Garavi Gujarat

પ્થાપ્તિ પ્થાપ્તિમથાં ફેર હોય છે

-

માનવીની મહતવારાંક્ા રાંઇને રાંઇ મેળવવાની હોય છે. મેળવવું, પ્ાપ્ત રરવું, પોતાની માલિરીનું રરવું બ્સ એની જ એને રત િાગેિી હોય છે. બાળર ્સમજણું થાય તયારથી એને પોતાનું રમરડું જોઇએ. નજીરમાં માતા, ભાઇ, બહેન રે લપતા જોઇએ. પોતાનું પારણું જોઇએ. તેના લવના એને ચેન નહીં પડે. એને જે જોઇએ તે નહીં આપો તો રડશે. એને એ મળશે તયારે જ એ છાનું રહેશે. રાંઇર મેળવવાની, રાંઇર પ્ાપ્ત રરવાની બાળરની એ જીદ એ મોટું થાય તયારે પણ ચાિુ જ રહે છે. બિરે તે વધુ ્સતેજ બને છે. ઘણું મેળવવા - પ્ાપ્ત રરવા માટેની એની િાિ્સા વધતી જ રહે છે. એ રદી ઘટતી નથી.

પ્ાલપ્ત, પ્ાપ્ત રરવું, મેળવવું, પોતાનું રરવું આ બધાં એના એ જ શબદો છે. એનો અથકા પણ એનો એ જ રહે છે. પણ પ્ાપ્ત રરવાની વસતુઓ જુદી હોય છે. રસતે ચાિતાં રોઇ ્સર્સ દુરાન જોઇ તો તેમાં જવાનું મન થયું. તે દુરાનમાં દાખિ થતાં રોઇ વસતુ ગમી તો તેનો ભાવ પૂછયો, ઇંગિેનડમાં તો દુરાનોમાં દરેર વસતુ પર તેની કરંમતનું િેબિ િગાડવું જ પડે. િગાડો નહીં તો તે ગુનો ગણાય છે. એ પરનો ભાવ વાંચયો. લખસ્સામાં એટિા પૈ્સા હોય તો એ વસતુ ખરીદી િેવાય. આમ વસતુ પ્સંદ રરતાં નાણાં આપીને તેને પોતાની રરી શરાય છે. પરંતુ પૈ્સાથી જ રાંઇ બધું પોતાનું રરી શરાતું નથી.

વસતુ ગમી, તેનો ભાવતાિ રરી, પૈ્સા આપી, પોતાની રરીને ઘેર િઇ આવીએ છીએ. પણ રોઇ વયલતિ ગમે તયારે? તયારે તેનો રોઇ ભાવતાિ થઇ શરતો નથી. તેને પ્ાપ્ત રરવા, પોતાની રરવા બીજી જ રીતે અપનાવવી પડે છે. વયલતિ ્સાથે ઓળખાણ થઇ, તેનો પકરચય થયો. આપણને તે વયલતિ ગમી, બ્સ પછી તેને પોતાની રરવા માટે

પ્ેમની મોટી મૂડીનો ખચકા રરવો પડે છે. તેને પ્ેમથી, માનથી િાગણીથી જ "પોતાની" રરી શરાય છે. તયારે પૈ્સા રામ નથી િાગતાં, એ માટે હૃદયની મૂડીનો જ ઉપયોગ રરવો પડે. આમ રોઇ ગમતી વયલતિને પોતાની રરવી એ હૃદયની લ્સલધિ ગણાય.

રેટિાર િોરો એવા હોય છે જે ્સામી વયલતિ પર પોતાના નાણાંનો, પોતાના જ્ાનનો, પોતાની ્સત્ાનો રે પોતાના હાથમાં રોઇ વાલજંત્ર હોય તેનો પ્ભાવ પાડવા મથતા હોય છે. રેટિારને ઉંડે ઉંડે એવી ખુમારી હોેય છે રે, આપણી પા્સે રૂપ છે. ્સુંદરતા છે તો િોરો આપણી પાછળ દોડતા આવશે. "તો રેટિારને મનમાં એમ હોય છે રે પોતે ખૂબ િાગવગવાળી વયલતિ છે એટિે ્સામી વયલતિને જરૂર પડશે તયારે પોતાની વગનો ઉપયોગ રરાવવા પોતાની પા્સે જરૂર આવશે." અને એમને એમ અલભમાનમાં રાચે છે પણ તેઓ રદી ્સમજતા નથી રે એ રીતે રોઇને પોતાના રરી શરાતા નથી. તેમનું રામ હશે તેટિી જ વાર તેઓ ્સાહેબ ્સિામ રહેશે. રામ પૂરં થતાં જ તેઓ પછી ્સામે પણ નહીં જુએ. ગરજ ્સરી અને વૈદ્ય વેરી તેવો ઘાટ એમના કરસ્સામાં થાય છે.

એથી ઉલટું જેઓ પ્ેમથી, માન અને િાગણીથી જ ્સામેની વયલતિને પોતાની બનાવે છે તે વયલતિ હંમેશ એમની જ બનીને રહેશે. એ એમની હૃદયની લ્સલધિ છે.

જિંદગી પણ કેટલી કમાલ છે! પહેલાં - આંસુ આવતાં ત્ારે બાદ ્ાદ આવતી ને આિે - બા ્ાદ આવે છે ને આંસુ આવી જા્ છે.

- રમણિકલાલ સોલંકી, CBE (ગરવી ગુજરાત આરાકાઇવ્સ)

Newspapers in Gujarati

Newspapers from United Kingdom