Garavi Gujarat

‘ લાઇફ ઇઝ નોટ ફેરેર! - ધનરાશ મનની ફર રયાદ’

- આયુર્વેરદક રફધઝધશયન

અચાનક આવી પડેલા દુઃખથી આહત થયેલી યુવતી હતાશાનનરાશાનાં વંટોળમાં અટવાઇ જીવન નવશે એવા તારણ પર આવી અને ઉભી રહી છે, જયાં તે સતત અનુભવે છે; ‘લાઇફ ઇઝ નોટ ફેર.’

એક દૃષ્‍ટકોણથી આવું માનવું હકીકત પણ જણાય. સુસંસકારી વાતાવરણમાં ઉછરેલી, ઉચ્ચ અભયાસ અને બુનઘિમત્ા ધર ાવત ી મહેનત અને નનષ્ાથી જેણે ક રે ર ય ર મ ાં સ ફળત ા મે ળ વ વ ા ન ી સાથે માબાપ તરફનો પ્ેમ- કાળજી અને ફરજને અગ્ીમ સથાન આપયું છે. જેનું કારણ એ યુવતીને મા-બાપ તરફથી મળેલા અથાગ પ્ેમ અને કાળજીને પરરણામે જ પોતે જીવનમાં સફળતા પામી શકી છે તેનો અહેસાસ. યુવાનીના કાચા અનુભવે જયારે માત્ર ઉનમમિના ઉમળકાથી સંબંધ બાંધવા પ્યત્ન કયયો પરંતુ જેટલી નનષ્ા અને ભાવનાથી તે યુવતી સંબંધને આગળ વધારવા માંગતી હતી તેટલી ઇનટેનસીટીનો સામેના પાત્રમાં અભાવ હતો અને પરરણામે નાના-મોટા પ્સંગોમાં ઇમોશનલ કંપેરટનબનલટીના અભાવને કારણે એ સંબંધ પૂરો થઇ ગયો. વ્યવસાયમાં અને અનય કામકાજમાં જીવ પરોવી મનને વાળયું, સમજાવ્યું અને બાકીનું કામ સમયના વહેતા પ્વાહે કયું. અસફળ સંબંધની નનરાશામાંથી બહાર આવી યુવતી તેની પ્ગનત કરતી રહી. દરનમયાન કુટુંબમાં આવી પડતી નાનીમોટી નવકટ પરરષસથનતમાં મા-બાપનો આધાર બનવાની ફરજ નનભાવતા તેની પોતાની શનતિ-સાહસનો અનુભવ થતાં સેલ્ફ કોષનફડનસ અને જીવન જીવવા માટેનું ધયેય પાછા મળયાં. જીવનમાં ઉત્સાહ અને ભનવ્‍ય માટે આશા ઇચ્છાઓ ઉમેરાતી ગયી. કાળક્રમે પોતે જેવા મૂલ્યો, ઇનટેનલજનસ, ઇમયોશનસ અને પ્ોફેશનલ કવોનલટીઝના નવનવધ ડાઇમેનસનસથી નવકસતું વ્યનતિત્વ ધરાવતી હતી, તેવાં જ ઇષચ્છત વ્યનતિનાં સંપક્કમાં આવી. બનને વચ્ચે આંતરદેનશય સંબંધ હતો. ઇનટરનેટના માધયમથી એકબીજા સાથે જોડાયેલા. બનનેની એકબીજા માટેની લાગણી, પ્ેમ અને ભનવ્‍યનાં સપનાઓ નવકસતાં ગયાં. કોરોના મહામારીએ એક-બીજાને મળી, લગ્ન કરી એક થવામાં બાધા ઉભી કરી. બનને સમય-સંજોગો અનુકૂળ થવાની રાહ જોતાં હતાં. તે વચ્ચે અમેરરકા ષસથત યુવકને નોકરી ગુમાવવી પડી, બીજી નોકરી મળે તે પહેલા યુવકને અકસમાત થયો. નોકરી વગર મેરડકલ ઇનસયુરનસના અભાવે સારવારમાં ખૂબ અડચણ પડી. આટલા દૂર અંતરેથી યુવતી માત્ર તેના પ્ેમી માટે પ્ાથમિનાથી નવશેષ કશું કરી શકે નહીં, તે પણ સવાભાનવક છે. તેણે તેમ જ કયું. સતત પ્ાથમિના કરતી રહી. સમય પસાર થતો ગયો. સંજોગો બદલાયા. યુવક સવસથ થયો. બીજી સારી જોબ મળી. રદવસો ફરી ઉત્સાહપૂવમિક પસાર થવા લાગ્યાં. ભનવ્‍ય માટે આશાસપદ યુવતી લોંગ વરકિંગ અવસમિ, સ ેસ વગેરેને કારણે ડાયજેસટીવ રડસોડમિસમિ માટે ીટમેનટ માટે મળતી ત્યારે ખુશ જણાતી. આયુવવેરદક

ીટમેનટ દરનમયાન દવાઓની સાથે આહાર-નવહારનાં જે પણ સૂચનો આપું તેનું ખૂબ ઝીણવટથી પાલન કરતી. દરેક એડવાઇઝને સમજી અને ફોલો કરતી. ઇનટેનલજનટ લોકો હંમેશા તેમને જે સલાહ આપવામાં આવે છે, તેની પાછળ શું કારણ છે તે જાણવા માગતા હોય છે અને જેઓ નનખાલસ હોય તેઓ તે માટે પ્શ્ો પણ કરતાં હોય છે. આ યુવતી પણ હંમેશા તેની નાની-મોટી કવેરરઝને મેસેજ કરીને કે ફોન પર પૂછી અને આયુવવેદના નપ્ષનસપલ્સ નવશે જાણતી અને પાલન કરતી. અચાનક એક રદવસ તેનાં મેસેજ દ્ારા જણાવ્યું કે અચાનક તેનાં પરદેશ ષસથત સાથીનું મૃત્યુ થઇ ગયું! યુવતીને યુવકના કુટુંબ દ્ારા જાણ થઇ. આગલા રદવસે યુવક જણાવે છે કે કસરત કરવા જાઉં છું, આવીને સમય રહેશે તો ફોન કરીશ, નહીં તો કાલે વાત કરીશું પરંતુ એ કાલ ફરી ન આવી!

અચાનક આવી પડેલી પરરષસથનતના આઘાતથી હતપ્ભ થઇ ગયેલી યુવતીની ષસથનત કલ્પના પણ ન કરી શકાય!

ડામાડોળ મનષસથનત. મન સતત ઝખયા કરે કે આવેલા સમાચાર ખોટા હોય, હમણાં ફોન આવશે, મેસેજનો બીપ વાગશે. તાકાત બધી જ પુરી થઇ જાય તો પણ રડવાનું બંધ ન થાય. મન-શરીર થાકે ત્યારે ઉંઘ આવે પરંતુ અજ્ાત મન, અધમિજાગ્ત મન શાંત ન થાય. સપના આવે. ભ્રમણા થાય અને અચાનક જાગી જવાય. ફરી પાછું હતાશાભયામિ દુઃખભયામિ નવચારોની વણઝાર. ફરરયાદ પણ કોને કરવી એ ન સમજાય કેમ કે થોડાં મનહના પહેલાં જ ઇશ્વરને પ્ાથમિનાઓ કરી અને જેની સુખાકારી - આરોગ્ય માંગ્યું હતું, મળયું હતું તે ઇશ્વર તેનાં મૃત્યુનું નનનમત્ બને ? અને જો તેવું હોય તો શું તે દયાનો સાગર કહેવાય ? શું આવી કોઇ પરમ શનતિ અષસતત્વ ધરાવે છે ? કેટકેટલા પ્શ્ો મુંઝવણ, અસહાયતા. વતમિમાનમાં જ એટલાં વમળ કે ભનવ્‍ય માટે નવચાર જ કયાંથી બચે ?

મહીનાઓ પસાર થતાં ગયા. સમય સમયનું કામ તો કરે જ. વ્યવસાયમાં પણ જીવ પરોવવો પડે. સમય આપવો પડે. ભર યુવાનીમાં પોતાની અનત સુંદર આટલી પ્નતભાવવાન દીકરીનું આવું દુઃખ જોતાં મા-બાપની વ્યથાને જોઇ અને સમજી સવસથ થવાનો પ્યત્ન કરે. પરંતુ જીવન સાથે જોડાયેલી ઘણી-બધી બાબતો એવી હોય છે, જેમાં કરવાથી કશું થતું હોતું નથી ! સમય અને સંજોગોની અસરથી જે કાંઇ બદલાવ આવે છે તેની જ રાહ જોવાની હોય છે.

લાઇફ ઇઝ નોટ ફેર

અનય નાની-મોટી શારીરરક તકલીફની ીટમેનટ સાથે અચાનક આવી પડેલી અસહ્ય ષસથનતથી મનની સવસથતા પાછી મેળવવા માટે શકય પ્યત્ન ચાલુ કયામિ. આમ પણ સામાનય અપચો હોય કે અસાધય રોગ આયુવવેદીય પધધનતથી જયારે સારવાર થાય ત્યારે રોગોના કારણરૂપ નત્રદોષને બેલેનસ કરવાની સાથે મનની શાંનત અને મનોબળથી જ રોગ દૂર કરવાનાં પ્યત્ન શકય બનતા હોવાથી મનને શાંત કરે તેવાં ઉપચારો-સૂચનો થતાં જ હોય છે.

આયુવવેદ માત્ર રોગ મટાડનારૂં નચરકત્સાશાસત્ર જ નથી. આયુવવેદમાં સાંખય, વૈશેનષક વગેરે દશમિનાનાંરફલોસોફીના નનયમોનો આધાર લેવાયો છે અને આત્મા તત્વને મુખય ગણી, તેને ચેતના-જ્ાનનું કારણ ગણવામાં આવ્યું છે. તે સાથે આત્માની ચેતનાને પ્વૃત્ થવા માટે- કાયમિ કરવા માટે મન અને પાંચ કમમિષન્રિયો, પાંચ જ્ાનેષન્રિયોનાં આધારની જરૂર પડે છે. તેમ માને છે. આથી જ જયારે શારીરરક રોગ કે દુઃખ દૂર કરવું હોય ત્યારે માત્ર સથૂળ શરીર પર જ પ્યત્ન કરવાથી પરરણામ મળતું નથી. આત્માનાં ચૈતનય - જ્ાનથી પ્ેરાઇ અને મન જયારે પ્યત્નમાં જોડાય છે, ત્યારે જીવન જીવવા માટે, જીવન ટકાવવા માટે કે દુઃખ દૂર કરવા માટે જરૂરી પ્યત્ન શકય બને છે, તેવું આયુવવેદ સપષ્ટ કહે છે. જે રીતે કીડની, નલવર, હૃદય કે બ્ેઇન અમુક ચોક્કસ આકાર-પ્માણ અને બાયો-કેમેસ ી ધરાવે છે, તેવું મનનું અનસતત્વ અને કામગીરી બંનધયારમયામિરદત (નલનમટેડ) નથી. નાના-મોટા નવચાર, સંવેદન, નનશ્ચય, પ્વૃનત્ દરેક માટે મનની હાજરી અને પ્વૃનત્ જરૂરી છે. આથી જ આયુવવેદ વ્યનતિને ત્યારે જ સવસથ કહે છે. જયારે શરીર, મન અને આત્માના સમૂહરૂપ વ્યનતિ નનરોગી, પ્સનન હોય.

હતાશા-નનરાશાએ મનની એવી પરરષસથનત છે જયાં વ્યનતિ પોતાના હનથયાર નીચે મૂકી દે છે. ગમે તેટલી નવપરરત પરરષસથનતનો સામનો કરવાનો હોય તો પણ તે માટે જરૂરી માનહતી-સામગ્ી અપૂરતી હોવા છતાં પણ જો મનમાં પરરષસથનતમાંથી બહાર નીકળવાની આશા જળવાયેલી હોય તો તે મનોબળ પુરં પાડે છે, પરંતુ જયારે આશા મરી પરવારે મનુ્‍ય ‘હોપલેસ’ બની જાય ત્યારે પરરષસથનતમાંથી બહાર નીકળવું અશકય બની જાય છે. આથી જ જયારે જીવનમાં દુઃખ, નુકસાન, પ્નતકૂળ પરરષસથનતનો સામનો વારંવાર કરવાનો થાય ત્યારે બીજા બધા જ પ્યત્નોની સાથે વ્યનતિનું મનોબળ જળવાય રહે અને શરીર-મનની પ્વૃનત્માં એકબીજાના પૂરકબળ મળી રહે તે જરૂરી છે. આયુવવેદ શરીરનાં પાચન, ધાતુપોષણ વગેરેનાં સુધારાથી વ્યનતિનું ‘અોજબળ’ વધે અને શરીરમાં સનક્રયતા આવે તેવાં આહારનવહારની સાથે મનનાં સાષત્વક ગુણમાં વધારો થાય તે પર પણ ભાર મૂકે છે.

ઇશ્વરમાં શ્રઘિા, વ્રત, હોમ-મંત્ર વગેરેથી ‘દૈવવ્યપાશ્રય નચરકત્સા’થી સત્વગુણને કેન્રિમાં રાખી ઉપચારો સૂચવાયા છે પરંતુ આજના યુગમાં દરેક બાબતોને લોજીકલી, સાયષનટરફકલી એકસપલેનેશનથી મૂલવવાવાળો બૌનઘિક વગમિ જાણે શ્રઘિા અને નવશ્વાસ જેવા મહામૂલા કુદરતી ગુણો પણ ગુમાવી બેસે છે. ધાનમમિક માનયતા કે અંધશ્રઘિા, બાધાતપ, કમમિના નસધધાંતને વશ થઇ જઇ અને નવચારવાનું જ બંધ કરી દેવું જરૂરી નથી હોતું. પરંતુ મનની સાષત્વકતા જાળવી રાખવા માટે જીવનમાં આવી પડેલી નવકટ - અનુકૂળ નથી તેવી પરરષસથનતનાં આઘાતથી મનને જે ઠેસ પહોંચી છે, જેને પરરણામે નવહવળતા, અંજપા, નવચારોના વમળથી મનનો રજોગણ વધી જાય છે. દુઃખ અને ભનવ્‍ય નવશે નવચારવું અશકય જણાતાં જયારે અંધકારમય તમોગુણ વધી જાય છે, ત્યારે સત્વગુણ વધે તેવા ખોરાક, ઔષધો અને આશ્વાસન, ધીરજ, પ્ેરણાદાયક વાતચીતથી સમયની સાથે પરરષસથનતના બદલાવની આશા રાખવી ઉપયોગી બને છે.

મનનું કામ છે જે તે નવપરરત સંજોગોમાં નચંતાજનક, ડરજનક, હતાશા જનમાવે તેવા નવચારોમાં જ અટવાયા કરવાનું પરંતુ જે રીતે ઉકળતા ગરમ પાણીમાં ઠંડું પાણી ઉમેરવાથી પાણીનો સપશમિ સહન થાય તેવો બને છે. તે પાણી ઉપયોગમાં લઇ શકાય છે. તેવી જ રીતે રજોગુણી, તમોગુણી મનને શ્રદ્ા, ધીરજ, આશા જેવા ગુણોથી પ્વૃનત્મય બનાવે તેવા સત્વગુણના ઉમેરણની જરૂર હોય છે. જે યુવતીનું મન ‘લાઇફ ઇઝ નોટ ફેર’ એ નવચાર પર નનરાશામાં અટવાયેલું હતું તેને અનય દવાઓ, ડાયટે થરેાપી સાથ ે એક સચુન કય.ુંુ

આજ વાતને તું એવું નવચારી શકે છે કે; ‘લાઇફ ઇઝ નોટ ફેર ફોર નાવ’ અત્યારની પરરષસથનત અને જે સંજોગો છે તે અનુકૂળ નથી. પરંતુ જીવન કે જે સતત સમયના બદલાવની સાથે બદલાતું રહે છે, કે આવનારા સમયમાં બદલાવવાનું છે. તેથી ‘લાઇફ ઇઝ નોટ ફેર’ પછી ફુલસટોપ ન મૂકતાં ‘ફોર નાવ’ એવાં બે શબ્દ ઉમેરીને આવનારા સમય અને બદલાવ માટે મનને ખુલ્લું રાખવું. ઓપન માઇનડ એજ સાષત્વકમત છે. જે ડર, નનરાશા, લોભ જેવા ભાવથી દુનષત નથી. ઓપન માઇનડ માનયતામાં બંધાતું નથી, હકીકતને સમજી શકે છે અને જરૂરી પ્વૃનત્ માટે સજ્જ થઇ શકે છે.

 ??  ??
 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom