Garavi Gujarat

ઘાનામાં લરિફટશ પત્રર્ાર સૈયદ તાિય અહેમદની હતયા ર્રતા િૂંટારા

-

લંડન સ્થિત મુસ્લમ ટેલલલિઝન અહમદિયા ઇનટરનેશનલ (એમટીએ) ્ટેશન માટે ડોકયુમેનટરી દિલમ બનાિિા ઘાનાની મુસાિરી કરનાર 31 િર્ષીય યુિાન લરિદટશ પત્રકાર સૈયિ તાલય અહેમિની સશ્ત્ર લૂંટારાઓએ લુટિાટ િરલમયાન ગોળી મારીને હતયા કરી હતી.

બે બાળકોના લપતા સૈયિ અહેમિ 23 ઓગ્ટના રોજ ઘાનાના ઉત્તરીય ક્ેત્રમાંથિી એક દિલમનું શૂટીંગ કરી સાથિીઓ સાથિે પરત િરી રહ્ા હતા તયારે તેમની કાર પર સશ્ત્ર લૂંટારુઓ દ્ારા હુમલો કરિામાં આવયો હતો. લુંટારાઓએ કાર પર ગોળીઓ છોડી કારના ટાયરને િીંધી નાંખી કારને અટકાિિાની િરજ પાડી હતી. તેમણે અહમિ અને ઉમારુ અબિુલ હકીમ નામના ્થિાલનક ઘાનીયન સાથિીિારને િટકાયાયા હતા. િાયરીંગ િરલમયાન કેટલીક ગોળીઓ િાહનમાં ઘૂસીને

તેમને િાગતા તે બન્ે ઘાયલ થિયા હતા. તેમને ્થિાલનક હોસ્પટલમાં લઈ જિાતા અહેમિને બાિમાં મૃત જાહેર કરાયો હતો. તેમના મૃતિેહને યુકે પરત લિાયો હતો. લુંટારાઓ તેમનો મોબાઈલ િોન અને અચોક્કસ રકમ લૂંટી ભાગી ગયા હતા.

સરે ખાતે રહેતા અહમિના કાકા આલબિ ખાને તેને ઉષમાભયયો અને પદરિાર પ્રતયે િિાિાર ગણાિી જણાવયું હતું કે ‘’ તેના મૃતયુ સાથિે સંમત થિિું "ખૂબ જ પીડાિાયક" છે. હું તેની સમગ્ર સિર િરલમયાન તેની સાથિે સતત સંપક્કમાં હતો. હુમલાના દિિસે પણ તે મને અપડેટ કરતો હતો. તેની 31 િર્યાની પત્ી અને તેનો પાંચ િર્યાનો છોકરો અને એક િર્યાની છોકરી તેનં ુ ગૌરિ અને આનંિ હતા. ‘'

અહેમિનો જનમ હાટયાલેપૂલમાં થિયો હતો અને 2013માં તે લંડન ગયો હતો. એમટીએમાં જોડાયા પહેલા તેણે

સનડરલેનડ યુલનિલસયાટીમાં પત્રકારતિનો અભયાસ કયયો હતો.

ટીિી ્ટેશનના પ્રિક્ાએ કહ્ં હતું કે "તે એમટીએ ટીમના ખૂબ જ લપ્રય સભય હતા અને શ્રદ્ા પ્રેરક િ્તાિેજી અને કાયયાક્રમોની શ્રેણી બનાિી હતી. અમે િરરોજ તેને યાિ કરીશું અને તેમણે કરેલા મહાન કાયયાને આગળ િધારિા પ્રયત્ કરીશું. અહેમિ ઘાનામાં અહમદિયા મુસ્લમ સમુિાય દ્ારા હાથિ ધરિામાં આિેલા ચેદરટી કાયયો પર પ્રકાશ પાડતી એક ડોકયુમેનટરીનું દિલમાંકન કરી રહ્ો હતો."

ઘાનીયન પોલીસના પ્રિક્ાએ જણાવયું હતું કે ‘’ અહમિને લનશાન બનાિનાર છ શકમંિો અસંખય લૂંટ અને હતયાના કેસમાં સંડોિાયેલા હોિાનંુ માનિામાં આિે છે. પોલીસ અલધકારીઓ સાથિેના "એનકાઉનટર" માં બે માયાયા ગયા હતા જયારે અનય ચારની ધરપકડ કરિામાં આિી હતી.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom