Garavi Gujarat

પમાણી જષે્મા બનરો, િરમારી સમારષે પથરરો ફેંકમાશષે પણ િષેનમાથી ્રળરો જ પષેદમા થશષે

-

એક

સમ્ની િાિ છે. એક છયોકરયો ખથૂબ જ ઉગ્ સ્િભાિનયો હિયો. રદિસમાં થયોડીક પણ ઉશકેરણીથી તમજાજ ગુમાિીને િે ગમે ત્ારે ગમે ત્ારે ગમે િેને કડિી ભાષાનયો તશકાર બનાિિયો છયોકરાના શાણા તપિાએ િેમના પુત્રને સલાહ આપી કે જ્ારે પણ િેને (છયોકરાને) ગુસ્સયો આિે ત્ારે ઘરની પાછળ આિેલી લાકડાની િાડ પાસે જઇને એક ખીલયો મારી આિિયો.

તપિાની સલાહના પહેલા જ રદિસે છયોકરાએ લાકડાની િાડમાં 45 ખીલા મા્ા્ડ. આમ કરિામાં િેનયો આખયો રદિસ િાડમાં ખીલા મારિામાં જ િીિી ગ્યો. બીજા રદિસે એિું બન્ું કે, આગલા રદિસે ખીલા મારિામાં િેઠેલા શ્રમના કારણે છયોકરાએ િેનયો ગુસ્સયો થયોડયો ઓછયો ક્યો. પરરણામ સ્િરૂપ િેણે બીજા રદિસે િાડમાં 25 ખીલા જ મારિા પડ્ા. આિું ને આિું ચાલ્ાના થયોડા સપ્તાહ પછી િે છયોકરયો ઉતસાહ અને ગૌરિભેર િેના તપિા પાસે ગ્યો અને બયોલ્યો િેને સહેજ પણ ગુસ્સયો આવ્યો નથી. તપિાએ પુત્રને બીજી સલાહ આપીને િાડમાં મારેલા ખીલા કાઢિા કહ્ં.

ખીલાને દથૂર કરિાના બે રસ્િારૂપે છયોકરાએ આખયો રદિસ સહેજ પણ ગાંડપણ તિના ખીલા કાઢિા રહેિાનું અથિા િયો િેણે િેના ગુસ્સાથી જે જે લયોકયોને દુઃખી ક્ા્ડ હયો્ િેમની હૃદ્પથૂિ્ડક માફી માંગિી જેથી િાડમાંના ખીલા દથૂર થિા જા્. છયોકરાએ લેશમાત્ર તમજાજ ગુમાવ્ા તિના િેના દ્ારા દુઃખી થ્ેલાઓની માફી માંગિા માંડી, િેનાથી િાડમાંના ખીલા દથૂર થિા લાગ્ા.

થયોડા સમ્ પછી છયોકરયો ફરી પાછયો િેના તપિા પાસે ગ્યો અને િાડમાંથી બધા ખીલા નીકળી ગ્ા િથા િેનયો ગુસ્સયો શમી ગ્ાની િાિ ગૌરિભેર કરી. તપિા િેમના પુત્રને િાડ પાસે લઇ ગ્ા અને બિાવ્ું કે સમગ્ િાડમાં ખીલાના કારણે કાણા પડી ગ્ા હિા. અને એક સમ્ની અડીખમ િાડ જીણ્ડશીણ્ડ થઇ ગઇ હિી. પિન સામે ઝીંક ઝીલિી િાડ પિનની લહેરખીથી હાલિા લાગિી હિી. તપિાએ પુત્રને પ્શ્ન ક્યો કે, િેં આ િાડની હાલિ જોઇને, િારયો ગુસ્સયો ભલે ભથૂિકાળની િાિ બની હયો્ પરંિુ ખીલાથી કાણી થ્ેલી િાડની મજબથૂિી હિે ભથૂિકાળની િાિ બની ગઇ છે.

- પૂજ્ય સ્્મારી તિદમાનંદ સરસ્્િી 'રુતનજી'

િાિનયો મમ્ડ એટલયો જ કે ભથૂિકાળમાં િેણે (છયોકરાએ) જેની સામે ગુસ્સયો ક્યો હયો્ િેનામાં ખીલા જ ભોંકા્ા હિા અને હિે માફી માંગીને ખીલા ભલે દથૂર ક્ા્ડ હયો્ પરંિુ સામેનામાં પડેલા કાણા િયો દથૂર નહીં જ થિાના, અથા્ડત્ ગુસ્સાની અસર દથૂર કરી શકાિી નથી.

જીિનમાં ગુસ્સે થિાનું િયો સહેલું છે, કયોઇની સામે બરાડા, ચીસયો પાડી શકા્ િથા જેને પ્ેમ કરીએ િેને મારિાનું પણ બનિું જ હયો્ છે. પરંિુ આિા િખિે આપણે આપણા મનને એિી રીિે મનાિીએ છીએ કે િેણે કે િેણીએ મને ગુસ્સે કરાિિાં આમ થ્ું પરંિુ માર મારિામાં ઉપ્યોગ લેિા્ેલયો હાથ કે બરાડા પાડનારું મોં કયોનું હિું? આપણાં જ અંગયો હિા ને!

ગુસ્સયો, બથૂમબરાડા કે મારપીટના રકસ્સામાં આપણે એમ પણ તિચારિા હયોઇએ છીએ કે મેં સામાિાળાની માફી માંગી લીધી એટલે િાિ પિી ગઇ. પરંિુ આપણે ધારીએ િેટલું િે સહેલું નથી. િમારે િયો પેલા છયોકરાની કાણા પડેલી જીણ્ડશીણ્ડ િાડને ્ાદ કરિાની છે. જો િમે કયોઇને ખીલા ભોંક્ા હશે િયો િે પેલી કાણાિાળી િાડની જેમ કા્મ માટે નબળયો જ પડશે, આિું નુકસાન કા્મી હશે.

િમે કયોઇને છથૂરયો ભોંકીને પાછયો કાઢી પણ શકયો છયો પરંિુ સામેિાળાના શરીરમાં

પડેલા ઘામાંથી નીકળિું લયોહી િમારી સયોરી (માફ કરયો) શબદથી બંધ થિાનું નથી. શરીરતિજ્ાન અનુસાર લયોહી થયોડા સમ્માં બંધ થઇ જશે, ઘા પણ રૂઝાિા લાગશે પરંિુ છથૂરાના ઘાનું તનશાન િયો કા્મી રહેશે.

આપણા જીિનનું લક્્ાંક પાણી જેિું હયોિું જોઇએ. પાણીમાં પથથર ફેંકા્ િયો પણ થયોડીક ક્ણયોમાં િમળયો તસિા્ બીજું કાંઇ થિું નથી. મયોટયો ખડક પડે િયો પણ પાણીની સપાટી પથૂિ્ડિત્ થઇ જિી હયો્ છે. જો આપણને શાબબદક, શારીરરક કે લાગણીજન્ પીડા થઇ હયો્ િયો પણ

આપણે પાણી જેિા બની રહીને કાંઇ થ્ું જ નથી િેિા ભાિ સાથે પથૂિ્ડિત્ બનિું જોઇએ. આપણે ્ાદ રાખિું જોઇએ કે આપણા સ્ેહીજનયો લાકડા જેિા છે,

આથી આપણા થકી કયોઇનામાં પણ ખીલયો ભોંકાિા પહેલા આપણે સાિધ થિું રહ્ં. િાડમાં ઘણાબધા કાણા હશે િયો િાડ િથૂટી પડશે.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom