેિી ફાળવણીના પત્ર પર સટેમપ ડુટી વ્સૂિવાનું પગિું પણ િોરોની નારાજગી વધારવામાં રારણરૂપ બનયું છે.

્સોિાર પાવરની ્સબલ્સડી ્સરરારે પાછી ખેંચી િીધી છે. આ રારણે ખેડૂતો પણ નારાજ છે. ભૂમાકફયા લવરોધી િેનડગ્ેલબંગ એકટ આવયો તે પછી પણ િોરોની સસથલત ્સુધરી નથી. િોરોને નયાય મળતો નથી. આ રારણે પણ િોરો નારાજ છે. થોડા વખત પહેિાં રાજયમાં તાઉતે વાવાઝોડું ત્રાટકયું હતું. તેમાં ખેડૂતોને તથા અનય િોરોને બહુ નુર્સાન થયું હતું. ્સૌરાષ્ટમાં ભારે નુર્સાન થયું હતું. વીજપુરવઠો પણ તરત ચાિુ થઇ શકયો નહોતો. િોરો આ બધા રારણો્સર પણ નારાજ છે. છેલ્ા રેટિાર વખતથી ભ્રષ્ાચાર વધયાની અને ભાજપના શા્સનમાં િોરોના રામો થતાં ન હોવાની બૂમો પણ પડી રહી છે.

આ નરારાતમર છાપ દૂર રરવામાં રાજય ્સરરાર લનષફળ નીવડી છે. આ વખતે રોંગ્ે્સ અથવા અનય પક્ પ્જાના પ્શ્ો અ્સરરારર રીતે ઉઠાવીને પોતાને ભાજપના યોગય લવરલપ તરીરે પ્સથાલપત રરવામાં ્સફળ થાય તો ભાજપનો પરાજય લનલચિત છે. આ રારણે જ ભાજપને લચંતા પેઠી છે અને લચંતનોનો દોર શરૂ થયો છે. તેઓ આમાંથી શો માગકા રાઢે છે તે હવે જોવાનું રહે છે.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom