Garavi Gujarat

ચીનની મ્ાનમાર સુધીની ટ્રેન કનરેકટીવીટી ભારત માટે ભ્જનક

-

ચીને હવે ભારતના પ્રભાવ ધરાવતા હહન્દ મહાસાગર ક્ેત્ર સુધી પોતાની પહેલી ટ્ેન ્દોડાવી છે.

ચીનનો સામન લઈને આ ટ્ેન મ્ાનમાર સરહ્દથી છેક પહચિમ ચીનના હિઝનેસ હિ ગણાતા ચેંગ્દુ સુધી પહોંચી છે. આ રેલ અને રોડ લાઈનની મ્દ્દથી હવે ચીનની પહોંચ િંગાળની ખાડી સુધી થઈ છે.

ચીનના મીડડ્ાના કહેવા પ્રમાણે સામનને ચાઈના- મ્ાનમાર પેસેજ તરીકે ઓળખાતા રૂટ પરથી 27 ઓગસટે ચેંગ્દુ પોટ્ટ સુધી લાવવામાંમ આવ્ો છે. આ ટ્ાનસપોટ્ટ કોડરડોરમાં પહેલા હસંગાપુરથી ચીનનો સામાન આં્દામન સમુદ્ર થઈને માલવાહક જહાજ થકી મ્ાનમારના ્ંગૂન પોટ્ટ પર પહોંચ્ો હતો.

એ પછી રસતા થકી મ્ાનમાર ચીન િોડ્ટર પર આવેલા ચીનના હલકાંગ શહેર પર આ સામાન પહોંચાડા્ો હતો.

એ પછી સામાનને રેલવે થકી ચેંગ્દૂ લઈ જવામાં આવ્ો હતો. આમ ચીન હવે હસંગાપુરથી મ્ાનમારના રસતા પર પણ જોડા્ુ છે.

હહન્દ મહાસાગર સાથે ્દહક્ણ પહચિમ ચીનને કનેકટ કરવા માટે આ સૌથી આસાન રૂટ છે. ચીનનુ કહેવુ છે કે, આ રસતા પરથી થતી મુસાફરીમાં 20 થી 22 ડ્દવસ ઓછા લાગી રહ્ા છે.

ચીન મ્ાનમારના વધુ એક પોટ્ટથી પોતાના શહેર ્ૂનાન સુધી એક િીજી રેલવે લાઈન પણ નાંખવા માંગે છે. જોકે મ્ાનમારમાં આંતડરક અશાંહતના કારણે આ ્ોજનામાં હવલંિ થઈ રહ્ો છે.

ચીન પાડકસતાનના ગવા્દર પોટ્ટને ડેવલપ કરીને પણ હહન્દ મહાસાગર સાથે જોડાવાની ્ોજના પર પહેલેથી જ કામ કરી રહ્યુ છે. મ્ાનમારની િોડ્ટરથી ચીનના ચેંગ્દૂ શહેર સુધી ટ્ેનને પહોંચવામાં માત્ર 3 ડ્દવસનો સમ્ લાગે છે. હાલમાં ચીનની રેલવે લાઈના મ્ાનમાર સીમા સુધી આવીને ખતમ થઈ જા્ છે. જેને ચીન ્ંગૂન પોટ્ટ સુધી હવસતારવા માંગે છે.

જાણકારોના મતે મ્ાનમાર સુધી પહોંચેલા ચીનની પહોંચ હવે િંગાળની ખાડી સુધી થઈ ગઈ છે અને તે ભારત માટે એક ખતરો છે. ચીનના જહાજો ભહવષ્માં િંગાળની ખાડીમાંથી પસાર થશે. જેના થકી તે ભારતી્ ટાપુઓ પર નજર રાખી શકશે.

 ??  ??
 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom