Garavi Gujarat

બકુલ ત્રિપાઠીનો હાસય વૈભવ

-

હાસ્યરચનાઓનું સંપાદન એ કેટલી અઘરી પ્રક્રિ્યા છે,તે અંગે સંપાદકશ્ી સુપેરે પરરક્ચત છે તેનો ખ્યાલ આપણને પુસતકની પ્રસતાવનામાંથી પસાર થતાં મળે છે.સંપાદક પોતે પ્રસતાવનામાં જણાવે છે કે‘આ સંપાદન માટે રચનાઓની પસંદગી કરવા ત્રણ તબક્ાઓનો સહારો લેવો પડ્ો છે.’સંપાદકે ખૂબજ ધીરજપૂવ્વક અને વાચકોને ધ્યાને રાખીને ક્વવેકપૂણ્વ પસંદગી કરી છે.

બકુલભાઈના સાક્હત્યની ક્વપુલતાને ધ્યાને લઈને1955માં બકુલભાઈના પ્રથમ પુસતક‘સચરાચર’થી2013માં પ્રગટ થ્યેલ અંક્તમ પુસતક‘હેક્લકોપટર લેવું છે,બાઈક્સકલ વેચીને’માંગ્ંથસથછે,તેવીરચનાઓને જ તેમણે આસંપાદનમાં સમાવી છે.પુસતકમાં રચનાઓનો રિમ પણ જે તે પુસતક પ્રકાશનના રિમ અનુસાર લીધેલ છે.જેથી બકુલભાઈનીસજ્વક તરીકેસર થતી જતી નવી નવી ઊંચાઈઓનો પણ પરરચ્યપણવાચકનેમળી શકે.

બકુલભાઈના ક્વક્વધ રચનાઓમાંથી પસાર થતાં તેમાં રહેલા હાસ્ય ક્સવા્યના પણ ક્વક્વધ રસો પણ આસવાદ્ય છે. જેમ કે,‘કોઈનું કંઈ ખોવા્ય છે?’ -માં ચીજ વસતુઓના ખોવાવાથી શરુ થ્યેલા લેખમાં વચ્ે‘આપણે તો સત્યો પણ ખોઈ નાખીએ છીએ’જેવી વરિોક્તિની સાથોસાથ માનવ જાતની નબળાઈને શાંક્તથી ફૂંકીને વાચકને ઝંઝેડી જા્ય છે. તો વળી‘બેગ અને ક્બસતરા’લેખમાં કક્વ શ્ી સુનદરમને માક્મ્વક રીતે ટાંકે છે: ‘સુન્ા ન ક્લ્યા,રૂપા ન ક્લ્યા, ન ક્લ્યા સંગ જવાહર રી, ખાખ ભભૂતકીફૂલ સરીખી બાંધ ગઠરર્યાં મૈ તો ચલી’ -મૂકીને જીવનની રફલસૂફીને ટાંકે છે.તો વળી બીજા એક‘અફવા છે તો આનંદ છે’ક્નબંધમાં‘ઈશ્વરે સૃષ્ટિ સજ્વવાનો આનંદ મેળવવા આ મા્યાવી દુક્ન્યા સર્જી,આપણે એવો આનંદ મેળવવા અફવા સર્જીએ છે’એમ જણાવી એકાતમવાદની પા્યાની વાત વાચક સમક્ષ મુકે છે.

એ રીતે હાસ્યક્નષપક્તિ સાથે વાચકને જ્ાનની ગોળીઓ પણ આપતા રહે છે.‘અડધી દાઢી ઑપશનમાં’લેખમાં ક્શક્ષણ અને પરીક્ષા સંદભભેક્વદ્યાથથીના અક્ભગમને માક્મ્વકરીતે રજૂ કરે છે.

‘મારી ્યાદશક્તિ’ ક્નબંધમાં નબળી ્યાદશક્તિની મુસીબતો અને તેના ફા્યદાની વાત કરતાં જણાવે છે કે‘રક્વવારે આખો રદવસ ઘણુખરું મારી ્યાદશક્તિ ઉતિમ સપાટી પર રહે છે. ...પણ મારી સ ક્ત માટે ઘણો ખરાબ રદવસ છે.’આ પ્રકારનો અનુભવ લગભગ બધા જ નોકરર્યાતોનો હો્ય છે.

તેમના ક્નબંધસંગ્હ‘હાસ્ય એટલે પ્રભુ સાથે મૈત્રી’માંથી લેવા્યેલ‘ચાલો ગાઈએ નવાં લોકગીત’ક્નબંધમાં જૂનાંલોકગીતો અને કક્વતાઓમાં તેનાં છંદ અને ઢાળને કોઈ બાધ ન આવે તેવીરીતે સામાન્ય ફેરફારો કરીનેથોડામાંઘણુ કહેવાની સાથે કક્વ તરીકેની તેમની સજ્જતાનો પણ ખ્યાલ મળે છે.આ જ ક્નબંધમાં નરક્સંહ મહેતાનાજાણીતાપ્રભાક્ત્યા‘જાગ ને જાદવા,કૃષણ ગોવાક્લ્યા’ની સુંદર પેરડી વાંચવા માણવા જેવી છે.

આ પુસતકમાં રજુ થ્યેલ તેમણે પોતે જ રચેલ અછાંદસ કાવ્ય ‘નવા વર્ભે દાઢી-મૂછ’, તેજ રીતે સવરક્ચત સૉનેટ ‘આભાર ઘરડ્યાળનો’ અને ‘આપણી ટ્ેજેડી અંગે કોક્મક દોહા’તેમની કક્વ તરીકેની સજ્જતાનો-હાસ્ય કક્વ તરીકેની સજ્વનક્ષમતાનો અહેસાસ કરાવે છે.સંપાદક એ પણ સવીકારીને જ ચાલે છે કે જે લેખકની કૉલમ ક્ન્યક્મત રીતે રોજેરોજ છપામાં આવતી હો્ય તો તેમનાં ઘણાં સજ્વનો લેખકની કક્ષા કરતાં ઉતરતી કક્ષાના પણ રહેવાના જ પરંતુ તેમના અન્ય સજ્વનોની ગુણવતિને ધ્યાને લેતાં એ ઉણપને આપણે સવીકારવી જ રહી.

તેમ છતાં તેમની એક સજ્વક અને અને એક હાસ્યકારની પ્રક્તભાને પુરસકારતાં શ્ી બોરીસાગર સાહેબ કહે છે: ‘અર્ાઢની સાંજે ક્પ્ર્ય સખી અને ભજી્યાં’ માં લક્લત ક્નબંધ અને હાસ્યક્નબંધની સરહદોએક બીજામાં ભળી જઈ પ્રસન્તનો અનુભવ કરાવે છે. તો અન્ય એક સથળે તેઓ કહે છે કે ‘અખબારોએ નક્ી કરેલી મુદતમાં,નક્ી કરેલા માપમાંલેખકે લખવાનું હો્ય છે, એટલે એ કારણે ઊભી થતી મ્યા્વદાઓ ક્વશે જેટલી વાત થા્ય છે એટલી ચોક્સસમ્યાવધીમાં અને ચોક્સ માપમાં લખાતી આવી કટરોમાં લેખક જે ક્સદ્ધ કરે છે તેની ઉક્ચત નોંધ લેવાતી નથી.’

એકંદરે સંપાદક ખૂબજ ચીવટપૂવ્વક કૃક્તઓની પસંદગી કરીને બકુલભાઈની સજ્વકતા અને તેમની ઉતિરોતિર નવી નવી ઉંચાઈએ પહોચતા બકુલભાઈનો ગ્ાફ વાકકો સમક્ષ રજૂ કરવામાં સફળ રહ્ા છે અને એમાં કંઈ કચાશ રહી ગઈ હો્ય તો તે પૂરી કરવા માટે શ્ી રક્તલાલ બોરીસાગર સાહેબનો લેખ ‘લીલ્ાછમ સજ્વક બકુલ ક્ત્રપાઠી’ને પુસતકના અંતે સથાન આપીને રહી સહી કસર પણ પૂરી કરી દીધી છે. બકુલ ત્રિપાઠીનો હાસ્યવૈભવ

સંપાદક: હક્સત મહેતા

પ્રકાશક ઃ ગૂજ્વર ગ્ંથરતન કા્યા્વલ્ય

કકંમત ઃ 225 `

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom