Garavi Gujarat

હભલોડા્ાં િેદ્ડગ્ેનેડ બલાસ્ટ્ાં હપતા અને પયત્રીનયં ્ોત

-

અર્લી વજલાના વભલોડા તાલુકાના ગોઢકુલા ગામમાં એક વયવક્તએ ગયા શવન્ારે હેનડગ્ેનેડની પીન ખેં્ચતા બલાસટ થયો હતો. આ ઘટનામાં ગ્ેનેડની પીન ખેં્ચનાર વપતા અને તેની માસૂમ પુત્ીનું મોત થયું હતું. આ ઘટનાનો દરપોટ્ષ આ્ી જતાં તેમાં બલાસટ હેનડગ્ેનેડથી થયો હો્ાનું ખૂલતાં પોલીસની ટીમો િોડતી થઈ ગઈ હતી. ગુજરાત અને રાજસથાનની બોડ્ષરના અંતદરયાળ વ્સતારમાં બોમબ આવયો કયાંથી તેની ઝીણ્ટભરી તપાસ હાથ ધરાઈ છે.

વભલોડાના ગોઢકુલાના રહે્ાસી રમેશ ફણેજાએ શવન્ારે હેનડ ગ્ેનેડને તોડ્ા માટે સાણસીથી તેની પીન ખેં્ચતા અ્ચાનક ધડાકાભેર બલાસટ થયો હતો. જેમાં રમેણ ફણેજા અને તેની િોઢ ્ર્ષની િીકરીનું મોત થયું હતું. મૃતક રમેશ ફણેજાનું અમિા્ાિ

પોલીસની હાજરીમાં પેનલ પોસટમોટ્ષમ કર્ામાં આવયું હતું જેમાં તેના શરીરમાંથી છરા મળી આ્તા પોલીસ ્ચોંકી ઊઠી હતી. બલાસટમાં ઘ્ાયેલ મૃતકની પત્ી પાસેથી પોલીસે કેટલીક વ્ગતો મેળ્ી હતી. જેમાં રમેશ ફણેજા અને વ્નોિ ઉફફે ભટ્ો શકરા ફણેજા તળા્માંથી વબન્ારસી બોમબ (હેનડ ગ્ેનેડ) ઘરે લાવયા હતા. જેના આધારે પોલીસે આ વ્સતારના તળા્માં હેનડગ્ેનેડ નાખી જનારને શોધી રહી છે. અટકાયત કરેલ વ્નોિ ઊફફે ભટ્ો ફણેજાની પોલીસે કલાકો સુધી પુછપરછ પણ કરી હતી.

િરવમયાનમાં દરપોટ્ષમાં આ બલાસટ હેનડગ્ેનેડ ફાટ્ાથી થયો હો્ાનું ખુલતાં સુરક્ા એજનસીઓ અને એનટી ટેરદરસટ સક્ોડ િોડતી થઈ ગઈ છે. િરવમયાન મૃતક યુ્કનો કમરમાં હેનડગ્ેનેડ લટકા્ેલો તેમજ હાથમાં

આમચીની રાયફલ સાથેના ફોટા મળી આ્તાં પોલીસ ્ચોંકી ઉઠી છે.

અર્લી એસપી સંજય ખરાતે જણાવયુ હતુ કે,મૃતકના કેટલાક વમત્ો આમચી અને પેરાવમલેટ્ીમાં ફરજ બજા્ે છે. તયારે કઈ રીતે આ વ્સતારમાં બોમબ આવયો ? બોમબ લા્્ા પાછળનો હેતુ શું હતો ? સવહતના અનેક પાસાઓની તપાસ કર્ામાં આ્ી રહી છે.

આ ઘટનાના પગલે શામળાજી મંદિરની સુરક્ા ્ધારી િે્ાઈ છે. સાથોસાથ પોલીસ અંગત રીતે એ્ું માની રહી છે કે આ ગામના ઘણા યુ્ાનો આમચી અને પેરાવમલેટ્ીમાં ફરજ બજા્ે છે. તયારે બની શકે કે કોઈ જ્ાન ડેડ થઈ ગયેલો ગ્ેનેડ લાવયો હશે અને તેને ગામના તળા્માં ફેંકી િીધો હશે. જયાંથી રમેશ આ ગ્ેનેડને ઘરે લઈ ે તેને તોડ્ા જતાં બલાસટ થયો હો્ાનું મનાય છે.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom