Garavi Gujarat

ફેસ્ટીવલ ઓફ નેચરલ ફાઇબર સંપન્ન

-

ખાદી લંડન, ફ્રીવીવર SAORI સ્ટુડડયો અને વન દ્ારા ફેસ્ીવલ ઓફ નેચરલ ફાઇબરનટું આયોજન શનનવાર, 21 ઓગસ્થી રનવવાર, 29 ઓગસ્ દરનિયાન લંડનના આઇલ ઓફ ડોગ્સ ખાતે આવેલા નવખયાત ક્ાફ્ ્સેન્ટ્રલ ખાતે કરાયટું હતટું. જેિાં યટુકે ભરિાંથી ઉપસસથત રહેલા ્સૌએ પ્રદશ્શન, પેનલ્સના પ્રવચન, પ્રશ્ોના જવાબો, વક્કશોપ અને કલાકારોના ડેિોન્સટ્રેશન્્સનો લાભ લીધો હતો.

ફેનરિક અને ફેશન પર કોમબે્ ક્ાઇિે્ ચેન્જનની અ્સર નવષે યોજાયેલા આ પ્રદશ્શન એ નેચરલ ફાઇબ્સ્શ ફેસસ્વલની ચોથા વષ્શનો વાનષ્શક કાય્શક્િ હતો. ્સંસથા ફેશન અને ્ેક્સ્ાઇલ ડડઝાઇન્સ્શ, રિાન્્ડ્સ, ્સસ્ેઇનીબીલી્ી એક્સપર્સ્શ, નવદ્ાથથીઓ અને કાય્શકરોને એક્સાથે લાવવા િા્ે રચાયેલી છે.

‘ખાદી લંડન’ના સથાપક ડકશોર શાહના િગજની ઉપજ ્સિાન આ ઉત્સવની થીિ 'રીકેનેસક્િંગ ફાનિિંગ ્ટુ ફેશન' હતી. નરિડ્શ અને ભારતીય પ્રાકૃનતક ફાઇબ્સ્શ - કપા્સ, ઉન, જંગલી રેશિ અને જયટુ્ તેિજ નરિડ્શ ફાઇબ્સ્શિાં ઉન, ફલેક્સ અને હેમપને ફેનરિકિાં ફેરવવાની પ્રનક્યાઓ આ પ્રદશ્શન દ્ારા જીવંત કરવાિાં આવી હતી. એના્શ જેનનન અને ્સૌમયા ન્સંહ દ્ારા તૈયાર કરાયેલ પ્રદશ્શન ્સૌને ખૂબ જ ગમયટું હતટું. આ વષષે ખાદી ્સાથે કાિ કરનાર નવદ્ાથથીઓ અને તાજેતરના સ્ાતકોની હાજરી રહી હતી. ્સારાહ, િીશા, િોગ્શન, િોલી, આશ્ા અને કે્નલન પ્રથિ ્સત્ર િા્ે પેનનલસ્ હતા. પેનલનટું ્સંચાલન અગ્રણી ફેશન રિાન્ડ પીપલ ટ્રીના સથાપક ્સડફયા નિને દ્ારા કરવાિાં આવયટું હતટું.

શનનવારના ્સત્રિાં ચેસલ્સ કોલેજ ઓફ આર્સ્શ, લંડનના નવદ્ાથથીઓ પણ ઉપસસથત રહ્ા હતા. ઝૂિ િીડ્િંગ્સ અને વોર્સએપ જૂથો દ્ારા પણ ક્ાઇિે્ ચેન્જ પર પેનલ ચચા્શ ચાલટુ રહી હતી. પેનનલસ્ ્સડફયા નિન્ી, એસથર ટ્રીકેન્્સ (NGO એકશન નવલેજ ઇસન્ડયાના CEO) અને ખાદી લંડનના

આશા બટુચ પણ તેિાં જોડાયા હતા.

રનવવારે ભારતીય અને નરિડ્શ ફાઇબ્સ્શ પર ચચા્શ થઇ હતી. ઉત્સવિાં હસતકલા અને ્ેકનોલોજી વચ્ેના ્સંબંધો પર જીવંત ચચા્શ થઈ હતી. પેનનલસ્ અને ્ેકનોલોજી નનષણાત ્સોિાએ લૂિ ડડઝાઇન પર કાિની રૂપરેખા આપી હતી. એમપાયર બેસપોક ફૂ્ડ્સ લી.ના િેનેજીંગ ડાયરેક્ર ચંદ્ેશભાઈ પ્ેલ અને પડરવારે કાય્શક્િિાં ઉપસસથત રહી રોલ્સ, ્સિો્સા અને ખિણ-ઢોકળા પૂરા પાડી ્સહયોગ આપયો હતો. કાય્શક્િ થકરી ્સંસથાને દાન િળેલા 55 એકશન નવલેજ ઇસન્ડયા/ગાંધી ફાઉન્ડેશન કોનવડ રાહત અને પટુનવ્શ્સન ભંડોળિાં આપવાિાં આવયા હતા. ખાદી લંડનના ડકશોર શાહ, જો ્સાલ્ર, ્સૌમય ન્સંહ અને આશ્ા પ્ેલે આયોજનિાં િદદ કરી હતી. https://khadi.london/

ભારતીય ફાઈબર પરનટું ટ્રાવેનલંગ એસકઝનબશન ગાંધી ફાઉન્ડેશન દ્ારા પ્રાયોનજત કરવાિાં આવયટું છે અને એના્શ જેનનન અને ્સૌમયા ન્સંઘ દ્ારા બનાવવાિાં અને કયટુરે્ કરવાિાં આવયટું હતટું. ચેસલ્સ ખાદી પ્રોજેક્ ભારતીય હાઇ કનિશન, લંડન, ચેસલ્સ કોલેજ ઓફ આર્સ્શ અને ખાદી લંડન વચ્ેના ્સહયોગથી ચલાવવાિાં આવી રહ્ો છે.

વેબ્સાઇ્ https://fibrefest.uk/

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom