Garavi Gujarat

ઇકોભનોામરિતક-મઅરિટનને ફ વાઇચ્નેાન$્શિ1.ય2લ મ બડમાલયયલનોગનનાીકબરાેઠરકિાં

-

ઇન્ડિયા-યુકે ઇકોનોમિક એ્ડિ ફાઇનાન્શિયલ ડિાયલોગ (EFD) ની 11િા રાઉ્ડિની બેઠકિાં ગુરુવારે રોકાણને વેગ આપવાના અને પયાયાવરણિાં પરરવરયાનનો સાિનો કરવાના નવા પગલાંની જાહેરાર કરવાિાં આવી હરી. બંને દેશિોએ 1.2 મબમલયન ડિોલરના પેકેજ પર હસરાક્ષર કયાયા હરા અને ગુજરારના મગફ્ી મસ્ીિાં સહકાર વધારવા સંિર થયા હરા.

ભારરના નાણાપ્રધાન મનિયાલા મસરારાિન અને યુકેના નાણાપ્રધાન રરશિી સુનાક વચ્ે વરયુયાઅલ વામ્યાક સિી્ યોજાઈ હરી. આ બેઠકિાં ભારરની ગ્ીન ગ્ોથ િહત્વકાંક્ષા (પયાયાવરણલક્ષી આમથયાક વૃમધિ)ને વેગ આપવા ગ્ીન પ્રોજેક્ટસ અને રર્યુએબલ એનર્જીિાં જાહેર અને ખાનગી રોકાણના 1.2 મબમલયનના પેકેજિાં હસરાક્ષર કરવાિાં આવયા હરા.

આ સિજૂરીના ભાગરૂપે મરિ્નની ડિેવલપિે્્ ફાઇના્સ ઇ્સ્ીટ્ૂશિન સીડિીસી ભારરિાં ગ્ીન પ્રોજેક્ટસિાં એક અબજ ડિોલરનું રોકાણ કરશિે. આ ઉપરાંર ભારરના રર્યુએબલ એનર્જીિાં રોકાણ કરરાં સંયુક્ત ગ્ીન ગ્ોથ ઇમવિ્ી ફંડિિાં 200 મિમલયન ડિોલરનું રોકાણ કરાશિે. ઇવોનેર્વ ગ્ીન ્ેક સોલયુશિ્સ િા્ે કાિગીરી કરરી કંપનીઓને સપો્યા કરવા બંને સરકારો સંયુક્ત રોકાણ કરશિે.

ભારરિાં મવ્ડિ અને સોલર પાવર જેવી નલિન એનર્જી સમહરના પયાયાવરણલક્ષી ઇ્ફ્ાસટ્રક્ચરિાં ખાનગી િૂડિી એકત્ર કરવા િા્ે લિાયિે્ ફાઇના્સ લીડિરશિીપ ઇમનમશિયેર્વ (CFLI) ઇન્ડિયા પા્યાનરશિીપની સિજૂરી કરવાિાં આવી હરી.

સુનાકે જણાવયું હરું કે યુકે અને ભારર વચ્ે ગાઢ સંબંધો છે અને આજે અિે બંને દેશિોના સંબંધોને વેગ આપવા િા્ે નવી સિજૂરીઓ કરી છે. ભારરના ગ્ીન ગ્ોથને સપો્યા સમહયારી પ્રાથમિકરા છે, રેથી અિે 1.2 મબમલયન ડિોલરના રોકાણ પેકેજની જાહેરાર કરી છે અને CFLI ઇન્ડિયા પા્યાનરશિીપની શિરૂઆર કરી છે.

રેિણે વધુિાં જણાવયું હરું કે ્ૂંકસિયિાં વેપાર િંત્રણા યોજવાની છે તયારે અિે સમવયાસ ક્ષેત્ર િા્ે િહત્વકાંક્ષી સિજૂરી કરવા િાગીએ છીએ, કારણ કે આ ક્ષેત્ર બંને બજારોિાં નવી રકો ઊભી કરશિે રથા રોજગારી અને રોકાણને સપો્યા કરશિે.

વીિા ક્ષેત્રિાં સીધા મવદેશિી રોકાણ (એફડિીઆઇ)ની િયાયાદાને 49 ્કાથી વધારીને 74 ્કા કરવાના ભારરના રાજેરરના મનણયાયને યુકેએ આવકાયયો હરો. રેનાથી મરિ્નની કંપનીઓ ભારરના આ ક્ષેત્રની કંપનીઓિાં વધુ મહસસો ખરીદી શિકશિે.

મરિ્ન સરકારના ડિે્ા િુજબ ભારર અને મરિ્ન વચ્ેનો રવિપક્ષીય વેપાર 2020િાં આશિરે 18 મબમલયન પાઉ્ડિ હરો અને રેનાથી બંને અથયારંત્રિાં અડિધો મિમલયન નોકરીનું સજયાન થયું હરું. બંને દેશિોએ િુક્ત વેપારની સિજૂરી (એફ્ીએ)ની િંત્રણા રથા ઇ્હા્સડિ ટ્રેડિ પા્યાનરશિીપ (ઇ્ીપી) િારફર 2030 સુધી વેપારને બિણો કરવાનો લક્ય મનધાયારરર કયયો છે.

બંને દેશિોના સંયુક્ત મનવેદનિાં ફાઇનાન્શિયલ સમવયામસસ સમહરના શ્ેણીબધિ ક્ષેત્રોને આવરી લેવાિાં આવયા હરા. યુકેની ફાઇનાન્શિયલ કંપનીઓ િા્ે નવી રક ખોલવાની રથા મરિ્નિાંથી ભારરની કંપનીઓને ભંડિોળ એકત્ર કરવાિાં િદદ કરવાની દરખાસર પણ કરવાિાં આવી હરી.

સત્ાવારા આંકડિા િુજબ છેલાં પાંચ વ્યાિાં ભારરની કંપનીઓએ લંડિન સ્ોક એકસચે્જ (LSE)િાં િસાલા, ડિોલર અને ગ્ીન બો્ડિનું મલનસ્િંગ કરાવીને 13.41 મબમલયન પાઉ્ડિ એકત્ર કયાયા છે. ભારરના િસાલા બો્ડિ િા્ે LSE સૌથી િો્ું ગલોબલ સે્્ર બ્યું છે.

સંયુક્ત મનવેદનિાં મગફ્ મસ્ી (ગુજરાર ઇ્્રનેશિનલ ફાઇના્સ ્ેક-મસ્ી) અને ભારરના પ્રથિ ઇ્્રનેશિનલ ફાઇનાન્શિયલ સમવયામસસ સે્્ર (IFSC) અંગે યુકે-ઇન્ડિયા વયૂહાતિક ભાગીદારીિાં થયેલી પ્રગમરને પણ હાઇલાઇ્ કરવાિાં આવી હરી. મનવેદનિાં જણાવાયું હરું કે મગફ્ી મસ્ીિાં રિા્ચ ખોલનારી યુકે બે્કો પ્રથિ ઇ્્રનેશિનલ બે્કો બની છે. બંને દેશિો લંડિન સ્ોક એકસચે્જ અને IFSC એકસચે્જિાં ગ્ીન, સોમસયલ અને સસ્ેનેબલ બો્ડિના બેવડિા મલનસ્િંગની શિકયરા ચકાસવા િા્ે પણ સંિર થયા હરા.

 ??  ??
 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom