Garavi Gujarat

ભારત પાસેથી બિબિયનનું રીફંડ મળયાના થોડા દિવસોમાં તમામ કેસો પાછા ખેંચી િઈશુંઃ કેઇન્ન

-

નરિટિ નસથ્ કેઇિ્સ એિર્જીએ મંગળવારે જણાવયું હ્ું કે પશ્ાદવ્તી ટેકસ કાયદાિી િાબૂદીિે પગલે કૂંપિીિે ભાર્ સરકાર પાસેથી એક નબનલયિ ડોલરિું રીફૂંડ મળયાિા થોડા જ રદવસોમાં ્ે ભાર્ સરકારિી પ્રોપટતી જપ્ત કરવા નવદેશમાં કરેલા ્મામ કોટ્સ કેસ પાછા ખેંચી લેશે. કૂંપિીએ ટેકસ નવવાદમાં ભાર્ સરકાર પાસેથી િાણાંિી વસૂલા્ કરવા અમેરરકાથી લઇિે ફ્ાનસ સનહ્િા નવનવધ દેશોમાં કોટ્સમાં નપરટશિ કરી છે. ભાર્ સરકારે 2012િી ટેકસ િીન્ રદ કરવા ગયા મનહિે પસાર કરેલો ઠરાવ કૂંપિીએ નહંમ્ભેરિો નિણ્સય ગણાવયો હ્ો. આ ટેકસ િીન્ હેઠળ ભાર્િું ટેકસ ડીપાટ્સમેનટ 50 વિ્સ જૂિા સોદામાં પણ નવદેશમાં કૂંપિીિી માનલકી બદલાય તયારે કેનપટલ ગેઇનસ ટેકસ લાગુ કરી શક્ું હ્ું.

કેઇિ્સિા સીઇઓ નસમોિ થોમસિે લંડિમાં એક ઇનટવયૂમાં જણાવયું હ્ું કે સરકાર સામેિા ્મામ કોટ્સ કેસો પડ્ા મૂકવાિા બદલામાં પશ્ાદવ્તી ટેકસિી વસૂલા્ માટે ટાંચમાં લેવાયેલા િાણા પર્ કરવાિી

ઓફર અમિે સવીકાય્સ છે. રીફૂંડ મળયાિા થોડા જ રદવસોમાં કેઇિ્સ પેરરસમાં રડપલોમેરટક એપાટ્સમેનટ અિે અમેરરકામાં એર ઇનનડયાિા નવમાિ જપ્ત કરવા અંગેિા કેસો પડ્ા મુકશે. કેઇિ્સિા શેરહોલડસવે આ ઓફર સવીકારવા માટે સંમન્ આપી છે.

્ેમણે જણાવયું હ્ું કે બલેકરોક અિે ફ્ેનકનલિ ટેમપલટિ જેવા અમારા કેટલાંક મહત્વિા શેરહોલડસ્સ આ ઓફર સાથે સંમ્ છે. આ ઓફર સવીકારવી વધુ સારી

છે અિે ્ે વયવહારુ અનભગમ છે ્ેવું માિીિે અમારા મહત્વિા શેરહોલડસ્સ ્ેિે સપોટ્સ કરે છે. શેરહોલડસ્સ ઘણા વિમો સુધી ચાલે અિે ્મામ પક્ષકારો માટે િેગેરટવ હોય ્ેવો કોટ્સ કેસ લંબાવવા ઇચછ્ાં િથી.

રોકાણિા આકિ્સક દેશ ્રીકે ભાર્િી ખરડાયેલી પ્રન્ષ્ામાં સુધારો કરવા ભાર્ સરકારે ટેનલકોમ ગ્ુપ વોડોફાિ, ફામા્સ કૂંપિી સિોફી અિે રિુઅરી કૂંપિી એસએબી નમલર જેવી બહુરાષ્ટીય કૂંપિીઓ સામેિા રા.1.1 લાખ કરોડિા બાકીિા ટેકસ દાવા પડ્ાં મૂકવા ગયા મનહિે િવો કાયદો ઘડ્ો હ્ો

જૂિા કાયદા હેઠળ કૂંપિીઓ પાસેથી વસૂલ કરવામાં આવેલા આશરે રા.8,100 કરોડ કૂંપિીઓિે પાછા આપવામાં આવશે. જોકે કૂંપિીઓએ ્મામ કોટ્સ કેસો પાછા ખેંચી લેવાિા રહેશે. આમાંથી રા.7,900 કરોડ કેઇિ્સિે મળી શકે છે. ્ેમણે જણાવયું હ્ું કે ભાર્ સરકારે આં્રરાષ્ટીય લવાદિા ચુકાદાિું પાલિ કરવાિો ઇિકાર કયમો હોવાથી આ ્મામ કોટ્સ કાય્સવાહી કરવામાં આવી હ્ી.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom