Garavi Gujarat

ડેલ્ટા વેકર્યન્ટટે ભાર્માં રોગપ્રન્િારિ શનતિ વધારી

-

વલડ્ષ હેલથ ઓગગેિાઇઝેશિે જણાવયું ્ે કે, ભાર્માં ડેલટા વેરરયંટિે કારણે ગંભીર પરરસસથન્ ઊભી થયા પ્ી હવે દેશમાં કોનવડ-19િા કેસિું ભારણ ઘટી રહ્ં ્ે. આ સંજોગોિે કારણે દેશ રોગિો વધુ સારી રી્ે સામિો કરવાિા ્બક્ામાં પ્રવેશી શકે ્ે.

જો કે, સરકાર હજુ પણ ત્ીજા મોજાિી ચે્વણી આપી રહી ્ે. ઓગગેિાઇઝેશિિા મુખય વૈજ્ાનિક ડો. સૌમયા સવાનમિાથિ ્થા અનય નિષણા્ોએ જણાવયું હ્ું કે, ઘણા ભાર્ીયો દેશમાં બીજા નવિાશક મોજાિો ભોગ બનયા હોવાથી ્ેમાંિા ઘણા િોકોએ સુરનક્્ રહેવા માટે પગિા િીધા હશે.

સવાનમિાથિે ‘ધ વાયર’ નયૂઝ વેબસાઇટિે જણાવયું હ્ું કે, ‘અમે થોડા મનહિા અગાઉ જોયેિી જીવિેણ મહામારી જેવી સસથન્ અતયારે જણા્ી િથી. આપણે અમુક િોકોમાં કે પ્રદેશોમાં જોવા મળ્ી મહામારીિા કેટિાક પ્રકારિા ્બક્ામાં પ્રવેશી રહ્ા ્ીએ જયાં ઓ્ા અથવા મધયમ સ્રિા ચેપિા ફેિાવાિી અસર ્ે.’

અગાઉિા ચેપથી અથવા રસીકરણિે કારણે મોટી સંખયામાં િોકોમાં રોગપ્રન્કારક શનતિ વધી હોવાથી હાિમાં આ મહામારીિો વયાપ ઓ્ો થયો જણાય ્ે. ડેલટા વેરરયંટ ભાર્માં સૌપ્રથમવાર જણાયો હ્ો અિે નવશ્વભરમાં ્ેિી પ્રબળ અસર િોંધાઈ હ્ી. કાઉસનસિ ઓફ સાયસનટરફક ઇનડસટ્ીયિ રીસચ્ષ ઇિ ઇસનડયાએ કરેિા એક અભયાસમાં િોકોિા વાઇરસિા સંપક્કમાં આવવાિી મયા્ષદા ઉજાગર કરાઈ હ્ી, જેમાં જણાયું હ્ું કે સંસથાિા 86 ટકા રસી વગરિા કમ્ષચારીઓ અિે ્ેમિા પરરવારોમાં કોનવડ-19િા એસનટબોડીઝ ્ે.

કોનવડિું બીજું મોજું આ વરગે માચ્ષિા અં્માં શરૂ થયું હ્ું અિે મે મનહિામાં ચેપિા દૈનિક િવા કેસ 414,000 િા આંકડે પહોંચયા હ્ા, જેિા કારણે આરોગય વયવસથા ખોરવાઈ ગઈ હ્ી.

મે અિે જુિાઈિી શરૂઆ્માં કોનવડ -19 એસનટબોડીઝ ધરાવ્ા િોકોિી સંખયા પર િજર રાખ્ા ્ાજે્રિા સેરોપોનઝરટનવટી અભયાસમાં જણાવવામાં આવયું ્ે કે, દેશભરમાં 67 ટકાિી સરખામણીએ માત્ કેરળમાં 44 ટકા એસનટબોડીઝ ્ે. સવાનમિાથિે જણાવયું હ્ું કે, ભાર્ભરિા નવનવધ નવસ્ારોમાં જુદા જુદા સ્રિી રોગ પ્રન્કારક્ાિે કારણે, આ ખૂબ જ સંભનવ્ ્ે કે, કોનવડ-19િી સસથન્ આ રી્ે જ વધ-ઘટ સાથે યથાવ્ રહી શકે ્ે.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom