Garavi Gujarat

ઉચાપિ બદલ તસસરયોના ભૂિપૂરવા એક્ઝિ્ર્રટરને ત્ણ રષવાની જેલ સજા

-

સાનફ્ાબનસસકોમાં રસસકો સીસટમસ (Cisco)ના ગલોબલ સપલાયર મેનેજમેનટના ભૂતપૂવ્ચ સીરનયર ડાયરેકટર પૃથવીરાજ ‘રોજર’ ભીખાને નાણાંકીય ઉરાપત અને ખોટા ટેકસ રીટન્ચ ફાઇલ કરવા બદલ 36 મરહનાની જેલ સજા કરાઈ છે. આ ઉપરાંત રસસકો તથા યુએસ ઇનટરનલ રેવનયુ સરવ્ચસના વાયર ફ્ોડ અને ટેકસમાં દોરષત થવા બદલ ત્ણ રમરલયન ડોલરથી વધુનું વળતર રૂકવવા આદેશ કરવામાં આવયો છે. આ અંગેની જાહેરાત કાય્ચકારી યુએસ એટનની સટેફની એમ રહન્ડઝ, એફબીઆઇના સપેરશયલ એજનટ ઇનરાજ્ચ ક્રેગ ડી ફેર અને ઇનટરનલ રેવનયુ સરવ્ચસ-રક્રરમનલ ઇનવેબસટગેશનના માઇકલ ડેરનયલસે કરી હતી. આ સજાનો આદેશ 25 ઓગસટના રોજ સીરનયર યુએસ રડબસરિકટ જજ રાલસ્ચ આર. બ્ેયરે કયવો હતો.

સાનફ્ાબનસસકોના રહેવાસી 52 વષ્ચના પૃથવીરાજ ‘રોજર’ ભીખાને વાયર ફ્ોડ અને છેતરરપંડી કરીને ખોટા ટેકસ રીટન્ચ ફાઇલ કરવા બદલ દોરષત ઠેરવવામાં આવયો હતો. તેણે 19 નવેમબર, 2020ના રોજ દાખલ કરેલી કબૂલાત મુજબ અગાઉ આ ગુનાઓ માટે દોરષત ઠેરવવામાં આવયો હતો.

ભીખાએ જણાવયું હતું કે, તે 1997થી 2017 સુધી રસસકોમાં કમ્ચરારી હતો. અંદાજે 2013માં તેને રસસકો દ્ારા ‘પ્રોજેકટ નયૂયોક્ક’ નામની કામગીરીનું નેતૃતવ સોંપવામાં આવયું હતું. આ પ્રોજેકટમાં તેણે વેનડસ્ચ પાસેથી નાણાંકીય લાંર લીધી હોવાનું સવીકાયું ુ હત.ું આ ઉપરાતં તણેે એવ ું પણ સવીકાયું ુ હતું કે, આ પ્રોજકેટ માટે તેણે વેનડર તરીકે કામ કરવા માટે રસસકોથી છુપાવીને એક નવી કંપની ઊભી કરી હતી, કારણકે રસસકોમાં કંપનીના કમ્ચરારી પાસેથી રવરવધ પ્રકારનો સામાન ખરીદવા બાબતે પ્રરતબંધ છે. ભીખાએ હોંગકોંગમાં રરેલી કંપની લુસેના રલરમટેડવી એકાઉનટમાં વેનડરે 1.15 રમરલયન ડોલર જમા કરાવયા હતા. ભીખાએ પણ સવીકાયું ુ હતું કે, તણેે આ પ્રોજકેટમાં વેનડર તરીકે કામ કરવા માટે લુસેના કંપનીનું અરધકૃત સરંાલન તનેી પત્ીન ે તબરદલ કયુંુ હતું. ઓગસટ 2014 અને એરપ્રલ 2017 વચ્ચે રસસકોએ લુસેના અને ભીખાએ તે સંબંરધત રસંગાપોરમાં સથાપેલી કંપનીમાં કુલ 10.6 રમરલયન ડોલર રૂકવયા હતા. જયારે રસસકોને 2017માં લુસેના સાથે ભીખાના સંબંધની જાણ થઇ તયારે તેને કંપનીમાંથી ટરમ્ચનેટ કરવામાં આવયો હતો. ભીખાએ પોતાની કબૂલાતમાં એ પણ સવીકાયું ુ હતું કે તણેે અને તનેી પત્ીએ લુસેના નામે રવદેશી એકાઉન્ટસમાંથી નવ રમરલયન ડોલરથી વધુ વતનમાં પાછા મોકલી દીધા હતા. અને તેણે ઈરાદાપૂવ્ચક તેના ટેકસ રવભાગને આ આવકની જાણ કરી નહોતી. ભીખાએ સવીકાયુંુ અને કોટટે તારણ કાઢું કે, ભીખાએ ફેડરલ ઇનકમ ટેકસને 2.5 રમરલયન ડોલરથી વધુની રૂકવણી ઓછી કરી છે.

કોટટે 36 મરહનાની જેલની સજા ઉપરાંત, રસસકોને 1.15 રમરલયન ડોલર અને IRS ને 2.5 રમરલયન ડોલરથી વધુનું વળતર રૂકવવાનો આદેશ આપયો. તે અતયારે બોનડ ઉપર જેલની બહાર છે પરંતુ આ વષષે 28 ઓકટોબરના રોજ તેને કસટડીમાં આતમસમપ્ચણ કરવાના આદેશ આપવામાં આવયો છે.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom