Garavi Gujarat

આ ખાદ્ય પદાર્થો પૃથ્વી ઉપર વ્નાશ ્ેરશે, તેનો ઉપયોગ બંધ કરો

-

કેટલાક આહાર - ખોરાક માટે લોકો મરવા – મારવા તૈયાર થઈ જાય છે તેમ આપણી એક પૌરાણણક કહેવાતમાં જણાવાયું છે. પણ શું તમારી આવા મનપસંદ ખોરાકની ઈચછા એટલી હદે યોગય છે કે, તે ઈચછા પુરી કરવા માટે માનવી કે પશુ-પક્ીઓ, વનસપણતના વસવાટોનો નાશ કરીને, મહામૂલા સંસાધનોનો વેડફાટ કરીને તેને ણવશ્વના એક છેડેથી અહીં યુકેમાં બીજા છેડે લાવીને તમારો સવાદ પોષવામાં આવે?

આ પ્રશ્ાથ્થ એક અગ્રણી ણરિટટશ વેસટ એનડ રીસાયક્લંગ કંપનીએ રજૂ કયયો છે અને તેની સાથે એવા સૌથી વધુ નુકશાનકારક ખાદ્ય પદાથયોની એક યાદી પણ તૈયાર કરી છે, જે તમારે ખરેખર તો તયજવા જોઈએ.

ફૂડ વેસટ કંપની BusinessWa­ste. co.uk ના સથાપક માક્ક હોલ જણાવે છે કે, વધુ સવસથ સમાજ માટે લોકોની આહાર સંબંધી આદતો બદલવા તેમની કંપની શરૂ કરાઇ છે.

આપણા શરીર માટે અનુકૂળ આહાર, ભૂખને અસરકતા્થ, શરીર માટે સૌથી મોટા દુશમન બની રહેતી આહારજનય આદતો ણનષણાત સંશોધનો અને સૂચનો આધારે ણબઝનેસ વેસટે યુકેમાં દસ સૌથી વધારે નુકસાનકારક ખાદ્ય પદાથયોની યાદી બનાવી છે.

એવોકાડોઃ આ ફળની નામના એટલી તો ખરાબ છે કે એક અખબારે તો તેને મેગન મક્કલ સાથે સરખાવયું છે. (આ વાત કદાચ આપણે વધારે પડતી ગણાય) એક એવોકાડો કે એલીગેટર નાશપતી (એલીગેટર પેરૂ) પાકીને યુ.કે. આવે છે તયાં સુધીમાં 423 ગ્રામ અંગારવાયુ (કાબ્થન ડાયોકસાઇડ) જેટલી પયા્થવરણીય ફૂટણપ્રનટ છોડે છે. આટલું ઓછું હોય તેમ આવા એક ટન ફળ માટે લગભગ 2,000 ટન (ગેલન) પાણીનો વપરાશ થતો હોવાના કારણે આપણે એનો તયાંગ કરવો વધારે સારો રહે.

ખાંડ - સુગરઃ વરડ્થ વાઈરડલાઈફ ફંડ જણાવે છે કે ખાંડનું ઉતપાદન મોટા પાયે જળચર પ્રાણીઓનું મોત નોંતરે છે કારણે ખાંડ ઉતપાદન પછી નીકળતો રગડા જેવો કચરો જળાશયોમાં ભળે છે. આ ઉપરાંત ખાંડ જેમાંથી બને છે તે શેરડીની ખેતી વખતે વપરાતા જંતુનાશકો પયા્થવરણ માટે લાભદાયક જીવજંતુઓ, વનસપણત અને ખેડૂતોને ખુદને પણ નુકશાન કરે છે, તેથી તમારી ચાના કપમાં ખાંડની ચમચીઓ ઠાલવતા પહેલાં ણવચારજો.

બીફ (ગૌમાંસ) - એક ટકલો બીફ ઉતપાદનમાં છ ટકલો ગ્રીન હાઉસ ગેસની અસર પેદા થતી હોય છે. આ ગ્રીનહાઉસ ગેસ અસરમાં માત્ર અંગારવાયુ જ નહીં પરંતુ ણમથેન તરીકે ઓળખાતા સીએચ4ની અસરો પણ ભળે છે. આ ઉપરાંત ગૌવંશની પાદ (ફાટ્થ) તેની પાછળ ચાલતા કોઇ પણ માટે તથા પયા્થવરણ નુકસાનદાયક છે.

સ્ટ્ોબરીઃ ણરિટટશરોને સટ્ોબેરી સૌથી વધારે ભાવે છે અને આખું વષ્થ સટ્ોબેરી મળતી રહે તેમ ઇચછતા હોય છે. પરંતુ મોસમી પાક ણવનાની સટ્ોબેરીનો અથ્થ અનય ગરમ દેશોમાંથી લવાતી ટનબંધ ઠંડીગાર (કોરડ સટોરેજવાળી) સટ્ોબેરી ણરિટનમાં ઠલવાય તે કેટલી હદે લાભદાયી નીવડે તે ણવચારવાનું. ણરિટટશરોએ ણવમબરડન પખવાટડયા દરણમયાન જ સટ્ોબેરી ખરીદવી જોઇએ.

પામ ઓઇલઃ આપણા ઘણા બધા માનીતા ચટાકેદાર ભોજનના આવશયક ઘટક સમાન પામ ઓઇલની સૌથી મોટી મુશકેલી તે છે કે રોકડીયા પાક માટે વરસાદી જંગલોનો નાશ કરાય છે અને તે કયાં જઇને અટકશે તે ણવષે પણ ણવચારવું પડશે.

કોફીઃ કોફી કે કેફેઇનના ડોઝ ણવના આપણી સવાર શરૂ થતી નથી પરંતુ શું તમે જમીનના સફાયા, જંતુનાશકોના વપરાશ, પ્રદૂષણ, જંગલોના નાશ અને પ્રાણીઓની દુલ્થભ બનતી જતી જાણત ણવષે ણવચાયું છે. ના ણવચાયું હોય તો તે ણવચાયા્થ પછી જ બીજી કોફી પીવાનું ણવચારજો.

ચોકલેટઃ અરે ભગવાન, ચોકલેટમાં મીઠા સવાદ ણસવાય શું છે?

માછલીઃ વધારે પડતી માછીમારી સમુદ્ર અને સામુણદ્રક ઇકોણસસટમને વેરણવખેર કરે છે. આટલું ઓછું હોય તેમ કેટલીક સામુણદ્રક પેદાશ લગભગ ણવશ્વ પ્રવાસ, પલાનટ પ્રોસેણસંગ અને તે પછી તેનો વપરાશ એ ગાંડપણ નહીં તો બીજું શું છે?

પાણીઃ પલાકસટક બોટલમાં પાણીનો વપરાશ. શું માનવ જગત ગાંડું થઇ ગયું છે? આ પ્રશ્નો જવાબ માત્ર ને માત્ર હા, છે.

બેગ કે પેકેજમાં સલાડઃ લાઇટના અજવાળે ઉછેર તથા સથાણનક સુપરમાકકેટસથી દૂર લાંબા સાગર પ્રવાસ પછીના સલાડ કરતાં કાચા ઘટકો લઇને ઘેરબેઠાં જ સલાડ કેમ ના બનાવી શકાય. એક ણનષણાતે તો સલાડને આપણે જેનો સૌથી વધુ બગાડ કરતા હોઈએ છે તેવી વાનગી તરીકે પણ ગણાવી છે. તે સાચું પણ છે ને!

ણબઝનેસ વેસટના માક્ક હોલ જણાવે છે તમારં ભોજન કયાંથી આવે છે તે ણવચાયા્થ ણવના આગળ ના વધવું જોઈએ કારણ કે તે બધાની ણચંતાનો ણવષય હોવો જોઇએ.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom