Garavi Gujarat

કોરોનાનમી ત્મીજી લહેરનમી ગિંતાઃ ઘર્ાં તહેવારો ઉજવવા સરકારનમી અપમીલ

-

કયોરયોનાની ત્રીજી લહેરના જોખમને ધ્ાનમાં રાખીને કેનદ્ર સરકારે ગુરુવારે લયોકયોને વેસકસન લેવાની તથા તહેવારયોની ઉજવણી ઘરમાં કરવાનયો અનુરયોધ ક્યો છે. લયોકયોએ વેસકસન લીધા િછી િણ ભીિભાિવાળી જગ્ાએ ન જવું જોઇએ.

કેનદ્રી્ આરયોગ્ મંત્રાલ્ને ગુરુવારે મીડિ્ા સાથે વાતિીત કરતાં જણાવ્ું હતું કે આિણે મયોટા િા્ે લયોકયોની ભીિ એકઠી થા્ તેવા કા્્નક્રમયો ન ્યોજવા જોઇએ. જો આવા કા્્નક્રમયો ખૂબ જ જરૂરી હયો્ તયો તેમાં ભાગ લેનારા વ્ચતિઓએ વેસકસન લીધી હયો્ તે સુચનચચિત કરયો. આરયોગ્ મંત્રાલ્ે રસીકરણ અને કયોરયોના પ્રયોટયોકયોલના િુસ્ત

િાલન િર િણ ભાર મૂક્યો હતયો.

કેનદ્ર સરકારે જણાવ્ું હતું કે વીકલી િયોચઝડટચવટી રેટમાં ઘટાિયો થ્યો છે, િરંતુ કયોરયોનાની બીજી લહેરનયો હજુ અંત આવ્યો નથી. દેશના 39 ચજલ્ામાં હજુ િણ ચિંતાજનક સસ્થચત છે. 31 ઓગસ્ટે સમાપ્ થ્ેલા સપ્ાહ દરચમ્ાન આ ચજલ્ામાં કયોરયોના સંક્રમણનયો દર 10 ટકાથી ઊંિયો હતયો. આ ઉિરાંત બીજા 38 ચજલ્ામાં કયોરયોના સંક્રમણનયો દર 5થી 10 ટકા છે.

સરકારના જણાવ્ા અનુસાર અત્ાર સુધી 16 ટકા િુખત લયોકયોને કયોરયોના વેસકસનના બંને િયોઝ આિવામાં આવ્ા છે, જ્ારે 54 ટકા લયોકયોને એક િયોઝ આિવામાં આવ્યો છે.

સરકારે સલાહ આિી છે કે તમામ લયોકયોએ તહેવારયોની ઉજવણી ઘરમાં જ કરવી જોઇએ અને કયોરયોના પ્રયોટયોકયોલનું િાલન અગાઉની જેમ કિકાઈથી કરવું જોઇએ. વેસકસન લીધી નથી તેવા લયોકયોને રસી લેવા માટે પ્રયોતસાચહત કરવા જોઇએ. દરચમ્ાન આરયોગ્ મંત્રાલ્ે જણાવ્ું હતું કે દેશમાં અત્ાર સુધી કયોરયોનાના નવા િેલટા પલસ વેડર્નટના આશરે 300 કેસ નોંધા્ા છે.

તેજસ એકસપ્ેસના પ્વાસી માટે બોડિી મસાજ અને હમની હિયેટરની સુહવધા માત્ર કાગળ પર

રેલવે મંત્રાલ્ અને ઇસનિ્ન રેલવે કેટડરંગ એનિ ટુડરઝમ કયોિયોરેશન (આઇઆરસીટીસી) તરફથી મુંબઇઅમદાવાદ રૂટ ઉિર દયોિાવવામાં આવતી ખાનગી તેજસ એકસપ્રેસ ટ્ેનના પ્રવાસીઓના મનયોરંજન માટે ચમની ચથ્ેટર અને થાક દૂર કરવા માટે બયોિી મસાજની સુચવધા અિાશે એવી જાહેરાત કરવામાં આવી હતી. િરંતુ કયોરયોના અને લયોકિાઉનને કારણે આ ્યોજના માત્ર કાગળ િર જ રહી છે.

કયોરયોના અને લયોકિાઉનને કારણે તેજસ એકસપ્રેસની સેવા િર અસર થઇ છે. કયોનટ્ેકટરયોએ આ પ્રવાસીલક્ષી સુચવધા િૂરી િાિવાનયો ઉતસાહ દેખાિ્યો નથી.

મુંબઇ-અમદાવાદ વચ્ે તેજસ એકસપ્રેસ શરૂ થઇ ત્ારે પ્રવાસીઓ તરફથી પ્રિંિ પ્રચતસાદ મળ્યો હતયો.

પ્રવાસીઓના જનમડદન અને મેરેજ એચનવસ્નરી જેવા પ્રસંગયોની ઉજવણી િણ ટ્ેનમાં કરવામાં આવતી હતી. આ પ્રચતસાદ જોઇને આઇઆરસીટીસીએ ચમની ચથ્ેટર અને મસાજની સગવિ િણ આિવાનું ચવિા્ું હતું. િરંતુ છેલ્ાં દયોઢ વર્ન દરમ્ાન કયોરયોનાને કારણે તેજસ એકસપ્રેસ અવારનવાર બંધ કરવામાં આવતી હયોવાથી અને િાછી શરૂ કરવામાં આવતી હયોવાથી િેસેનજરયોને વધુ સુચવધા અિાવાની ્યોજના કાગળ િર જ રહી ગઇ છે.

 ??  ??
 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom