Garavi Gujarat

જદનુ: ુ: ખજીજીનવાન દ દફવરસીોરવાબીતેતેતીા ગમયુજુજાબ:

-

જુનુ

હિન્દી ફિલ્મનું ગદીત ‘્ુખ ભરે ફ્ન બદીતે રે ભૈયા, અબ સુખ આયો રે’ જાણે કે િવે સાચુ પડદી રહ્ં છે. લાગલગાટ 18 ્મહિના કોહવડ-19 રોગચાળાના કારણે લ્ાયેલા લોકડાઉન, ્માસક, સોશયલ ફડસટનસીંગ, ખાણદી-પદીણદીનદી અછત, સવજનોના મૃતયુ અને િોસસપટલાઇઝેશનસ પછદી િવે સસથિતદી ધદી્મેધદી્મે પૂવ્વવત થિઇ રિદી છે. કોરોનાવાઇરસ રોગચાળો શ્મદી રહ્ો છે તયારે ્ેશના પાટનગર લંડન્માં કા્મ-ધંધે જવા ્માંગતા લોકોથિદી રોડ પરનો ટ્ાફિક અને ટ્ુબ ્મુસાિરદી કૂ્કેને ભુસકે વધદી રિદી છે. ્ેશના ્મોટા ભાગના એમ્પલોયસસે સટાિને ઓફિસે કે કા્મના સથિળે પાછા િરવા અપદીલ કરદી છે. પ્ોપટટી ્માકકેટ, ્મકાનોના રદીપેરીંગ અને રદીિબટીશ્મેનટથિદી લઇને િોસસપટાલદીટદી ક્ેત્ે તેજી જણાઇ રિદી છે. િાઇ સટ્દીટ પર િૂટિોલ વધદી રહ્ા છે. ઘણાં લોકોએ િોલદીડે ્માણયા બા્ શાળાઓ ખુલતા હવદ્યથિટીઓ્માં પણ ઉ્મંગ જણાઇ રહ્ો છે.

લંડન્માં આવેલદી કંપનદીઓ અને હબઝનેસદીસે પોતાના ક્મ્વચારદીઓને ઓફિસે કે કા્મના સથિળે આવદીને કા્મ કરવા જણાવતા િજારો ્મુસાિરો લંડન પરત થિયા છે. ્મોટદી કંપનદીઓએ સટાિને સકૂલ િોલદીડેઝ સ્માપ્ત થિયા બા્ પ્થિ્મ સો્મવારે ક્મ્વચારદીઓને કા્મ પર પાછા િરવા કહ્ં િતું. યુકેના કેટલાક ્મોટા એમ્પલોયસસે પોતાના સટાિને અઠવાફડયા્માં ઓછા્માં ઓછા એક ફ્વસ ઓફિસે કા્મ પર આવવા અપદીલ કરદી છે. જો કે અ્મુક એકાઉનટન્ટસ BDO સહિતનદી કંપનદીઓ તે્મના સટાિને ઘરેથિદી અથિવા ઓફિસ્માંથિદી કા્મ કરવાનદી પસં્ગદી કરવાનદી ્મંજૂરદી આપશે તે્મ લાગે છે.

ના્માંફકત િ્મ્વ કેપદીએ્મજીએ કહ્ં છે કે તે

ફલેકસદીબલ છે અને ડેલોઇટે ક્મ્વચારદીઓને ઓફિસ્માં પાછા લાવવા ્માટે ફ્વસોનદી ચોક્કસ સંખયા નક્કદી કરદી નથિદી. એ જ રદીતે, ગોલડ્મેન સેશનદી ઓફિસ્માં છેલ્ા કેટલાક અઠવાફડયાથિદી સટાિનદી સંખયા્માં 'સતત વધારો' નોંધાઇ રહ્ો છે. લગભગ 12,000 લોકોનો સટાિ ધરાવતદી અને શિેરના સૌથિદી ્મોટા એમપલોયસ્વ્માંનદી એક જેપદી ્મોગ્વનના એક વફરષ્ઠ ક્મ્વચારદીએ જણાવયું િતું કે કંપનદીએ સટાિને કા્મ પર પરત લાવવા ્માટે નાસતા અને ભોજન જેવદી 'ગુડદીઝ' ઓિર કરદી ક્મ્વચારદીઓને પરત િરવા હવનંતદી કરદી છે.

30 સ્પટેમબરે િલલો યોજનાનો અંત આવદી રહ્ો છે તયારે હબઝનેસદીસ તે ્માટે તૈયારદી કરદી રહ્ા છે. િલલો સકકી્મ સ્માપ્ત થિયા બા્ કા્મ પર પાછા િરતા લોકોનો ્ર વધે તેવદી શકયતા છે.

ડેઇલદી ્મેઇલના ઓફડટ ્મુજબ અડધા હ્મહલયનથિદી વધુ સટાિને રોજગારદી આપતદી યુકેનદી સૌથિદી ્મોટદી 18 કંપનદીઓનદી ઓફિસના અડધા ક્મ્વચારદીઓ આ અઠવાફડયે પરત આવે તેવદી અપેક્ા છે. તે્માંનદી નવ કંપનદીઓએ બને એટલા જલ્દીથિદી અને વધુ ત્ણ કંપનદીઓએ સ્પટેમબરના અંત સુધદી સટાિને પરત આવવા જણાવયું છે. સેઇનસબરદી, હરિફટશ પેટ્ોહલય્મ અને સંખયાબંધ બેંકો તથિા ઇનવેસટ્મેનટ િાઉસ્માં કા્મ કરતા િજારો ક્મ્વચારદીઓ ઓછા્માં ઓછા એક ફ્વસ ્માટે ઓફિસે પરત િયા્વ છે. તો વોડાિોન અને ડેલોઇટ પ્થિ્મ વખત તે્મનદી ઓફિસ સંપૂણ્વપણે ખોલશે. ખાનગદી ક્ેત્ના હબઝનેસદીસ ્માને છે કે િવે શાળાનદી રજાઓ સ્માપ્ત થિઇ છે અને ્રેકને બે રસદી આપવા્માં આવદી છે તયારે લોકોએ િરદી ઓફિસે આવતા થિવું જોઇએ.

રાજધાની લંડનમાં પુનરુત્ાનના પ્ર્મ સંકેતો સોમવાર તા. 6ના રોજ દેખાયા હતા. લંડન અંડરગ્ાઉનડમાં રોગચાળાની શરૂઆત્ી તેની સૌ્ી વયસત સવાર નોંધાઈ હતી. તે અગાઉ શુક્રવારે સવારે 10 વાગયા સુધીના સમયગાળા માટે ટ્ાનસપોટ્ટ ફોર લંડનના આંકડાઓ અનુસાર, ટ્ુબમાં તે પૂવવેના મંગળવારની સરખામણીએ રશ-અવરમાં 17 ટકાનો વધારો નોંધાયો હતો અને મુસાફરોની સંખયા માત્ર એક મમમલયન્ી ઓછી હતી.

ટ્ુબ મુસાફરીમાં 22 ટકાનો અને બસ પ્રવાસોમાં 71 ટકાનો વધારો નોંધાયો હતો. શુક્રવાર્ી સોમવાર સુધી સવારની ટ્ુબ મુસાફરીની સંખયા 110,000 એટલે કે 12.5 ટકા વધી હતી. લંડનના કેનન સટ્ીટ પર સોમવારે સવારે 8,909 મુસાફરો જણાયા હતા જે આંકડો પખવાડડયા પહેલા માત્ર 6,217નો હતો.

લોકો કામ પર પાછા ફરતાં ટ્ાડફક અને ટ્ુબની મુસાફરીમાં નાટ્ાતમક ઉછાળો આવયો છે. ટ્ાનસપોટ્ટ ફોર લંડનના આંકડા મુજબ છેલ્ા એક અઠવાડડયામાં ટ્ુબની મુસાફરીમાં 19 ટકાનો અને બસ મુસાફરીમાં 43 ટકાનો વધારો ્યો છે. ટોમટોમના ટ્ાડફકના ડેટા મુજબ તા. 7ના રોજ સવારે 9 વાગયે રોડ પર 61 ટકા ટ્ાડફક જણાયો હતો જે 2019માં તે જ ડદવસે 63 ટકા હતો. બમમિંગહામ અને મલવરપૂલમાં પણ 2019ની સરેરાશ જેટલો જ ટ્ાડફક જણાયો હતો. પરંતુ લીડસ, નયૂકાસલ, માનચેસટર અને શેડફલડ સમહતના અનય શહેરોમાં હજુ ટ્ાડફક ઓછો જણાય છે.

 ??  ??
 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom