Garavi Gujarat

ત્ચં્તનાત્ ક લેખો

-

ગુજરાતી વાચક ક્વક્વધ સાક્હત્ય સવરૂપોમાં પ્રેરણાતમક અને ક્ચંતનાતમક લેખનના ક્સદ્ધહસત લેખક તરીકે શ્ી રોક્હત શાહથી પરરક્ચત છે.આ અગાઉ તેમની‘રદલના દાવાનળ’,‘ઝાંઝવાનાં નીર છલોછલ છલકા્ય’વગેરે નવલકથાઓ;‘અતીતના આ્યનામાં’,‘ભીની ્યાદ સતાવે’વગેરે જેવા વાતા્વસંગ્હો ઉપરાંત કક્વતાસંગ્હો,લેખસંગ્હો,સંપાદનો વગેરે પ્રક્સદ્ધ થઈ ચુક્યાં છે.

‘ભવનો વૈભવ’પુષ્સતકા,લેખકના ક્મત્રના માતુશ્ીના આ્યુષ્યના શતાબદી પ્રવેશ ક્નક્મતિે,ક્મત્રો-સવજનોને ભેટ આપવાના ક્નક્મતિે પ્રકાક્શત થ્યું છે અને સાથોસાથ અન્ય વાચકો માટે પણ વેચાણાથભે મુકવામાં આવ્યું છે.

ભવનો વૈભવ એટલે જીવનમાં સુખ, શાંક્ત, સફળતા, સારા ક્મત્રો, સવજનો, સ્ેહીઓ, તેમના તરફથી મળતો સ્ેહ, સંબંધોની મીઠાશવગેરે વગેરે. પૃથવી પર અવતરે ત્યાંથી શરૂ કરી ત્યુપ્યયંત માનવી ઉપરની તમામ બાબતોને કેનદ્રમાં રાખી જીવનમાં આગળ વધતો રહે છે. જો કે એ પણ એક હકીકત છે કે જીવનના વૈભવના જે સુચકાંકોની અત્રે વાત કરવામાં આવી છે તેના માપદંડો વ્યક્તિ, સમાજ અને સંસકૃક્તના પરરપ્રેક્્યમાં બદલાતા રહે છે તો ક્યારેક એક જ સમાજ અને સંસકૃક્તમાં સમ્યાંતરે તે બદલાતા રહેતા હો્ય છે. દા.ત. આપણી અગાઉની પેઢીઓની સુખ, શાંક્ત અને સફળતાની વ્યાખ્યા અને આપણી વ્યાખ્યા અને આપણી પછીની પેઢીની વ્યાખ્યા જોતા એ બાબત સપટિ જોવા મળે શકે છે.

તેમ છતાં,એક વાત સપટિ છે કે કેટલાંક મૂલ્યો શાશ્વત છે અને આ પુસતકમાં એ મૂલ્યોને આધારે જીવનને એટલેકે તમારા આ ભવને વૈભવી બનાવવા માટેના સૂચનો અને ચાવીઓ આપવામાં આવી છે.એ રીતે જોઇએ તો આ પુષ્સતકા સુક્વચાર-કક્ણકા સંગ્હ છે.

લેખકે જીવન સાફલ્યની વાતો બહુ સુંદર રીતે મુકી છે જેમ કે,‘આપણો જનમ થવાથી કોઈને આનંદ થા્ય કે ન થા્ય એ મહતવનું નથી,રકનતુ આપણા ત્યુથી જો કોઈને સાચુકલો આઘાત ન લાગે,જો એકાદ બે વ્યક્તિને પણ આપણી ખોટ ન પડે,આપણી ક્વદા્ય કોઈની આંખો ભીંજવી ન શકે કે આપણું સંસમરણ કોઈના જીવનમાં ઝીણોઝીણો ઉજાસ પાથરતો ન રહે તો સમજવું કે આપણું આ્યખું એળે ગ્યું.....આપણું જીવતર ધૂળમાં ગ્યું!’

એક સથળે આપણી રૂઢ માન્યતાને સહેજ સુધારીને મુકતાં કહે છે કે આપણે‘ખાલી હાથે

આવ્યા્ય નથી અને ખાલી હાથે જવાનું્ય નથી’. બાળકજનમે છે ત્યારે પ્રબળ ક્જજીક્વર્ા લઈને જનમે છે અને ત્યુ સમ્યે માણસ ક્મત્રોસવજનોનો સ્ેહ, આદર, સૌજ્ન્ય, ્યશ-અપ્યશ, સનમાન - ઘૃણા વગેરે સાથે લઈને જતો હો્ય છે.

જીવનમાં સભાનતા અને સહજતાનુ સહઅષ્સતતવ અસંભવ હોવા પર ભાર મુકતાં કાનખજૂરાનું સુંદર દૃટિાંત આપતાં જણાવે છે કે કાનખજૂરાને કોઇકે પુછ્યું કે તારે આટલા બધા અને સાવ દોરી જેવા પગ છે તો તને ચાલવામાં તકલીફ નથી પડતી?અને કાનખજૂરો તે બાબતે સભાન થતાં જ તેની ચાલવાની સહજતા ગુમાવી દે છે.આવાં અનેક દૃટિાંતો આ પુષ્સતકામાં ક્વક્વધ સંદભભોમાં ઠેર ઠેર જોવા મળે છે.

ક્જંદગી જીવવાની જડીબુટ્ી તરીકે તેઓ રફલમ‘હમરાજ’નુ ગીત‘ન મુંહ છીપા કે જીઓ..........’સંપૂણ્વ ગીત સમજાવે છે.એ જ રીતે જૈન સાધુ દ્ારા રક્ચત તેમનાઅક્ત ક્પ્ર્યકાવ્ય‘મૈત્રી ભાવનું પક્વત્ર ઝરણું.......’અને તેની અક્ખલાઈ પણ સુંદર રીતે રજૂ કરી છે.

એજ રીતે આ પુષ્સતકામાં તે ઓ ક્વક્વધ જીવનલક્ષી ક્વર્્યો પર પ્રકાશ પાડે છે,જેમ કે

ત્યુની ભવ્યતા,સદગત આતમા માટે શાંક્ત જ કેમ?,ક્નંદા-ટીકા કરવામાં પાપ ખરુ?,આ છે સફળતાની સપ્તપદી,લાઈફ-લવર બનીએ!... વગેરે

આ બધામાં સૌથી સુંદર લેખ છે,‘જો આ મારો અંક્તમ પત્ર હો્ય તો.....’આ લેખ અન્ય કોઈ સામક્્યક માટે અગાઉ પ્રકક્શત થ્યેલો છે.પરંતુ,‘ભવનો વૈભવ’પુષ્સતકા માટે સવ્વથોક્ચત ગણીનેતેનો સમાવેશ ક્યભોછે તે ્યોગ્ય છે.

ભવનો વૈભવ

લેખક: શ્ી રોત્હત શાહ

પ્રકાશક ઃ ગૂજ્વર ગ્ંથરતન કા્યા્વલ્ય

કકંમત ઃ `

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom