Garavi Gujarat

મુંબઈની સ્પેશિયલ કોર્ટે શનરવ મોદીના બનપેવી મયંક મહેતા સામપેના બધા જ શબનજામીન્ાત્ર વોરંર્ રદ કયાયા

-

પંજાબ નેશન્ બેંક સામે કિોડો રૂપ્પયાના ફ્રોડ કેસમાં મુંબઈની એક ્સપેપ્શય્ પીએમએ્એ કો્ટટે મંગળવાિે (7 સ્પ્ટેમબિ) પંજાબ નેશન્ બેંક સામે કિોડો રૂપ્પયાના ફ્રોડ કેસમાં આિોપી ડાયમંડના વેપાિી પ્નિવ મોદીના બનેવી, યુકેના નાગરિક મયંક મહેતા સામે જાિી કિાયે્ા બધા જ પ્બનજામીનપાત્ર વોિંટસ િદ કયા્મ હતા. કો્ટટે મયંક મહેતાના સીકયુિી્ટી તિીકે િોકડ ્સવરૂપે બોંડની િકમ જમા કિાવવા આદેશ આ્પયો હતો.

મની ્ોનડરિંગના કેસમાં પ્નિવ મોદીની નાની બહેન પૂવદી મહેતા (તે બેસલજયમની નાગરિક છે) અને તેના પપ્ત મયંક મહેતાને ભાિતના એનફોસ્મમેન્ટ ડાયિેક્ટોિે્ટે આિોપી ગણાવયા હતા, જો કે સીબીઆઈએ તેમને આિોપી ગણાવયા ન્થી. મંયક મહેતા અને તેની પત્ી પૂવદીએ આ વરવે જાનયુઆિી મપ્હનામાં સિકાિી સાક્ષી બનવાની અિજી કિી હતી. એ વખતે તેઓએ એવું કહ્ં હતું કે, પ્નિવ મોદીની ગુનાપ્હત પ્રવૃપ્તિઓના કાિણે તેમનું અંગત અને વયાવસાપ્યક જીવન ્થંભી ગયાની સ્સ્થપ્ત ઉભી ્થઈ છે. આ્થી તેઓ પ્નિવ મોદી્થી અળગા ્થવા ઈચછે છે અને તેમની અિજી મંજુિ કિાશે તો તેઓ સિકાિી એજનસી્ઝને પ્નિવ મોદીના વયવહાિો પ્વરે મહત્વના અને મો્ટા પ્રમાણમાં પુિાવા પણ આપશે. ઈડીએ તેમની અિજી મંજુિ કિતાં જણાવયું હતું કે તેમને વયપ્તિગત ્સતિે માફી અને તાજના સાક્ષી બનવાની મંજુિી અપાઈ છે.

મંગળવાિે મયંક મહેતા પહે્ીવાિ કો્ટ્મમાં હાજિ ્થયો હતો. તે હોંગ કોંગ્થી ભાિત આવયો હતો. તેણે એ પહે્ા કો્ટ્મને પ્વનંતી કિી હતી કે, તે કો્ટ્મના કેસની મુદતે કો્ટ્મમાં હાજિ ્થવા મા્ટે જ આવે છે, તયાિે તેને એ વાતની ખાતિી અપાવી જોઈએ કે ભાિતમાં પ્રવેશતાની સા્થે જ તેને એિે્સ્ટ નહીં કિાય. કો્ટટે તે મુજબના આદેશો આ્પયા હતા. પૂવદી મહેતાએ પણ તેની સામેના પ્બનજામીનપાત્ર વોિંટસ િદ કિવાની અિજી કિી છે, પણ કો્ટટે તેના ઉપિ હા્ આદેશ આ્પયો ન્થી, તે કો્ટ્મ સમક્ષ હાજિ ્થશે તયાિે તેના પ્વરે પ્નણ્મય ્ેવાશે.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom