Garavi Gujarat

9/11નયા ત્યાસવયાદી હુમલયાને લગતયાં ગુપ્ત દસતયાવેજો જાહેર કરવયા બયાઇડેનનો આદેશ

-

અમેરિકાના પ્ેસિડન્ટ જો બાઇડેને 11 િપ્ટટેમબિ 2021ના િોજ ન્યૂ્ોક્કના વરડ્ડ ટ્ેડ િેન્ટિ િસિતના સ્થળોએ ્થ્ેલા ત્ાિવાદી િુમલા િંબંસિત કે્ટલાંક ગુપ્ત દસતાવેજો જાિટેિ કિવાનો આદટેશ તાજેતિમાં આપ્ો િતો. િુમલાનો ભોગ બનેલા લોકોના પરિવાિજનો લાંબા િમ્્થી આ દસતાવેજ જાિટેિ કિવાની માગણી કિી િહાં િતા. પરિવાિજનોને આ િુમલામાં િાઉદી અિટેસબ્ાની િિકાિની િંડોવણીની આશંકા છટે. અમેરિકા પિના આ િૌ્થી મો્ટા ત્ાિવાદી િુમલાની 20મી વિિીના એક િપ્તાિ પિટેલા બાઇડેને આ આદટેશ આપ્ો િતો.

જોકે િુમલા િંબંસિત કઇ ગુપ્ત માસિતી જાિટેિ કિાશે તે અંગે અસનસચિતતા છટે. આ મુદ્ટે િિકાિ અને મૃતકોના પરિવાિજનો વચ્ે લાંબા િમ્્થી સવખવાદ ચાલે છટે. ઘણા પરિવાિજનો, િુમલામાં બચી ગ્ેલા લોકોએ જણાવ્ું િતું કે દસતાવેજ જાિટેિ નિીં ્થા્ તો તેઓ 9/11 મેમોરિ્લ ઇવેન્ટિમાં બાઇડનની િાજિીનો સવિોિ કિશે.

બાઇડેને જણાવ્ું િતું કે તેઓ દસતાવેજ જાિી કિવાનો આદટેશ આપીને ચયૂં્ટણીમાં આપવામાં

આવેલું વચન પયૂિી કિી િહાં છટે અને તેમની િિકાિ આ િમુદા્ના િભ્ો િા્થે િનમાનપયૂવ્ડક કામગીિી કિશે. આ વસિવ્ટી આદટેશ મુજબ ગુપ્ત દસતાવેજ આગામી છ મસિનામાં જાિટેિ કિવાના િિટેશે. વરડ્ડ ટ્ેડ િેન્ટિ પિના િુમલા

અંગેના ક્ા નવા દસતાવેજ

જાિટેિ કિવામાં આવશે અને

તેની શું અિિ ્થશે તે અંગે િજુ

અસનસચિતતા છટે, પિંતુ છટેલાં

બે દા્કામાં 9/11 કસમશન

િસિતના જાિટેિ કિા્ેલા

દસતાવેજોમાં િાઉદી અિટેસબ્ાનો

િંખ્ાબંિ વખત ઉલેખ

કિવ ામ ાં

આવેલો

છ ટે,

પિંતુ તેમાં િિકાિની િંડોવણી િાસબત ્થઈ ન્થી.

આ િુમલામાં િાઉદી િિકાિને જવાબદાિ ઠટેિવવાની માગણી િા્થે ન્યૂ ્ોક્કની ફેડિલ કો્ટ્ડમાં લાંબા િમ્્થી કેિ પણ દાખલ કિવામાં આવેલો છટે. તેમાં આિોપ મયૂકવામાં આવ્ો છટે કે િાઉદી અસિકાિીઓએ િુમલા મા્ટટે સવમાન અપિિકતા્ડને ઘણી મદદ કિી કિી િતી. જોકે િાઉદી અિટેસબ્ાની િિકાિ આ િુમલામાં તેની િંડોવણીનો ઇનકાિ કિટે છટે. અલ-કા્દાના વડા ઓિામા સબન લાદટેન િસિતના 15 અપિિણકતા્ડ િાઉદી નાગરિક િતા. બાઇડનના આદટેશ મુજબ એફબીઆઇએ દસતાવેજોનો રડક્ાસિરફકેશન િીવ્યૂ 11 િપ્ટટેમબિ િુિી પયૂિો કિવાનો િિટેશે. ફોન અને બેનક િટેકોડ્ડ, તપાિના તાિણો િસિતના વિાિાના દસતાવેજો જાિટેિ કિી શકા્ કે નિીં તે િંદભ્ડમાં િમીક્ા કિાશે.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom