Garavi Gujarat

નૃતય કરતથા અનષે દુગધપથાન કરતથા ગણષેશની અલભય પ્રવતરથાઓ

-

ભારતીય પરંપરામાં પ્ાચીન કાળથી ગણેશને વિઘ્નહતાતા અને મંગલકારી દેિ તરીકે પૂજિામાં આિે છે. ગણેશ િૈદદક દેિતા છે. બ્રહ્મસપવત સૂક્ત જે ઋગિેદ સંવહતામાં આઠ સૂક્તતો છે, તે ગણપવતના છે. દેિ પંચાયતમાં શ્ી ગણેશનું સથાન પ્થમ અને મહતિનું છે. બધા દેિતોની પૂજા પહેલાં એની પૂજા થાય છે. ગણપવતનતો ઉલ્ેખ યજુિવેદમાં પણ મળે છે. ગણેશજીની અિનિી - વિવશષ્ટ મૂવતતાઓ ભારતભરમાં અને ગુજરાતમાં પણ જોિા મળે છે.

દેશમાં સૌથી પ્ાચીન ગણેશની મૂવતતા આંધ્ર પ્દેશના બમરાિતી ગામમાં મળી આિી હતી. દવષિણ ભારતના જાણીતા સંશતોધક કુમાર સિામીએ તે મૂવતતા બીજા સૈકાની હતોિાનું જણાવયું છે.

ભારતની પ્ાચીન ગુફાઓમાં પણ ગણેશજીની મૂવતતાઓ છે. મહારાષ્ટ્રના ઇલતોરા અને મધય પ્દેશના ભૈરિકાંડાની ગુફાઓમાં ઇ. સ. 8થી 9મા સૈકાની ગણેશજીની મૂવતતાઓ છે. એ જ સમય ગાળાની એક મૂવતતા કણાતાટકની બદામી નામની ગુફામાં મળી આિી છે, જે નૃતય કરતા ગણેશની છે.

દવષિણ ભારતમાં શાસત્ીય નૃતયતોનું પ્ચલન િધુ હતોિાથી તયાંના ઘણા મંદદરતોના વશલપ સથાપતયતોમાં ગણેશજીની મૂવતતાઓ વિવિધ નૃતયની મુદ્ાની જોિા મળે છે.

ગુજરાતમાં પણ નૃતય કરતા શ્ી ગણેશની ઉભી પ્વતમા શ્ેત આરસમાં કંડારેલી અમદાિાદના ભતો. જે. વિદ્ાભિનના સંગ્રહમાં મૂકાયેલી છે. આ પ્વતમા 60 િરતા અગાઉ કતોચરબ વિસતારમાં ખતોદકામ િેળાએ મળી આિી હતી. ગણેશની આ મૂવતતા ભુજંગપાસમાં ઉભેલા નૃતયની મુદ્ામાં છે. તે સતોલંકી કાળની હતોિાનું મનાય છે. આિી ચતુભુતાજ નૃતય મુદ્ાની ગણેશજીની મૂવતતા ગુજરાતમાં ભાગયે જ જોિા મળે છે.

એ પ્માણે ગુજરાતમાં એકમાત્ અને ભારતમાં પણ અનયત્ નહીં હતોય એિી સતનપાન કરતા ગણેશજીની મૂવતતા દાહતોદ તાલુકાના મતોરખલા ગામના વશિ મંદદરમાં ભગ્ન હાલતમાં છે. આ મૂવતતામાં ગણેશજી સૂંઢથી સતનપાન કરતા જણાય છે. તે લગભગ 11મા સૈકાની છે. આ ઉપરાંત પંચમહાલના લાિણા ગામ નજીક કલેશ્રી પદરસરમાં પણ સતનપાન કરતા ગણેશજી જોિા મળે છે. ગણેશની વિવિધ પ્વતમાઓમાં ઉભેલી, બેઠેલી, કયારેક વશિ - પાિતાતી િચ્ે, કયારેક પાિતાતીજીના ખતોળામાં બેઠેલા તતો પાિતાતીજીની એક બાજુ ગણેશ અને બીજી બાજુ કાવતતાકેય એિી મૂવતતાઓ ગુજરાતના વિવિધ સથળતોએ જોિા મળે છે.

ભતો. જે. વિદ્ાભિન અમદાિાદના સંગ્રહમાં એક ગણેશ પ્વતમા રેવતયા પથથરની છે. મસતક વિવહન આ મૂવતતા લગભગ 11મી સદીની મનાય છે. તેની વિશેરતા એ છે કે, ગણેશજી એક હાથમાં મતોદક લઇ બેઠા છે, અને સૂંઢ તે મતોદક પર ટેકિી છે. એટલે લાડુ જમતા ગણેશની પ્વતમા છે.

ગણેશજીની પ્ાચીન અને નૃતય મુદ્ાની અનય પ્વતમા આબુના દેલિાડાના મંદદરમાં, પ્ાચીન સતોમનાથ, સૂત્પાડાના મંદદરમાં તેમજ દ્ારકાના મંદદરમાં જોિા મળી છે. દવષિણ ભારતમાં ગણપવતની બે પ્કારની મૂવતતા જોિા મળે છે, જેમાં લાંબી સૂંઢ જમણી બાજુ િળેલી હતોય એિી, તેને 'િલ્ભપુરી' ગણેશ કહે છે. જયારે ડાબી બાજુ સૂંઢ િાળેલી હતોય એિા ગણેશને 'ઇદામપુરી' કહે છે. જમણી સૂંઢના ગણેશ િધુ ફાયદાકારક મનાય છે.

મધય પ્દેશના જબલપુર પાસેના ગૌરીશંકર મંદદરમાં વબરાજમાન ગણપવત પર સત્ીના અલંકારતો ચઢાિાય છે. કારણ કે ગૌરી અને શંકર એમ સત્ી-પુરુર બંનેનતો સમનિય આ મૂવતતા ધરાિે છે. સત્ી રૂપમાં ભાગયે જ જોિા મળતી ગણેશની આ મૂવતતા પુષ્ટ વૃષિસથળ અને પુષ્ટ વનતંબ ધરાિે છે. આિી જ બે મૂવતતાઓ તાવમલનાડુના સૂવચદરમ્ દેિાલયમાં આિેલી છે. જેના નામ પણ સત્ીલીંગ છે, ગણેશ્રી અને વિઘ્નેશ્રી. ભારતમાં ગણેશની સિતંત્ પ્વતમા ઇસુના ચતોથા સૈકાથી અસસતતિમાં આિી હતોિાનતો પુરાિતો ગુજરાતના આનપ્ત પંથમાંથી મળે છે. જેમ કે શામળાજીમાંથી ચતોથા સતકની ગુપ્ત તથા ગંધાર શૈલીની દદ્ભુજ ગણેશ પ્વતમા મળેલી છે. (બુલેદટન ઓફ ધ બરતોડા મયુવિયમ એનડ પીકચર ગેલેરી, 1960 પૃ. 119).

ઉપરાંત સાબરકાંઠા (હાલનતો અરિલ્ી) વજલ્ામાં આિેલા પતોળતોના જંગલતોના વશિમંદદરતોમાં લાખેણાનાં દેરાંમાં રેવતયા પથથરની 14મી સદીની લાડુ જમતા ગણેશની મૂવતતા જોિા મળે છે. જયારે ભરૂચ વજલ્ાના કાળી પ્દેશમાંના ગિાલ ગામેથી ઇ. સ.ના 6ઠ્ા થી 7મા સૈકાની ગણેશ પ્વતમા પ્ાપ્ત થઇ છે. તે જ રીતે કુંભાદરયાનાં જનૈ મદંદરમા ં 7મા સતકની ચતભુજતાુ શવક્ત ગણેશની પ્વતમા આિેલી છે. ઇ. સ. 8મા સતકની ગણેશ પ્વતમા રતોડાથી પ્ાપ્ત થયેલી તે િડતોદરાના સંગ્રહાલયમાં રાખિામાં આિેલી છે. ગુજરાતનું મૂવતતા વિધાન (1963) પુસતકમાં ડતો. ભંડારકરે ઇ. સ.ના ચતોથા સૈકા પછી ગણેશ પૂજાનતો પ્ચાર ભારતમાં થયતો હતોિાનું નોંધયું છે.

મહારાષ્ટ્રમાં 28 જાગૃત ગણપવતનાં સથાનકતો છે, એમાં 8 સથાનકતો અષ્ટ વિનાયક તરીકે પ્ચવલત છે. તેના દશતાનનતો ભાવિકતોમાં ભારે મવહમા છે.

મો. 98243 10679

 ??  ?? સ્તન પાન કર્તા ગણેશજીની પ્રત્તમા પંચમહાલ તિલ્ાના લવાના ગામ નજીક કલેશ્વરી સ્ાપત્ય સમૂહમાં
જોવા મળે છે
સ્તન પાન કર્તા ગણેશજીની પ્રત્તમા પંચમહાલ તિલ્ાના લવાના ગામ નજીક કલેશ્વરી સ્ાપત્ય સમૂહમાં જોવા મળે છે
 ??  ?? શ્ીજીની તવતશષ્ટ પ્રત્તમાઓ અને
ઇત્તહાસ
શ્ીજીની તવતશષ્ટ પ્રત્તમાઓ અને ઇત્તહાસ
 ??  ??
 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom