Garavi Gujarat

લોકપ્રિયતામાં શાહરુખ ખાન, પ્રિયંકા ચોપરા, કકયારા અડવાણી મોખરે

-

થોડા દિવસ પહેલા થયેલા એક અનોખા સવવેમાં બોલીવૂડમાંથી શાહરુખ ખાન, પ્રિયંકા ચોપરા અને દકયારા અડવાણીએ લોકપ્રિયતાની દૃષ્ટિએ મોખરાનું સથાન મેળવયું છે. પ્રિયંકા ચોપરાએ છેલ્ા થોડા વર્ષોમાં પોતાને ગલોબલ સ્ાર તરીકે સથાપ્પત કરી િીધી છે. પેર્ એનાપ્લદ્કસ દ્ારા ૨૦ જુલાઇથી ૧૮ ઓગસ્ વચ્ે એક સવવે કરવામાં આવયો હતો. આ સવવેમાં એવું જાણવા મળયું હતું કે, ભારતીય દિલમોના કલાકાર સૌથી વધુ માગમાં રહે છે. આ યાિીમાં પહેલા સથાને શાહરૂખ ખાન, બીજા સથાને તેલુગુ સ્ાર અલ્ૂ અજુજુ અને ત્ીજા સથાને પ્રિયંકા ચોપરાનો સમાવેશ થાય છે. શાહરૂખની છેલ્ા ત્ણ વર્જુથી એક પણ દિલમ દરલીઝ ન થઇ હોવા છતાં પણ તેણે આ યાિીમાં રિથમ સથાન મેળવયું છે તે આશ્ચયજુજનક બાબત છે. જોકે, શાહરુખ અતયારે િીપ્પકા પાિુકોણ અને જોન એબ્ાહમની સાથે યશરાજ દિલ્મસની ‘પઠાણ’ મા્ે કામ કરી રહ્ો છે. ઓક્ોબરમાં તે એકશન પ્રિલર દિલમનું શૂદ્ંગ શરૂ કરશે તેવી ચચાજુ છે. જેમાં તેની સાથે સાઉથની નયનતારા પણ છે. શાહરુખની પાસે રાજકુમાર પ્હરાણીની પણ નવી એક દિલમ પણ હોવાની ચચાજુ છે. ઇન્રનેશનલ લીગમાં સામેલ થઇને દકયારા અડવાણી શેરશાહની સિળતા પછી સૌથી વધુ લોકપ્રિયતા ધરાવતી અપ્ભનેત્ી તરીકે ઊભરી રહી છે. પ્રિયંકા સાથે દકયારા એક એવી અપ્ભનેત્ી છે જે પ્વશ્વમાં સૌથી અપ્ધક માંગ ધરાવતી અપ્ભનેત્ીની યાિીમાં સામેલ થઇ છે. આ યાિીમાં અનય કલાકારોમાં ધનુર્, ્ોમ પ્હલ્ન, િુલકર સલમાન, સલમાન ખાન, સુંહ હૂં, દકયારા અડવાણી અને મહેશ બાબુ પણ સામેલ છે. ્ોમ પ્હલ્ન િક્ત અમેદરકામાં સૌથી વધુ લોકપ્રિયતા ધરાવતો અપ્ભનેતા છે, તેની ‘લોકી’ નવમી જૂને દડઝની પલસ પર દરલીઝ થઈ હોવાથી તેની પોપયુલાદર્ી વધી હતી. તેના પછી જેપ્નિર લોપેઝનું નામ આવે છે. પેર્ એનાપ્લદ્કસે એક્સજુ, એથલેટસ, ્મયુપ્ઝપ્શયનસ અને અનય હસતીઓની તેમની ગલોબલ કે કોઈ ચોક્કસ િેશ મા્ેની મયાજુદિત લોકપ્રિયતાના મૂલયાંકન મા્ે નવી એનાપ્લદ્કસ મેથડ ્ેલેન્ દડમાનડનો ઉપયોગ કયષો હતો.

 ??  ??
 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom