Garavi Gujarat

પુષ્ય-સ્્માતિ અનષે રૂળ નક્ત્ર ત્ષષે કંઇક ત્શષેષ

- M 0 E

જ્યોતિષશાસ્ત્રમાં

રાતશ આધારરિ ભતિષ્ કથન અતિ સ્થથૂળ અને મેદની્ હયો્ છે કારણ કે એક રાતશના ક્ેત્રફળમાં કરયોડયો જાિકયોનું ભતિષ્ એક સમાન હયોિું િે બાબિ આધારભથૂિ અને પ્ામાતણક જણાિી નથી. આથી જ નક્ત્રનયો આધાર આપણા આધાર કાડ્ડ જેટલયો આધારભથૂિ ગણા્. આપણા ઋતષમુનીઓએ માનિ જાિને ૨૭ નક્ત્રયોની ભેટ આપી છે એમાંના અતિ મહત્િના નક્ત્રયોની આપણે આ તિભાગમાં ચચા્ડ કરીએ છીએ. ગિાંકમાં અમે રયોતહણી, પુનિ્ડસુ નક્ત્રની િલસ્પશશી માતહિી આપેલી. હિે આપણે આજના લેખમાં બ્રહાંડના અતિ મહત્િના નક્ત્રયો પુષ્, સ્િાતિ અને મથૂળ નક્ત્રની સઘન માતહિી મેળિીએ.

પુષ્ નક્ત્ર એક માત્ર એિું નક્ત્ર છે કે જેની દર મતહને જાિકયો કાગડયોળે રાહ જોિા હયો્ છે કારણ કે પુષ્ નક્ત્રમાં સ્િગ્ડનું ઐશ્વ્્ડ - ભૌતિક્ાદનયો આનંદ અહેસાસ અને અનુભથૂતિ છે. પુષ્નું પ્ાચીન નામ તિષ્, શુભ, સુંદર અને સુખ સંપતતિ આપનાર એિયો અથ્ડ થા્. પુષ્ નક્ત્ર િમને સમૃતધિ અને દુતન્ાના િમામ સુખ આપિાની િાકાિ ધરાિે છે. પુષ્ નક્ત્રનું પ્િીક ગા્નું આંચળ છે...આથી જ પુષ્ નક્ત્ર િમામ નક્ત્રયોમાં કામધેનું નક્ત્ર ગણા્. બાળ બયોધ સમુચ્ા્ ગ્ંથ અનુસાર પુષ્ નક્ત્રમાં રયોટલી પર ગા્નું ઘી લગાિી બદામી ગા્ને ખિડાિિામાં આિે િયો ૩૩ કરયોડ દેિયોના આશીિા્ડદ પ્ાપ્ત થા્ છે. આ નક્ત્રમાં દથૂધનું દાન કરિાથી સ્િગ્ડનું પુણ્ મળે છે. દરેક િષ્ડના જુલાઈ મતહનાના ત્રીજા પખિાડી્ામાં સથૂ્્ડ પુષ્ નક્ષ્રત્રમાં ભ્રમણ કરે છે અને

પયોષ મતહનાની પથૂતણ્ડમા દરતમ્ાન ચંદ્રમા હંમેશા પુષ્ નક્ત્રમાં હયો્ છે. ઋગિેદમાં પુષ્ નક્ત્રને કલ્ાણકારી ગણ્ું છે. પુષ્ નક્ત્ર એ ગા્નું આંચળ હયોઈ ગા્ના દથૂધને ત્રણે લયોકમાં અમૃિ કહેિા્ છે. પુષ્ નક્ત્રનયો ગ્હાતધપતિ શતન છે અને િેનયો દેિ સ્િામી બૃહસ્પતિ છે. મ્ા્ડદા પુરુષયોતિમ ભગિાન રામનયો જનમ પુષ્ નક્ત્રમાં જ થ્ેલયો. પુષ્ નક્ત્રનયો દેિ સ્િામી બૃહસ્પતિ હયોઈ જ્ારે જ્ારે આ નક્ત્ર ગુરુિારના રદિસે આિે ત્ારે ગુરુપુષ્ામૃિ ્યોગનું સજ્ડન થા્ છે. આિા ્યોગમાં ઇષ્ટદેિની સાધના અગર માં લક્મીના અનુષ્ાન જાિકને ધનિાન અને ભાગ્શાળી બનાિે છે. રતિિારે પુષ્ નક્ત્ર આિે િયો રતિપુષ્અમૃિ ્યોગનું સજ્ડન થા્ છે. આ ્યોગમાં જે જાિક આરદત્ સ્ત્રયોિના ૧૦૮ પાઠ કરે િેને રાજા સમાન સનમાન અને કીતિ્ડ પ્ાપ્ત થા્ છે.

બ્રહાંડનું એક અતિ મહત્િનું નક્ત્ર સ્િાતિ છે. સ્િાતિનયો અથ્ડ થા્ શુભ નક્ત્ર પુંજ. સ્િાતિ નક્ત્રમાં છીપમાં મયોિીનું સજ્ડન થા્ છે. મયોટા મયોટા સંિ અને મહાતમા સ્િાતિ નક્ત્રમાં જનમેલા છે. જ્યોતિષના મહાન ગ્ંથ સારાિલીમાં કલ્ાણ િમા્ડએ ભારપથૂિ્ડક જણાવ્ું છે કે તન:સંિાન દંપિી સ્િાતિ નક્ત્રમાં સંભયોગ કરે િયો છીપમાં જેમ મયોિી ગભ્ડ ધારણ કરે િે પ્માણે તન:સંિાન સ્ત્રી તશશુનયો ગભ્ડ ધારણ કરે છે. સ્િાતિ નક્ત્રનયો સ્િામી દેિ િા્ુ દેિ છે અને માતલક અગમતનગમ ગ્હ રાહુ છે. આ નક્ત્રમાં જનમેલા જાિકયો અતિ ભાગ્શાળી અને નામાંરકિ હયો્ છે. આ નક્ત્રના જાિકયોને િક અને િકદીર સામે ચાલીને શયોધી લે છે. ગાંધિ્ડ તિિાહ, બે નંબરી વ્િસા્ અને કયોઈ પ્કારના ગુપ્ત કા્યો સ્િાતિ નક્ત્રમાં કરિાથી સફળિા મળે છે. ખાસ કરીને આપણયો સૌથી મયોટયો િહેિાર રદિાળી પણ સ્િાતિ નક્ત્રમાં આિે છે. જ્ારે રદિાળી અને સ્િાતિ નક્ત્રનયો સમનિ્ હયો્ ત્ારે અમાિાસનું આગમન આપયોઆપ થા્ છે. કામાખ્ા સંતહિા અનુસાર રદિાળીના રદિસે સિારે રેશમી િસ્ત્રમાં પાંચ ગયોમિી ચક્ર ઘરના દરિાજે લગાિિામાં આિે િયો જાિક અિશ્ સંપતતિિાન બને છે. સારસ પક્ી િષ્ડ દરતમ્ાન ચયોમાસાની ઋિુમાં સ્િાતિ નક્ત્ર દરતમ્ાન પાણી ગ્હણ કરે છે અને સ્િાતિ નક્ત્રમાં એકઠું કરેલું પાણી સંપતતિથી પણ તિશેષ કામ કરે છે. સ્િાતિ નક્ત્રએ જગિ પર મયોટા મયોટા કલાકારયોને જનમ આપેલયો છે. િધારે તિચારિાની જરૂર નથી કેમ કે િમે રફલમ ઇનડસ્ટ્ીના "ર" અક્રથી શરુ થિા નામાંરકિ કલાકારયોની ્ાદી િૈ્ાર કરયો િયો પણ ખ્ાલ આિી જશે.

લેખના અંિમાં એક અતિ તિિાદાસ્પદ પરંિુ મહત્િના નક્ત્રની ચચા્ડ કરીએ. આ નક્ત્રનું નામ છે મથૂળ. જ્યોતિષશાસ્ત્રમાં આ નક્ત્રને ગંડ મથૂલ નક્ત્ર પણ કહે છે. આ નક્ત્રના નામથી જ કુટુંબીજનયો ભડકી જા્ છે કારણ કે શાસ્ત્રયો આ નક્ત્રને શાતપિ નક્ત્ર ગણે છે. મથૂળ નક્ત્રને શાસ્ત્રયોમાં તપિાનયો િધ કરનારું અને છત્ર ભંગ કરનાર નક્ત્ર કહ્ં છે. કારણકે આ નક્ત્રનયો ગ્હ સ્િામી કેિુ નામનયો ક્રરૂર ગ્હ છે અને િેનયો સ્િામી રાક્સ છે. જે નક્ત્રનયો સ્િામી રાક્સ હયો્ અને ગ્હાતધપતિ કેિુ હયો્ િે નક્ત્ર પાસેથી સારી અપેક્ા રાખિી અસ્થાને છે. આમ છિાંપણ આ નક્ત્ર બાબિે અમારું સંશયોધન એિું કહે છે કે આ નક્ત્રમાં જનમેલા જાિકયો બહુ ઊંચું નામ અને પ્તસતધિ મેળિે છે. મથૂળ નક્ત્રમાં કયોઈ પ્કારની િાિણી કે નિા પાકની ખેિી કરિામાં આિે િયો ફળદ્રુપ પાકની પ્ાતપ્ત થા્ છે. પ્થમ િરસાદ િખિે હળયોિરાના સમ્ે જો મથૂળ નક્ત્રમાં હળથી ખેિર ખેડિામાં આિે િયો ઉતિમ પાક લઇ શકા્ છે. આ નક્ત્ર દરતમ્ાન કયોઈ પણ પ્કારના કા્દાકી્ કામયો અગર કયોટ્ડ કચેરીના દાિા કરિામાં આિે િયો જાિકનયો તનત્ચંિ પણે તિજ્ થા્ છે. મંગળિાર હયો્ અને મથૂળ નક્ત્ર ઉરદિ થા્ િયો આ સમ્ે ્ુધિ અને કા્દાકી્ બાબિયોમાં અિશ્ સફળિા મળે છે.

દરેક નક્ત્રયોનું એક આગિું સ્થાન અને મહત્િ છે. અહી અમે અતિ મહત્િના પાંચ નક્ત્રયો રયોતહણી, પુનિ્ડસુ, પુષ્ સ્િાતિ અને મથૂલની અલભ્ માતહિી આપી છે. લેખ અનુસાર આ નક્ત્રયોમાં જણાિેલા કા્યો કરિામાં આિે િયો જાિકને શિ પ્તિશિ સફળિા પ્ાપ્ત થા્ છે.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom