Garavi Gujarat

ત્ાસવાદીઓએ બવમાનોે ્ાઇજેક કયા્ડ 19

-

અમેરરકામાં આ હુમલા માટે 19 ત્ાસવાદીઓની ગેંગે 4 બવમાનો હાઇજેક ક્ાયા હતા. આ 4 બવમાનોમાંથી 2ને વરડયા ટ્ેડ સેંટર પર હુમલો કરવાનું કામ સોંપવામાં આવ્ું હતું. 11 સપટેમિરે જે સમ્ે વરડયા ટ્ેડ સેંટર પર પહેલો હુમલો થ્ો હતો, તે સમ્ે લોકોને લાગી રહ્ં હતું કે આ એક અકસમાત હતો, પરંતુ તે પછી એકાએક િીજા હુમલા થવાથી લોકોને અહેસાસ થ્ો હતો કે અમેરરકા ત્ાસવાદીઓની ઝપટમાં આવી ગ્ું છે. ટાવરમાં કામ કરી રહેલા લોકો પોતાની જાતને િચાવવા દોડી રહ્ા હતા, જેના કારણે અફરાતફરી મચી ગઇ હતી.

11 સપટેમિર, 2001ના રોજ ત્ાસવાદીઓએ અમેરરકન એરલાઇનસની ફલાઇટ 11નં ુ અપરહણ ક્ું હતું અને બવમાનને 08:46 કલાકે નોથયા ટાવરના ઉત્તરના આગળના ભાગ સાથે અથડાવ્ું હતું, જેનાથી 93માં અને 99માં માળની વચ્ે અસર થઈ હતી. સત્તર બમબનટ પછી ત્ાસવાદીઓની િીજી ટુકડીએ ્ુનાઇટેડ એરલાઇનસની ફલાઇટ 175ના અપહરણ કરેલા બવમાનને સાઉથ ટાવર સાથે અથડાવ્ું હતું અને તેનાથી 77થી 85માં માળની વચ્ે અસર થઈ હતી. ફલાઇટ 11થી નોથયા ટાવરને એટલું નુકસાન થ્ું હતું તેમાંથી લોકો માટે િહાર નીકળવાનો રસતો રહ્ો નહોતો, અને 1,344 લોકો ફસાઈ ગ્ા હતા. ફલાઇટ 175ની ફલાઇટ 11ની સરખામણીમાં કેન્નરિત અસર વધારે હતી અને એક સીડીને નુકસાન થ્ું નહોતું. જોકે ટાવસયા ધરાશા્ી થઈ શકે એ પહેલા ભાગ્ે જ કોઈ લોકો સફળતાપૂવયાક સીડીનો ઉપ્ોગ કરી શક્ા હતા. સાઉથ ટાવસયાના અસરગ્રસત માળની સંખ્ા ઓછી હતી અને 700 કરતા ઓછા લોકો તતકાળ મૃત્ુ પામ્ા હતા અથવા ફસાઈ ગ્ા હતા. સવારના 9:50 કલાકે આગને કારણે સાઉથ ટાવર તૂટી પડ્ો હતો. બવમાન અથડાવાને કારણે અગાઉથી નિળુ પડી ગ્ેલું સટીલનું માળખું આગને કારણે તૂટી ગ્ું હતું અને સમગ્ર ટાવર ધારાશા્ી થ્ો હતો. આશરે 102 બમબનટની આગ પછી સવારના 10:28 વાગ્ે નોથયા ટાવર ધરાશા્ી થ્ો હતો.

આ રદવસે 5:20 વાગ્ે વરડયા ટ્ેડ સેનટર પડવાની શરૂઆત થઈ હતી, શરૂઆતમાં ઇસટ પેનટહાઉસ તૂટી પડ્ું હતું, તથા એ પછી િેકાિુ આગને કારણે સમગ્ર સેનટર 5:21 કલાકે તૂટી પડ્ું હતું. વરડયા ટ્ેડ સેનટર ઉપરાંત મેરરઓટ હોટેલ પણ ઘટનામાં નાશ પામી હતી. વરડયા ટ્ેડ સેનટર સંકુલની િાકીની ત્ણ ઇમારતોને ભારે કાટમાળથી જંગી નુકસાન થ્ું હતું અને આખરે તેને તોડી પાડવામાં આવી હતી.

ટાવસયામાં સામાન્ રીતે રદવસ દરબમ્ાન 50,000થી વધુ લોકોની અવરજવર રહેતી હતી. 9/11 હુમલામાં મૃત્ુઆંક આખરે 2,752નો આવ્ો હતો, જેમાં ફેબલબસ્ા જોનસનો સમાવેશ થા્ છે, તેમનો May 2007માં સત્તાવાર મૃત્ુઆંકમાં સમાવેશ કરા્ો હતો, કારણ કે વરડયા ટ્ેડ સેનટર ધારાશા્ી થવાથી ધુમાડો અને રજકણોથી થ્ેલી ફેફસાની બિમારીથી તેમનું પાંચ મબહના િાદ મોત થ્ું હતું. બસટી મેરડકલ એકઝાબમનસયાની ઓરફસે સત્તાવાર મૃત્ુઆંકમાં પછી િીજા િે વ્બતિનો ઉમેરો ક્યો હતો, જેમાં ડો. સ્ેહા એની રફબલપ અને લીઓન હેવડયાનો સમાવેશ થા્ છે. લી્ોન હેવડયાને ટ્ીન ટાવસયા પરના હુમલાને પગલે ડસટ ઇનસટેશન થ્ું હતું અને બલમફોમા નામની બિમારીને કારણે 2008માં તેમનું મોત થ્ું હતું. વન વરડયા ટ્ેડ સેનટરની 101થી 105માં માળે આવેલી ઇનવેસટમેનટ િેનક કેનટોર રફટઝજેરારડ એલ.પી.એ 658 કમયાચારી ગુમાવ્ા હતા, જે િીજી કોઇ કંપની કરતા ઘણા વધારે હતા, જ્ારે કેનટોર રફટઝજેરારડથી નીચે આવેલા 93-101 માળ (ફલાઇટ 11ના હુમલાનું સથળ) પર માશયા એનડ મેકલેનન કંપનીઝે 295 કમયાચારી ગુમાવ્ા હતા, તથા એઓન કોપયોરેશનના 175 કમયાચારીના મોત થ્ા હતા. મૃત્ુ પામેલા 343 લોકો ન્ૂ ્ોક્ક બસટી ફા્રફાઇટસયાના હતા, 84 લોકો પોટયા ઓથોરરટીના કમયાચારી હતા, જેમાંથી 37 પોટયા ઓથોરરટીની પોલીસ બવભાગમાં હતા અને 23 લોકો ન્ૂ ્ોક્ક બસટી પોલીસ બવભાગના ઓરફસર હતા. ટાવસયા તૂટ્ા પડ્ા ત્ાં સુધી તેમાં જ રહેલા તમામ લોકોમાંથી માત્ 20 લોકોને જીવંત હાલતમાં િહાર કાઢી શકા્ હતા.

વર્લ્ડ ટ્રે્લ સેંટર પછી પેંટાગોન પર હુમલો:

જ્ાર સુધી અમેરરકન પ્રશાસન ટ્ેડ સેંટરમાં શું થ્ું તે સમજી શેક, તે પહેલા તો અમેરરકાના સંરક્ષણ મંત્ાલ્ના વડામથક - પેંટાગોન પર હુમલો થ્ાના સમાચાર મળ્ા હતા. અમેરરકામાં થ્ેલા આ હુમલામાં 3 હજારથી વધુ લોકોના મોતની પુષ્ી થઇ હતી.

અમેરરકામાં થ્ેલા આ ત્ાસવાદી હુમલામાં લગભગ 90 દેશોના નાગરરકો ભોગ િન્ા હતા. અમેરરકાના ગુપ્તચર તંત્ને આવા ખતરનાક કાવતરાની ગંધ આવી નહીં હોવા અંગે તેના ઉપર માછલા ધોવા્ા હતા.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom