Garavi Gujarat

એશિયનો, બ્ેક્સ પિ વધતા હુમ્ા ્સાથે અમેરિકામાં વર્ષમાં હેટ ક્ાઇમમાં મોટો વધાિો

-

એફબીઆઇના તાજેતરના રીપોર્ટમાં જણાવ્ા મુજબ, અમેરરકામાં 2020માં હેર ક્ાઇમની ઘરનાઓ વધીને 12 વર્ટમાં સવવોચ્ચ સતરે પહોંચી છે, જે એશિ્ન તથા બ્ેક પીરિતોને રાર્ગેર કરતા હુમ્ાઓથી પ્ેરરત છે.

ફેિર્ એજનસીએ ર્્ા વરગે એકંદરે 7,759 હેર ક્ાઇમની ઘરનાઓની નોંધણી કરી હતી, જે વૈશવિક મહામારી, પ્ેશસિેનરપદની શવવારદત ચૂંરણી અને અશનશચિત અથ્ટતંત્રના 12 મશહનામાં નોંધાઈ હતી. આવી ઘરનાઓમાં 2019ની તુ્નાએ 6 રકાનો વધારો દિા્ટવે છે અને તે 2008 પછી સૌથી વધુ છે. એ વખતે 7,783 હેર ક્ાઇમની ઘરનાઓ નોંધાઈ હતી.

છેલ્ા સાત વર્ટમાં હુમ્ાની સંખ્ામાં છ વાર વધારો થ્ો છે. ફેિર્ આંકિા મુજબ 2014થી નોંધા્ે્ી હેર ક્ાઇમની ઘરનાઓની સંખ્ામાં ્ર્ભર્ 42 રકાનો વધારો થ્ો છે.

આંકિાઓ દિા્ટવે છે કે, બ્ેક સમુદા્ને રાર્ગેર બનાવતા હુમ્ા 1,930 થી વધીને 2,755 થ્ા છે તો એશિ્નોને રાર્ગેર બનાવતા હુમ્ાની સંખ્ા 158થી વધીને 274 થઈ છે. નાર્રરક અશધકાર જૂથોએ વહાઈર નેિનાશ્ઝમમાં વધારો અને દેિભરમાં શહંસક ર્ુનાના સતરમાં વધારા વચ્ચે ્ઘુમતીઓ પ્ત્ે વધતી દુશમનાવરની ચેતવણી આપી છે.

એરનની જનર્ મેરરક ર્ાર્ેનિે એક શનવેદનમાં જણાવ્ું હતું કે, ‘ આ હેર ક્ાઇમ તથા અન્ પૂવ્ટગ્રહ સંબંશધત ઘરનાઓ સમગ્ર સમાજમાં િર ઊભો કરે છે અને આપણું ્ોકતંત્ર જેના પર ઊભું છે તે શસદાંતોને નબળા પાિે છે.’ તેમણે ઘરનાની નોંધ સુધારવા અને કા્દા નાઅમ્ીકરણની તા્ીમ વધારવા મારે જસસરસ િીપાર્ટમેનરે ્ીધે્ા પર્્ાંનો ઉલ્ેખ ક્વો હતો.

કોંગ્રેસે આદેિ આપ્ો છે કે સથાશનક કા્દા અમ્ીકરણ એજનસીઓના રીપોર્ટના આધારે FBI વાશર્ટક હેર ક્ાઇમના આંકિા એકશત્રત કરે. 2020માં તે પ્્ાસો કરનારી એજનસીઓની સંખ્ા સતત બીજા વરગે ઘરીને 15,136 થઈ, જે 2019ની તુ્નાએ 422 ઓછી છે. જે એજનસીઓએ પ્્ાસ ક્વો હતો તે પૈકીની મોરાભાર્ના એજનસીઓએ એ કોઈ હેર ક્ાઇમની નોંધણી કરી નથી.

કોંગ્રેિન્ િેમોક્ેટસ અને નાર્રરક અશધકારોના શહમા્તીઓએ હેર ક્ાઇમ અને પક્ષપાતની અન્ ઘરનાઓમાં મોરી ખામી તરીકે તેની રીકા કરી છે અને કહ્ં છે કે સથાશનક પો્ીસને હેર ક્ાઇમ કેવી રીતે ઓળખવી અને તેની નોંધ કેવી રીતે કરવી, તેમાં નબળી તા્ીમ આપવામાં આવે છે અને તેમની પાસે પૂરતા સંસાધનો અથવા રૂશચનો અભાવ જોવા મળે છે.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom