Garavi Gujarat

કોમયયુવનટવી ફાર્મસવીનવી હેલર્ એન્ડ સોશયલ કેર લેન્ડસકેપ વ્કસા્્ારાં રહત્નવી ભૂવરકા

-

કોણવડ-19 રોગચાળામાંથી બહાર આવી રહેલા યુકે અને દેશમાં હેરથ એનડ સોશયલ કેર લેનડસકેપમાં મૂળભૂત ફેરફાર થઇ રહ્ો છે તયારે કોમયુણનટી ફામા્થસીની ભૂણમકા મહતવની થઇ રહી છે. જો કે, આ ક્ેત્ર તીવ્ર દબાણ હેઠળ છે અને તે ક્ેત્રને મજબૂત કરવા માટે નવી વયૂહરચનાની જરૂર છે એમ રિેટકંગ બેટરયસ્થ ઇનોવેશનસના કોમયુણનટી ફામ્થસી ટરપોટ્થમાં કહેવામાં આવયું છે.

ડો. જોન બેશફોડ્થ, જયોજ્થ ઇવાનસ-જોનસ અને ણનકોલસ વેરાન દ્ારા લખવામાં આવેલા આ અહેવાલમાં માત્ર કોમયુણનટી ફામ્થસીની ભૂણમકા અને તેના પડકારોની જ ચચા્થ કરવામાં આવી નથી, પણ તે માટે જરૂરી પગલાઓ પર પણ પ્રકાશ પાડવામાં આવયો છે.

આ ટરપોટ્થમાં ચેતવણી આપવામાં આવી છે કે, "હવે નવી વયૂહરચના અથવા દ્રકટિકોણનો સમય નથી, આ કાય્થ કરવાનો સમય છે. ણહતાવહ છે કે સરકાર, NHS ઇંગલેનડ અને NHS ઇમપ્રૂવમેનટ એનડ ઇકનટગ્રેટેડ કેર ણસસટમસ (ICSs) સંયુતિપણે કોમયુણનટી ફામ્થસીના માળખાકીય પલેસમેનટને સંબોધવા માટે કોમયુણનટી

ફામ્થસી નેતાઓ સાથે કામ કરે."

આરોગયની અસમાનતાઓને ઘટાડવા માટે વત્થમાન નીણતના એજનડાને પાર પાડવામાં આ ક્ેત્ર માટે આ એક યોગય સમય છે.

ટરપોટ્થમાં કહેવામાં આવયું છે કે, આવનારા વષ્થમાં ICSs માટે કેટલીક ટોચની પ્રાથણમકતાઓ પૂરી પાડવા માટે કોમયુણનટી ફામ્થસી મહતવની ભૂણમકા ભજવી શકે છે. જેમાં NHS કોણવડ રસીકરણ કાય્થક્રમ, કોણવડ-19ના દદદીઓની જરૂટરયાતો પૂરી કરવી.

પ્રાયમરી કેરની ક્મતા વધારવી, આરોગયની અસમાનતાઓને દૂર કરવા સણહત સેવા પટરવત્થનનો સમેવાશ થાય છે.

સરકારે વષ્થ 2021-22 માટે કોમયુણનટી ફામ્થસી માટે 2.592 ણબણલયનનું ભંડોળ યથાવત રાખયું છે, 38 ટકાથી વધુ નેટવક્ક નાણાકીય ખાધનો સામનો કરે છે અને અડધાથી વધુ (52 ટકા) કોનટ્ાકટરો ણબઝનેસ વેચવાની યોજના ધરાવે છે. નેટવક્કની નાણાકીય ખાધ 497 ણમણલયન જેટલી ઉંચી હોવાનો અંદાજ છે.

રોગચાળાને કારણે કોમયુણનટી ફામ્થસીઓ પર વધારાનો નાણાકીય બોજ પણ સરકારે તાતકાણલક ધયાન આપવાની જરૂર છે. ઓલ-પાટદી ફામ્થસી ગ્રુપે તાજેતરમાં સરકારને તેની પ્રણતબદ્ધતાનું સનમાન કરવા હાકલ કરી છે કે એનએચએસને રોગચાળાનો સામનો કરવા માટે જરૂરી તમામ ભંડોળ પ્રાપ્ત થાય છે તેમાં કોમયુણનટી ફામ્થસીઓનો સમાવેશ થવો જોઈએ.

ટરપોટ્થમાં પૂરતો સટાફ પણ આ ક્ેત્ર માટે એક પડકાર હોવાનું જણાવાયું છે.

 ??  ??
 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom