Garavi Gujarat

ભંડોળ મા્ટે યુકેમાં સવા ્ટકાનો ્ટેકસ ઝીંકાયો

-

12 પ્બપ્્યન વપિાશે. 2024/25 સુધીમાં િોગચાળા પહે્ાની તુ્નામાં 30 ્ટકા વધુ વૈકસલપક દદદીઓને મદદ કિવાની ક્ષમતા હશે.’’

શ્ી જૉનસને િોગચાળાના કાિણે આ પગ્ાને "યોગય, વાજબી અને નયાયી અપ્ભગમ" તિીકે વણ્મવી બચાવ કિતાં કહ્ં હતું કે ‘’કોઈ પણ ્ટોિી સિકાિ કિ વધાિવા માંગતી ન્થી. સિકાિે સહાય કિવા 407 પ્બ્ીયનનો ખચ્મ કયયો હતો.’’

જો કે, ્ેબિ નેતા સિ કેિ ્સ્ટામ્મિે કહ્ં હતું કે ‘’આ યોજના પ્્થંગડા જેવી બની િહેશે. નવા ્ટેકસે છેલ્ી ચૂં્ટણીમાં કન્ઝવવેર્ટવ્ઝ પક્ષે આપે્ી નેશન્ ઇન્સયોિંશ, આવકવેિો અ્થવા VATમાં વધાિો ન કિવાની ખુદની પ્રપ્તજ્ા તોડી હતી. કિનો આ વધાિો યુવાનો, સુપિમાકકે્ટ કામદાિો અને નસયોને ્ક્ય બનાવશે. તેમના બદ્ે મો્ટા મા્થાઓએ વધુ વેિાની ચૂકવણી કિવી જોઈએ. ્ખી િાખજો ્ટોિી્ઝ ફિી કયાિેય ઓછો ્ટેકસ ્ેતો પક્ષ હોવાનો દાવો કિી શકશે નહીં.’’

પ્્બિ્ ડેમોક્ેટસના નેતા, સિ એડ ડેવીએ કહ્ં હતું કે ્ટેકસ "અયોગય" છે.

્સકો્ટ્ેનડ, વેલસ અને નોધ્મન્મ આય્વેનડને તેમની સેવાઓ પિ ખચ્મ કિવા મા્ટે વધાિાના 2.2 પ્બપ્્યન પ્રાપ્ત ્થશે.

સોશય્ કેિ સી્સ્ટમમાં પરિવત્મન ્ાવવામાં આવશે અને વયપ્તિના જીવનકાળ દિપ્મયાન 86,000ના કેિ ખચ્મની ઓક્ટોબિ 2023્થી કેપ િજૂ કિવામાં આવશે. 20,000્થી ઓછી રકંમતની સંપપ્તિ ધિાવતા તમામ ્ોકોની સાિસંભાળ િાજય સિકાિ દ્ાિા સંપૂણ્મપણે આવિી ્ેવામાં આવશે. જેમની પાસે 20,000 અને 100,000 વચ્ેની સંપપ્તિ છે તેમને સાિસંભાળના ખચ્મમાં સબપ્સડી આપવામાં આવશે.

પ્નવૃપ્તિની ઉંમિ પછી પણ કામ કિવાનું ચા્ુ િાખનાિ ્ોકોએ પણ 1.25 ્ટકાની NI ્ેવી ચૂકવવી પડશે. આ વધાિાના કાિણે વરવે 30,000 કમાનાિ ્ોકોએ વરવે 255 અને 50,000 કમાનાિ ્ોકોએ 505 વધાિે ચૂકવવા પડશે.

બોરિસ જૉનસનને આ વધાિા બાબતે િેડ વૉ્ પિ બળવાનો સામનો કિવો પડશે. બીજી તિફ હેલ્થકેિ પ્સ્સ્ટમ ક્ટોક્ટીમાં છે તયાિે એક્ા હા્થે તેને ્સવ્સ્થ કિવાની અપેક્ષા િાખી શકાય નપ્હં.'

જોનસને મંગળવાિે કેપ્બને્ટ સમક્ષ પ્ર્સતાવ િજૂ કયા્મ બાદ સંસદમાં પ્નવેદન આ્પયું હતું. સંભપ્વત ્ટોિી બળવાને અંકુશમાં ્ાવવા મા્ટે સિકાિ આ પ્ર્સતાવો પિ તવરિત મત ્ઈ શકે છે.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom