Garavi Gujarat

યુકેની યુનનવનસસિટીમાં નવદેશી નવદ્ાર્થીઓ આનર્સિક ભીંસમાં

-

યુકેનરી નવનવધ યુનનવનસચાટરીઝમાં અભયાસ કિતા જુદાજુદા દેશોના નવદ્ાથટીઓ અનેક પ્રકાિના ખચાચા ચૂકવવા પડતા હોવાના કાિણે નાણારકય િરીતે ભીંસમાં મુકાયા હોવાનું જાણવા મળયું છે. યુકે યુનનવનસચાટરીઝ અનુસાિ 201920માં યુકેમાં 538,615 આંતિિાષ્ટરીય નવદ્ાથટીઓ અભયાસ કિતા હતા.

ભાિતના 21 વષટીય નવદ્ાથટી મનણ માટે, યુકેમાં અભયાસ કિવો એ એવરી બાબત છે કે જેના માટે તે હંમેશા તૈયાિ િહે છે. તેણે િેરડયો 1 નયૂઝબરીટને જણાવયું હતું કે, ‘તે નરિરટશ યુનનવનસચાટરીઓનરી પ્રનતષ્ા’નરી પ્રશંસા કિે છે અને તે લંડનમાં અભયાસ કિરી ચૂકેલા તેના નપતાના પગલે ચાલવા ઇચછે છે. પિંતુ, તેને હવે શંકા છે.

‘માિરી પાસે નાણા હતા તયાિે બધું સારં હતું, પિંતુ હવે જયાિે મને મદદનરી જરૂિ છે તયાિે યુનનવનસચાટરી મને મદદ કિરી િહરી નથરી, હવે હું માિરી પસંદગરી પિ સવાલ ઉઠાવરી િહ્ો છું કે, શું અભયાસ માટે માિો યુકે આવવાનો નનણચાય યોગય હતો? જયાિે માચચા 2020માં મહામાિરી શરૂ થઇ તયાિે મનણ લંડન યુનનવનસચાટરીમાં તેના ત્ણ વષચાના અભયાસક્રમના બરીજા વષચામાં હતો. તેમનરી પાસે યુકેમાં િહેવાનો નવકલ્પ હતો, પિંતુ તેમનો અભયાસક્રમ સ્થનગત થઈ ગયો હોવાથરી તેણે પરિવાિ સાથે િહેવા માટે ઘિે જવાનું પસંદ કયુિં હતું, જેના કાિણે હવે ખચચામાં વધાિો થયો છે.

ભાિતમાં હોવા છતાં, તેના ત્ણ વષચાના સ્ટુડનટ નવઝા સમાપ્ત થઈ ગયા છે અને નવા નવઝા લેવા માટે, તેનરી બેંકમાં 40 હજાિ પાઉનડ હોવા જરૂિરી છે. આ એક િકમ છે જે તેણે મેળવવા માટે સંઘષચા કયલો છે. મનણએ તેનરી યુનનવનસચાટરી પાસે મદદનરી નવનંતરી કિરી હતરી, પિંતુ તેમણે કહ્યું કે તેઓ નાણાકીય મદદ કિરી શકશે નહીં, તેના બદલે તેને નાણા ન મળે તયાં સુધરી તેને અભયાસ, પ્રવેશ સ્થનગત કિવાનરી તક આપે છે.

મનણ કહે છે કે, આ વાતથરી મને ખિેખિ આઘાત લાગયો. હું બરીજું વષચા સ્થનગત કિવા અને નોકિરી મેળવવામાં નવલંબ કિવા ઇચછતો નથરી, તેથરી માિા પરિવાિ પાસે અમારં ઘિ ગરીિવે મુકવા નસવાય કોઈ નવકલ્પ િહ્ો નથરી.’ મનણ જેવરી પરિસસ્થત બરીજા અનેક નવદેશરી નવદ્ાથટીઓનરી પણ છે.

નવનવધ યુનનવનસચાટરીઝ નવદેશરી નવદ્ાથટીઓને પડતરી આ મુશકેલરી અંગે જાણે છે. નવદ્ાથટીઓને મદદ કિવા માટે ઘણરી યુનનવનસચાટરી પરીસરીઆિ ટેસ્ટનો ખચચા અને ક્ોિનટાઇન ફી આપવાનરી ઓફિ કિે છે. સસેકસ અને નલવિપૂલ જેવરી યુનનવનસચાટરીઝ નવદ્ાથટીઓને સમયસિ યુકે લાવવા માટે ચાટચાિ ફલાઇરસનરી સુનવધા આપે છે.

યુનનવનસચાટરીઝ યુકે સમગ્ યુકેભિમાં ઉચ્ચ નશક્ષણ સંસ્થાઓનું પ્રનતનનનધતવ કિે છે અને તે કહે છે કે, તેઓ ‘કોનવડ-19થરી ઊભા થયેલા પડકાિો’ થરી વાકેફ છે અને ઓનલાઇન જેવરી બાબતો િજૂ કિરીને આંતિિાષ્ટરીય નવદ્ાથટીઓના જીવનને સિળ બનાવવા માટે કામ કિરી િહ્ા છે.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom