Garavi Gujarat

પર્યુષણ પવવે અંગ દાનનો સંદેશ લાવતા જૈન ર્વાનો

-

ક્ષિા િાંગવાના પવ્શ પયટુ્શષણ િહાપવ્શ પ્ર્સંગે જૈન ્સિટુદાયના ્સાત યટુવાનોએ અંગ દાનને પ્રોત્સાહન આપવા ઝૂંબેશ ઉપાડી છે અને યટુકેિાં વ્સતા જૈનોને પયટુ્શષણ પવષે અંગ દાન કરવા જાગૃત કરી રહ્ા છે. 3થી 10 ્સપ્ેમબર ્સટુધી ચાલનારા આ પવ્શ દરનિયાન લોકોને મૃતયટુ પછી ્સિાજની ્સેવા તરીકે અંગોનટું દાન કરવા િા્ે તેિના નાિ નોંધાવવા નવનંતી કરી છે.

યટુવાનોએ અંગ દાનના નવચારને પ્રોત્સાહન આપવા િા્ે એક નવડીયો બનાવયો છે અને તેને NHS બલડ એન્ડ ટ્રાન્્સપલાન્્ (NHSBT) ્સાથે ભાગીદારીિાં જૈન અને નહન્દટુ ઓગ્શન ડોનેશન એલાયન્્સ (JHOD) દ્ારા પ્રસતટુત કરવાિાં આવયો છે. યટુકેિાં અ્સંખય જૈન ્સંગઠનો દ્ારા આયોનજત પયટુ્શષણ કાય્શક્િો દરનિયાન તેિજ ્સોનશયલ િીડડયાિાં હજારો જૈનો નવડીયોને જોશે.

JHOD ના અધયક્ષ ડકરી્ િોદીએ જણાવયટું હતટું કે, "િને આનંદ છે કે આ વષષે પયટુ્શષણ દરનિયાન યટુવાનો અંગદાનને પ્રોત્સાહન આપવા િા્ે આગેવાની લઈ રહ્ા છે. NHSBT દ્ારા પ્રકાનશત આંકડા િટુજબ 2020/21િાં રોગચાળાને કારણે અંગ પ્રતયારોપણનો દર ઘટ્ો છે.

જન્સંખયાની ્સરખાિણીિાં BAME ્સિટુદાયના અંગો પ્રતયારોપણની રાહ જોઈ રહેલા દદથીઓને વધટુ અ્સર થઈ છે. જૈન ્સિાજે ઘણા વષષોથી અંગદાનને પ્રોત્સાહન આપવાિાં અગ્રણી ભૂનિકા ભજવી છે. હટું તિાિ જૈનોને નવનંતી કરં છટું કે તેઓ અંગોનટું દાન કરવા પોતાના નાિ નોંધાવી અિને ્ેકો આપે.’’ આ વીડડયો JHODના પયટુ્શષણ અનભયાનનો ભાગ છે અને ્સાત યટુવાનો તે િા્ે એક શનતિશાળી ્સંદેશ આપે છે. આ નવડીયોિાં જૈન ્સિટુદાયના બે ટ્રાન્્સપલાન્્ િેળવનાર રાખી શાહ અને ્સંદીપ શાહનો ્સિાવેશ થાય છે.

JHODના ્સેક્ે્રી અને ટ્રસ્ી પ્રફુલાબેન શાહે કહ્ં હતટું કે "યટુકેિાં અંગદાન કરતા દાતાઓની ખૂબ જ અછત છે અને તેની ્સાિે દટુભા્શગયે ્સેંકડો લોકો

ટ્રાન્્સપલાન્્ની રાહ જોઈ રહ્ા છે અને રાહ જોતા કે્લાય લોકો િરણ પામયા છે. આ નવડીયો દ્ારા જૈન ્સિટુદાયના યટુવાનોએ આપણને બધાને નવનંતી કરી છે.”

ગયા િનહને, NHSBTએ એક અહેવાલિાં જણાવયટું હતટું કે 2020-21િાં, શ્ેત અને અશ્ેત મૃત દાતાઓની ્સંખયાિાં તટુલનાતિક ઘ્ાડો થયો હતો. BAME જીવંત દાતાઓની ્સંખયાિાં 61 ્કાનો ઘ્ાડો થયો હતો. અંગ પ્રતયારોપણ િેળવતા બલેક, એનશયન, નિશ્ર જાનત અને લઘટુિતી વંશીય દદથીઓની ્સંખયાિાં 36 ્કાનો ઘ્ાડો થયો છે.

આ ઉપરાંત, JHOD દ્ારા જૈનોના દ્સટિકોણથી અંગ દાન પર એક ખા્સ પનત્રકા પણ પ્રકાનશત કરાઇ રહી છે, જેિાં અંગદાન નવશે ધાનિ્શક પા્સાઓ અને ્સિટુદાયના નેતાઓના ્સંદેશાઓ આપવાિાં આવયા છે.

JHOD ના ટ્રસ્ી િનહરભાઈ િહેતાએ જણાવયટું હતટું કે, “જૈન ધિ્શનો િટુખય ન્સદાંત અનહિં્સા છે, જેનો ઉદ્ેશ શકય તે્લી બધી જીવંત વસતટુઓને ્સાચવવાનો છે. જૈનો િા્ે, પયટુ્શષણ એ અનહિં્સાને પ્રોત્સાહન આપવાનો ્સિયગાળો છે.”

 ??  ?? પ્રસ્તુ્ ્સવીરમાં અંગ મેળવનાર ડાબેથી પ્રથમ હરોળમાં સંદીપ શાહ, આશી શાહ, પરરશી શાહ અને વીર શાહ અને પાછળની હરોળમાં ડાબેથી ભાર્ી ભીકા, ક્રિશ શાહ અને
પ્રફુલા શાહ નજરે પડે છે.
પ્રસ્તુ્ ્સવીરમાં અંગ મેળવનાર ડાબેથી પ્રથમ હરોળમાં સંદીપ શાહ, આશી શાહ, પરરશી શાહ અને વીર શાહ અને પાછળની હરોળમાં ડાબેથી ભાર્ી ભીકા, ક્રિશ શાહ અને પ્રફુલા શાહ નજરે પડે છે.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom