Garavi Gujarat

ભક્તિવેદાંત મેનોર વોટફર્ડ ખાતે જનમાષ્ટમી ઉત્સવ યોજાયો

-

ઇસકોન ભનતિવેદાંત િેનોર, વો્ફડ્શ ખાતે 28થી 30 ઓગસ્ વચ્ે વાનષ્શક જન્િાટિિી ઉત્સવનટું આયોજન કરાયટું હતટું જેિાં આશરે 35,000 િટુલાકાતીઓએ ઉપસસથત રહી ભગવાન શ્રી કૃષણના દશ્શન કયા્શ હતા. જો કે કોઇ પણ ચોક્ક્સ ્સિયે 4500થી વધટુ લોકો ઉપસસથત રહ્ા ન હતા.

આયોજકોએ કોરોનાવાઇર્સ રોગચાળાને લક્ષિાં લઇને ભતિોની ભીડ એક જ ્સિયે એકત્ર ન થાય તે િા્ે ભગવાન કૃષણના જન્િડદવ્સ નનનિત્ે તહેવારને ત્રણ ડદવ્સોિાં ્સિાનરૂપે ફેલાયેલી રાખી હતી. આ પ્ર્સંગે ્સોશયલ ડડસ્સન્્સંગ, હેન્ડ ્સેનન્ાઇનઝંગ, ્ેમપરેચર ચેડકંગ, િાસક પહેરવા ્સનહતના કડક કોનવડ પ્રો્ોકોલનટું પાલન કરવાિાં આવયટું હતટું. ્સલાિત કાય્શક્િ યોજાય તે ્સટુનનનચિત કરવા િંડદરે સથાનનક આરોગય અનધકારીઓ અને હર્સ્શિેયર કાઉસન્્સલ ્સાથે િળીને કાિ કયટુિં હતટું. ભીડ ન થાય તે િા્ે ટ્રાડફક િેનેજિેન્્ પણ ગોઠવવાિાં આવયટું હતટું.

િંડદરના પ્રિટુખ પૂ. નવશાખા દા્સીએ કહ્ં હતટું કે, “કાય્શક્િ ખૂબ જ અદ્ભુત રહ્ો હતો અને ઘણા લોકો ભનતિવેદાંત િેનોરની િટુલાકાત લઇ આધયાસતિક ઉન્નતનો અનટુભવ કરી શકયા હતા. હટું ્સિપ્શણ અને ્સેવાથી તહેવારને શકય બનાવનાર ્સેંકડો સવયં્સેવકોનો આભાર િાનટું છટું.”

રિેન્્ની 21 વષથીય અંનબકાએ કાર પાડકિંગ ્ીિિાં સવયં્સેવક તરીકે ્સેવા આપી હતી. તો હેરોનાં 83 વષ્શના લીલાબેન પ્ેલે શાકભાજી કાપીને તેિજ સવેચછાએ પ્ર્સાદની હજારો પલે્ તૈયાર કરવાિાં િદદ કરી હતી.

િટુલાકાતીઓ ભનતિવેદાંત િેનોરિાં ગાયોને નનરણ કયટુિં હતટું. તહેવાર દરનિયાન પ્ર્સાદ િા્ે વી્સ ્ન શાકભાજીનો ઉપયોગ થતો હતો અને સવયં્સેવકો દ્ારા ્સૌને પ્ર્સાદ આપી શકાય તે િા્ે ચોવી્સે કલાક ચૂલાની વયવસથા કરાઇ હતી.

ગયા વષષે િાચ્શિાં યટુકેિાં લાદવાિાં આવેલા પ્રથિ લોકડાઉનના ્સંનક્ષપ્ત નવરાિ બાદ, ભનતિવેદાંત િેનોર ખાનગી પ્રાથ્શના િા્ે ખટુલટું રહ્ં હતટું.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom