Garavi Gujarat

મેકઅપ રાત્ે સૂતાં પહેલાં કાઢવો જરૂરરી છે

-

આધુનિક યુગમાં મેકઅપ એ સ્ત્રીઓ અિે કેટલાક કકસ્્ાઓમાં પૂરૂષોિા રોજબરોજિા જીવિિો એક અનિવાય્ય નિસ્્ો બિરી ગયો છે. એમાં ય મનિલાઓ તો મેકઅપ નવિા ઘર બિાર પગ મુકવાિું ભાગયે જ નવચારતરી િશે આકષ્યક દેખાવા માટે મેકઅપિો ઉપયોગ થતો િોય છે. મનિલા િોકરરી કરતરી િોય કે ગૃનિણરી િોય, દરેક માટે મેકઅપિું આગવું મિતવ છે.

આકષ્યક દેખાવા માટે મનિલાઓ કૃનત્મ પ્ર્ાધિોિો ખૂબ ઉપયોગ કરે છે. તે માટે કયારેક તેઓ બયુટરીપાલ્યરમાં બયુકટનશયિ પા્ે જાય છે, તો કયારેક ઘેર જાતે જ મેકઅપ કરે છે. અલબત્ત, નિયનમત રરીતે બયુટરીપાલ્યરિરી મુલાકાત લેવરી, તે ્મય અિે પૈ્ા બંિે રરીતે પો્ાય તેમ િથરી િોતું. આથરી મેકઅપ કરવા માટે ્ામાનય રરીતે ઘરમાં જ અિેક ્ૌંદય્ય પ્ર્ાધિો જેવાં કે નલપસસ્ટક, પાઉડર, ચાંદલા વગેરેિો ઉપયોગ કરે છે.

મેકઅપ ચિેરાિા ્ૌંદય્યમાં વૃસ્ધ કરે છે. તેિાથરી ચિેરાિરી ઉણપ દબાઇ જઇિે ખૂબરીઓ દ્રસટિગોચર થાય છે. ભલે અલપ્મય માટે, પણ ચિેરો આકષ્યક લાગે છે. જોકે તેિા માટે કૃનત્મ પ્ર્ાધિો તથા બયુટરીપાલ્યરિરી મદદ લેવરી, તેજ પૂરતું િથરી જો તમે કેટલરીક અનય બાબતોિો ખયાલ રાખો, તો ચિેરાિે વધુ આકષ્યક અિે તાજગરીભયયો બિાવરી શકાય છે.

ચિેરાિે આકષ્યક બિાવવા માટે ્ૌથરી વધુ મિતવપૂણ્ય છે, પૌસટિક ભોજિ. જો ભોજિમાં આયિ્ય અિે કૅસલશયમિરી ઉણપ િોય, તો ચિેરો કિક્ો લાગે છે. ચિેરા પર કાંનત અિે તાજગરીિો અભાવ દેખાય છે. આથરી પ્રોટરીિ અિે નવટામરીિ વ ગે ર ે પૌસટિક તત્વોથરી ભરપૂર ખાદ્યપદાથયો વધારે લેવા જોઇએ. ખા્ કરરીિે લરીલાં શાકભાજી અિે તાજાં િળોિું નિયનમત ્ેવિ કરવું જોઇએ.

જોકે માત્ ્ારા ભોજિથરી જ ચિેરાિરી ્ુંદરતામાં વૃસ્ધ થાય છે એવું િથરી. ચિેરા પર આભા લાવવા માટે મિ પ્ર્ન્ન રિેવું જોઇએ. ચિેરા પરિરી કરચલરીઓ, ઉદા્રીિતા અિે ગંભરીરતાિે દૂર કરરી ઉત્ાિ, આશા, ્ાિ્ અિે આિંદિા ભાવ લાવો. કોઇપણ કામ ઉત્ાિપૂવ્યક કરતરી વખતે ચિેરા પર આપોઆપ પ્ર્ન્નતા વતા્યય છે અિે ચિેરો આકષ્યક લાગે છે.

તમિે કોઇ પ્રકારિરી માિન્ક નચંતા િોય, તો તેિે વધારે પડતું મિતવ િ આપતાં વત્યમાિમાં જીવવાિો પ્રયત્ન કરો. તમારરી અદાથરી વયનતિતવિે નિખારવાિરી ટેવ પડરી જાય છે અિે એ વયનતિતવ મનિલા માટે ્ુખદ ્ાનબત થાય છે.

તેમ છતાં કૃનત્મ પ્ર્ાધિોથરી તૈયાર થવાિરી વાત કંઇ અિોખરી છે. આવરી નવનશટિ અદા ધરાવતરી મનિલા મેકઅપ કરે, તયારે એિું ્ ૌં દ ય ્ય અિેક ગણું વધરી જાય છે અદાથરી નિખારેલા વયનતિતવ પર િળવો મેકઅપ પણ શોભરી ઉઠે છે. મનિલાઓએ એ વાતિું ખા્ ્યાિ રાખવું જોઇએ કે, મેકઅપ કરતરી વખતે જેટલરી રુનચ દાખવરી િોય, તેિે ્ાિ કરવામાં પણ એટલો જ ખયાલ રાખવો જોઇએ. તેમ િ કરવાથરી અિેક પ્રકારિા િુક્ાિ થાય છે.

આપણા શરરીરમાં આવેલા અ્ંખય રોમનછદ્રો દ્ારા આખા શરરીરિે પ્રાણવાયું મળે છે. જયારે આપણે મેકઅપ કરરીએ છરીએ, તયારે તવચા પર મેકઅપિું પાતળું પડ આવરી જાય છે. તેિા લરીધે કેટલાંક રોમનછદ્રો બંધ થઇ જવાથરી શરરીરમાં ઉનચત રરીતે વાયુ પ્રવેશરી શકતો િથરી આ કારણ્ર લોિરીિું પકરભ્રમણ પણ ્ુચારુ રૂપે થતું િથરી.

ચામડરીિા રોગોિા એક નિષણાત મનિલા તબરીબિા કિેવા મુજબ, તવચા પર ્તત લાંબા ્મય ્ુધરી મેકઅપ રિે તો અિેક કોનશકાઓ િાશ પામે છે. તેથરી તવચા પર મેકઅપ લાંબો ્મય િ રિે, તેિો ખયાલ રાખવો જોઇએ. આ તબરીબિા જણાવયા અિુ્ાર, '' મનિલાઓએ રાતે ્ૂતાં પિેલાં ચિેરાિે સલિિનિંગ નમલકથરી ્ાિ કરવાિરી ટેવ પાડવરી જોઇએ. ઋતુ અિુ્ાર ઠંડા કે િવશેકા પાણરીથરી ચિેરો ધોઇિે મુલાયમ કપડાથરી લૂછવો જોઇએ. મેકઅપ ્ાિ કરવા માટે રૂિા િાિાં િાિાં પૂમડાં વધારે ્ારાં રિે છે. તેમિો ઉપયોગ કરતરી વખતે એ પણ ખયાલ રાખવો જોઇએ કે, ચિેરાિા દરેક ભાગ માટે રૂિું જુદું પૂમડું લેવું.'' ઘણરીવાર મનિલાઓ પાટટીમાંથરી મોડરી રાતે પાછા િરે તયારે મેકઅપ ્ાિ કયા્ય નવિા જ ્ૂઇ જાય છે. આવરી બેદરકારરી દાખવવરી ઉનચત િથરી. તમે અંબોડો વાળયો િોય, તો પાટટીમાંથરી પાછાં આવયા બાદ નપિ, ચરીનપયા વગેરે કાઢરી લઇ તેિે છોડરી િાખવો. તયારપછરી વાળ ઓળરીિે જ ્ૂવા જવું જોઇએ. મેકઅપ ્ાિ કયા્ય પછરી તમારું શરરીર આપમેળે રાિત અિુભવશે.

આધુનિક મનિલાઓ પરયુ્યમિો ઉપયોગ પણ કરે છે. રાતે ્ૂતાં પિેલાં મેકઅપ ્ાિ કરવામાં િ આવે, તો પરયુ્યમિરી ગંધ પર્ેવા ્ાથે ભળરીિે િાક, મોં દ્ારા મસસ્તષક ્ુધરી પિોંચે છે અિે પકરણામે ક ય ા ર ેક મ ાથ ાિ ો દુ ખ ાવ ો પણ થાય

છે.

આધુનિક મનિલાઓ આજકાલ કંકુિા બદલે સસ્ટકર નબંદરીિો ઉપયોગ વધારે કરવા લાગરી છે. આવા ચાંદલા લગાવવાથરી કપાળ પર ડાઘ પડરી જાય છે અિે એલર્જી થવાિરી શકયતા પણ રિે છે. જો તમે ્તત આવા ચાંદલાિો જ ઉપયોગ કરતાં િોય તો ચાંદલો કાઢયા બાદ એટલા ભાગિે સલિિનિંગ નમલકથરી ્ાિ કરો.

ખરેખર તો ચિેરાિરી ્ુંદરતા તેિરી અદામાં જ ્માયેલ છે. અદાથરી નવક્ાવેલ શારરીકરક ્ૌંદય્ય સ્થાયરી િોય છે અિે મેકઅપ એ ્ૌંદય્યિે વધારે છે. છતાં કૃનત્મ પ્ર્ાધિોથરી કરેલ મેકઅપ ્ાિ કરવા પ્રતયે બેદરકારરી દાખવવાથરી અિેક પ્રકારિરી પરેશાિરીઓ ઉદ્ભવે છે.

 ??  ??
 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom