Garavi Gujarat

છ બાળકોના પિતા હોવાની બોરિસ જૉનસનની કબુલાત

-

દેશના વડા પ્રધાન બોરિસ જૉનસને તા. 21ના િોજ ડાઉનનંગ સ્ટ્રીટ ખાતે યુએસ ટરીવરી એનબરીસરીને આપેલા ઈનટિવયુમાં પોતાના જીવન અંગે મુક્તમને પહેલરી વખત સ્વરીકાિ કિતાં જણાવયું હતું કે ‘’પોતે છ બાળકોના નપતા છે. તેમાં ઘણું કામ િહે છે પણ મને તે ગમે છે ... મેં ઘણરી નેપરી બદલરી છે.'’ તેઓ ઘણરીવાિ િંગરીન ખાનગરી જીવનનરી ચચાચા કિવા માટે કુખયાત છે.

પ્રધાનમંત્રી હાલનરી ત્રીજી પત્રી કેિરી જોનસન થકી એક પુત્ નવલ્ફ્ેડ ધિાવે છે અને બરીજી પત્રી મરિના વહરીલિ થકી ચાિ સંતાનો ધિાવે છે. જયાિે 2009માં એક અફેિથરી તેમને એક પુત્રી પણ છે. પિંતુ મનાય કે અગાઉ કયાિેય તેમના અંગત સંતાનો નવષે જાહેિ કિવા તેઓ સંમત થયા નથરી.

ટુડે મોનનિંગ શોમાં તેમને પૂછવામાં આવયું હતું કે ‘’ શું તમે છ સંતાનોના નપતા છો?’’ જેનો જવાબ તેમણે ' હા' કહરીને આપયો હતો. સત્ામાં છો તયાિે નાના બાળકના નપતા બનવા અંગે કેવરી અનુભૂનત ધિાવો છો ? તયાિે તેમણે ઉમેયુિં હતું કે ‘' તે અદભૂત છે. તેમાં ઘણંુ કામ છે, હું તમને એટલું જ કહરીશ. પણ હું તેને પ્રેમ કરં છું, હું તેને સંપૂણચાપણે પ્રેમ કરં છું. હું ઘણરી બધરી નેપરીઝ બદલરી નાખું છું.’'

શ્રી જોનસને ત્ણ વખત લગ્ન કયાચા છે, જેમાં અગાઉનરી પત્રીઓને ભાનવ પત્રી સાથે અફેિ થયા પછરી છૂટાછેડા આપયા છે. તેમણે 1987માં ઓકસફડચા યુનનવનસચાટરીનરી પ્રેનમકા એલેગ્ા મોસસ્ટન-ઓવેન સાથે લગ્ન કયાચા હતા. પિંતુ તેમણે મિરીના વહરીલિ સાથે અફેિ શરૂ કયાચા બાદ 1993માં એલેગ્ાને છૂટાછેડા આપયા હતા.

2004માં, લેબિ ગ્ાનડરી લોડચા વયાટનરી પુત્રી પત્કાિ અને સોસાયટરીના લેખક પેટ્ોનેલા વયાટ સાથે તેમનું ચાિ વષચા લાંબુ અફેિ જાહેિ થયું હતું. બાદમાં તેણરીએ કેવરી િરીતે ગભચાપાત કિાવયો અને કસુવાવડ થઇ હતરી તેનરી જાહેિાત કિરી હતરી.

સંબંધો નવશે ખોટું બોલ્યા હોવાથરી શ્રી જૉનસનને તે સમયના ટોિરી નેતા માઈકલ હોવડચા દ્ાિા શેડો આરસચા નમનનસ્ટિ તિરીકે બિતિફ કિવામાં આવયા હતા. તે પછરીના વષષે આટચા કનસલ્ટનટ હેલેન મેનસનટાયિે તેમના એક બાળકને જનમ આપયો હતો. ફિરીથરી તેમણે તતકાલરીન પત્રી સાથે સમાધાન કયુિં હતું.

કેિરી સાથેના તેના સંબંધો પ્રકાશમાં આવયા પછરી તેમણે આખિે 2019 વષચામાં મરિના સાથે છૂટાછેડા લેવાનરી યોજના જાહેિ કિરી હતરી. મરિનાના માતા ભાિતરીય મૂળના પંજાબરી મનહલા હતા.

 ?? ??
 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom