Garavi Gujarat

પીપળો પૂજનીય કેર?

- જપ્ડી. યોયો. તિ લહષાેમઠાચીીલ્ા્ા ્ય

પીપળાના વૃષિને પવિત્ માનિામાં આિે છે, વહનદૂ ધમતાની આસથા પ્માણે પીપળામાં ભગિાન વિષણુ વનિાસ કરે છે, સિયં ભગિાન શ્ી કૃષણ કહે છે કે વૃષિતોમા હ ું પીપળતો છ,ંુ પરુાણમાં પણ જાણિા મળે છે કે પીપળાની જડમા ભગિાન શ્ી વિષણુ, થડમાં કેશિ (શ્ી કૃષણ) ડાળીઓમાં ભગિાન શ્ી નારાયણ અને પાનમાં ભગિાન શ્ી હદર સિરૂપ વબરાજે છે.

પીપળાના વિવિધ નામ : વિન્ી: પીપલ, સંસકૃતમાં વપપપલ, અશ્તથ, અંગ્રેજીમાં સેક્ેડ દફગ, હતોલી દફગ તરીકે ઓળખાય છે, ઉપરાંત કેટલીક જગયાએ કપીતન, કેશિાલય, ગજાશન, ચલદલ, ચલપત્, દેિાતમા પવિત્ક, ધનુવૃષિ, મહાદ્ુમ, શભદ, શયામલ, સતય, સેવય, શ્ીમાન તરીકે ઓળખાય છે.

પીપળતો સમગ્ર ભારતમાં થાય છે, ખુલી જમીન, નદી - તળાિ દકનારે, ખંડેર કે સુમસાન જગયાએ સાધારણ રીતે આપમેળે ઊગી જાય છે, કયાંક તેમના રતોપા પણ લગાિિામાં આિે છે, કયાંક કતોઈક માનયતા મુજબ પીપળતો િાિતા નથી કે કાપતા પણ નથી એટલે કયાંક કતોઈ દદિાલ પર પણ ઊગી નીકળતતો જોિા મળે છે.

િૈજ્ાવનક દ્રષ્ટિકોણ: પીપળતો એિું વૃષિ છે કે ૨૪ કલાક દદિસ રાત ઓસકસજન છતોડે છે જે માનિ, પશુ પંખી િગેરે માટે પ્ાણિાયુ રૂપ છે, આયુિવેદમાં પણ કેટલાક દદતામાં ઔરવધ તરીકે તે ઉપયતોગ આિે છે.

ધાવમમિક કારમિ દ્ારા જીિન ઉપરોગી: િાસતુ શાસત્ની દ્સષ્ટએ ઘરની પવચિમ બાજુ (તેનતો પડછાયી ઘર પર ના પડે તેમ) હતોય તતો તે શુભકારી છે.

કેટલીક વિવશષ્ટ પૂજામાં પીપળાના પાનનું તતોરણ પણ બાંધિામાં આિે છે અને કયાંક તેના ડાળી પાન િડે કતોઈ હિન પણ કારિામા આિે છે.

તંત્ શાસત્ની દ્સષ્ટએ વિદ્ાનના માગતાદશતાન મુજબ રતોજબરતોજનતો વયિસાય બરતોબર ના ચાલતતો હતોય તતો શવનિારે સિારે પીપળાના વૃષિનું પાન લાિી તેને વયિસાય સથળની પતોતાની બેસિાની ગાદી નીચે રાખે અને તે મુજબ દર શવનિારે નિું પાન લાિે અને જૂનું પાન નદીમાં પધરાિે તતો ધીરે ધીરે વયિસાય વૃવધિ થતી જોિા મળે છે.

જરોવિષશાસ્ત્રની દ્રટીએ: કતોઈ શવન ગ્રહથી પીદડત હતોય તતો દર શવનિારે પીપળાના વૃષિ નીચે દીિતો પ્ગટાિી પદરક્મા કરિાથી રાહત મળે છે, શત્ુ શાંત થાય છે, રાહુ, કેતુ ગ્રહનતો કુપ્ભાિ ઓછતો થાય છે, જીિન પર સારી અસર પડે છે.

વપતૃ શાંવિ: દર અમાસ અથિા દરરતોજ તેમજ વપતૃ માસ દરવમયાન શ્ધિાથી પીપળાનું પૂજન કરિાથી વપતૃ ખુશ થાય છે, તૃપ્ત થાય છે અને આશીિાતાદ આપે છે.

અનર: પીપળાના વૃષિની પદરક્મા કરિાથી આયુ વૃવધિ થાય છે, જળ વસંચનથી પાપનતો નાશ થાય છે, મવહલાઓ વનયવમત પૂજન કરે તતો યતોગય સંતાન પ્ાવપ્ત થાય છે.

એક માનયતા મુજબ પૂજનીય પીપળામાં વપતૃ અને દેિનતો િાસ હતોય છે અપૂજનીય પીપળામાં પ્ેતનતો િાસ હતોય છે તતો કેટલાક વિવશષ્ટ સથાન પર પીપળા પર યવષિણીનતો િાસ હતોય છે જેની જાણકારી કતોઈ વિદ્ાન પાસે મેળિિી જોઇએ.

પીપળાના વૃષિ નીચે રાત્ે સુિાની કે મૂત્ તયાગ કરિાથી ગેરલાભ થાય તેિું પણ જાણિા મળે છે. કુદરતના આ અમૂલય િરદાનને પ્ણામ. મો. + ૯૧ ૯૪૨૭૯ ૬૯૧૦૧

 ??  ??
 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom