Garavi Gujarat

ભાર્તીય ધક્નકોમાં યુરોપના દેશોનું આકર્ષણ

-

ભારતના ઘબનક િોકો રોકાણની રારી તક શોધવા, પોતાના નાણાની રુરક્ષા માટે, જીવન શૈિીમાં રુધારા અને રુરક્ષાના કારણોરર પોતાના પરરવાર અને બિઝનેરને ભારતમાંથી સ્થળાંતર કરી રહ્ા છે. તેમાં મોટા ભાગના િોકોમાં અમેરરકા, બબ્ટન, પોટગ્સુિ અને ગ્ીર જવેા દેશોના રબેરડનરી વીઝા મળેવવાની હોડ િાગી રહી છે. યુએર પસ્થત ખાનગી રોકાણ અને રિાહકાર કંપની LCR કેબપટિ પાટ્સનર્સના રીબનયર ડાયરેકટર (ભારત) બશલપા મેનન કહે છે કે, કોબવડ -19 રોગચાળાના શરૂઆતના રદવરોમાં ઇબમગ્ેશન કાય્સરિમો િંધ થઈ ગયા હતા, પરંતુ હવે વધુને વધુ પરરવાર રેબરડનરી અને બરરટઝનબશપ કાય્સરિમો પર બવચાર કરી રહ્ા છે. ઘણા દેશો આવા િોકો માટે રારી તકો પરૂરી પાડી રહ્ા છે. યોગય દેશ અને પ્રોજેકટ પરંદ કરીને તેઓ પોતાના ઉદ્ેશને પરરપરૂણ્સ કરી શકે છે. થોડા વ્પો પહેિા રુધી િોકો ભારતમાં રોકાણ માટે ઓસ્ટ્ેબિયા, કેનેડા, રંયુક્ત આરિ અમીરાત (યુએઈ), યુકે અને યુએરએ જેવા દેશોમાં જતા હતા પરંતુ હવે િોકોનો યુરોપમાં રહેઠાણ રાથે વયવરાય કરવા તરફનો ઝોક વધયો છે.

વૈબવિક રેબરડનરી અને બરરટઝનબશપ ્િાનર કંપની હેનિી એનડ પાટ્સનર્સના ચીફ એપકઝકયુરટવ ઓરફરર જુએગ્સ સ્ટેફન કહે છે કે, િોકોન ું આવા કાયરિ્સમોમા ં રર િવેાનં ુ કારણ એ છે કે રોકાણકારો તરીકે તેઓ રાવ્સભૌમ જોખમ રામે રક્ષણ માટે રહેઠાણ અથવા નાગરરકતવના વૈકપલપક સ્થળો શોધી રહ્ા છે. તેમાં કોઈ શંકા નથી કે ભારત વયવરાબયક પ્રવૃબત્ઓ અને વયવરાય બવકાર માટે શ્ેષ્ઠ િજારોમાંનું એક છે, પરંતુ નાણાંની રુરક્ષાની દ્રપટિએ તેને રિામત માનવામા ં આવતંુ નથી. કોબવડ -19 મહામારીને કારણે ભારત નાણાકીય કટોકટીનો રામનો કરી રહ્ં છે, એટિું જ નબહં દેશની નાણાકીય રંસ્થાઓએ પણ રંપબત્ના રંરક્ષણ માટે નક્ર અને િાંિા ગાળાની રોલયુશન ્િાબનંગ રજુ કરવા પડશે. જો કે, િોકો અને પરરવારોને આ દેશોમાં જવા માટે ઘણા કર અને બનયમનકારી અડચણોમાંથી પરાર થવું પડશે.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom