Garavi Gujarat

વીજળીનય ભયવ વધતય ્ુકકેનય ઉજામિ શ્બલમયાં વધયરો થશે

-

યયુકેમાં ગયા મબ્હને વીજળીના રેકોિ્ષ હોલસેલ ભાવોમાં વધારાના કારણે ઉજા્ષના બ્બલમાં વધારો થશે એવી શકયિાઓ છે. ઇનમપદ્રયલ કોલેજ લંિન વિારા કરાયેલા બ્વશ્ેરણ મયુજબ ભાવવધારાના કારણે યયુકેમાં વધયુ પદ્રવારો ફયયુઅલ પોવટસીમાં ધકેલાઇ જશે એવી બ્ચંિાઓ છે.

ઇનમપદ્રયલ કોલેજ લંિનના બ્વશ્ેરણ અનયુસાર, 1990માં બજારની રચના થયા બાદ રિથમ વખિ વીજળીની બજાર દ્કંમિ ગયા મબ્હને 100 મેગાવોટઅવરના આંકને પાર કરી ગઈ હિી. જયુલાઈમાં સરેરાશ બજાર ભાવ 107.50/ MWh પર પહોંચયો હિો. જે જયુલાઇમાં 14 ટકા ઉપર હિો, અને 2008ના વૈબ્શ્ક નાણાકરીય સંકટને પગલે 96/MWh ના અગાઉના રેકોિ્ષ કરિા પણ વધારે હિો.

ઇમપીરીયલના વદ્રષ્ વયાખયાિા અને દ્રપોટ્ષના લેખક િો. આયન સટાફેલે જણાવયયું હિયું કે, જો આ ભાવો ટકશે િો વીજળી બજારમાં થયેલા વધારાના કારણે ઉજા્ષના બીલમાં વધારો થશે. ગયા મબ્હને ઇનિસટ્ી રેગયયુલેટર ઓફગેમે જાહેરાિ કરી હિી કે િે ગેસ અને વીજળીના બજાર ભાવમાં િીવ્ર વધારો થયા બાદ આગામી બ્શયાળા માટેના દ્િફોલટ એનર્જી િીલ પરની મહત્મ મયા્ષદા 12થી વધયુ ઉઠાવી લેશે.

પદ્રણામે, િાયરેકટ િેબ્બટ બ્બલ ધરાવિા 11 બ્મબ્લયન રરોને ડ્યુઅલ-ફયયુઅલ એનર્જી બ્બલ માટે સરેરાશ 139 લેખે કુલ સરેરાશ 1,138 ચૂકવવાના રહેશે. બ્રિપેયમેનટ મીટરનો ઉપયોગ કરિા અનય 4 મીલીયન પદ્રવારોના સરેરાશ બ્બલ 1,156થી વધીને 1,309 થશે. કેમપેઇનસ્ષના જણાવયા અનયુસાર, આ બ્શયાળામાં આશરે 500,000 પદ્રવારો ફયયુઅલ પોવટસીમાં ધકેલાઇ જશે િેવી ધારણા છે.

ઑફગેમ આગામી એબ્રિલથી રિાઇસ કેપ કયાં નક્કી કરવી િે માટે ઓગસટથી જાનયયુઆરી દરબ્મયાન એનર્જી માકકેટની સમીક્ા કરશે જેથી બ્વજળી અને ગેસ બજારના રેકોિ્ષરૂપ ભાવ વધવાનયું ચાલયુ રહેશે. યયુકેના જથથાબંધ વીજળીના ભાવને રેકોિ્ષ સિરે લઈ જવા માટે વૈબ્શ્ક ગેસના ભાવમાં િેજી જવાબદાર છે.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom