Garavi Gujarat

એથનિક લીડર્સિે આકર્સવા રંસથાઓએ વધુ પ્રયાર કરવા જોઈએ

-

યુકેમાં સીસનયર કોપપોરેટ એસકઝકયુરટવસને રેતવણી આપવામાં આવી છે કે જયાં સુધી તેઓ એસશયન અને અશ્ેત કમ્યરારીઓમાં ઈનવેસટ નહીં કરે તયાં સુધી સબઝનેસ ‘પ્રસતભાના યુદ્ધ’ માં તેમની હાર ્શે.

GG2 સવમેન ઓફ કલર (WoC) કોનફરનસના ઉદ્ધાટન પ્રસંગે જણાવાયું હતું કે કંપનીઓ વંશીય પ્રસતભાને પોતાને તયાં પયા્યપ્ત સ્ાન નહીં આપે તો તેઓ પાછળ રહી જશે.

પેનસલસટ અને વંશવાદ સવરોધી સપોટ્યસ સંસ્ારકક ઇટ આઉટના રેરમેન સંજય ભં્ારીએ જણાવયું હતું કે કંપનીઓએ વંશીય લોકોને બરતરફ કરવામાં જોખમો રહ્ા હોવાનું સવીકારવાની જરૂર છે. ભં્ારીએ કહ્યું, ‘તે તમામ પ્રસતભા પરના યુદ્ધ સવશે છે અને તે પ્રસતભા હવે તે એ પેઢીની છે જે વૈસવધયતા અને સમાવેશકતા માગે છે.’ બહુરાષ્ટીય કનસલટનસી કંપનીએકસેનરરના મેનેસજંગ ્ાયરેકટર એન્રુ પીયસષે પણ આવી જ લાગણીઓ વયક્ત કરી હતી. તેમણે જણાવયું હતું કે, ‘હું માનંુ છ ું કે જે કંપનીઓ પ્રસતસનસધતવને પ્રાધાનય આપતી ન્ી તે પાછળ રહી જશે અને તેમને સંઘર્્ય કરવો પ્શે.

ગરવી ગુજરાતના અને ઇસટન્ય આઇના પ્રકાશકએસશયન મીર્યા ગ્ુપ દ્ારા આયોસજત આ કોનફરનસમાં ટોરના કોપપોરેટ એસકઝકયુરટવસ, અગ્ણી કેમપેઇનસ્ય, સશક્ષણસવદો અને વૈસવધયતા સનષણાતો એકત્ર ્યા હતા અને તેઓએ સવસવધ મુદ્ાઓ જેવા કે માનસસક આરોગય અને આંતર વગપીય્ી લઇને મસહલા નેતૃત્વ અને સત્રી સશસક્તકરણ અંગે વયાપક રરા્ય કરી હતી.

એએમજીના એસકઝકયુરટવ એર્ટર શૈલેર્ સોલંકીએ કાય્યક્રમનો પ્રારંભ કરાવતા જણાવયું હતું કે, વંશીય લઘુમતી સમુદાયો પર મહામારીની અપ્રમાણસર અસર સરિરટશ સમાજ અને કામના સ્ળોએ જોવા મળી રહેલી અસમાનતાઓ ‘સંપૂણ્ય વાસતસવકતા’ને ઉજાગર કરે છે. તેમણે મેકરકનસીના 2020ના રરપોટ્યનો ઉલ્ેખ કયપો હતો, જેમાં જાણવા મળયું હતું કે ખાસ કરીને અશ્ેત મસહલાઓને કોસવ્-19 સંકટ દરસમયાન જોબમાં્ી સવદાય અપાતી હતી અ્વા તેમને ફલપો ઉપર મુકાતી હતી. આ કોનફરનસમાં એક નવા રીપોટ્યમાં જણાવાયું હતું કે FTSE 100 કંપનીઓમાં માત્ર છ ટકા મસહલા સીઈઓ છે. ફોસેટ સોસાયટીના રીપોટ્યમાં એ પણ દશા્યવવામાં આવયું છે કે BAME મસહલાઓ પ્રવેશ સતર અને નાના હોદ્ાઓમાં વધારે પ્રસતસનસધતવ ધરાવે છે અને ઉચ્ચ સતરના મેનેજમેનટ અને ઉચ્ચ હોદ્ાની વાત આવે તયારે મસહલાઓની સંખયા જોવા મળતી ન્ી.

શ્ેત સરિરટશ પુરુર્ોની તુલનાએ ભારતીય મસહલાઓ માટે પગારનો તફાવત 10 ટકા છે, જયારે પારકસતાની મસહલાઓ માટે આ આંક્ો 28 ટકા છે. સમાન પૃષ્ઠભૂસમ અને જોબ પ્રોફાઇલસને ધયાનમાં લેવામાં આવે તયારે પણ, BAME મસહલાઓ માટે હજુ પણ નોંધપાત્ર ઓછો પગાર હતો.

ઉંમર, સ્ાન અને વયવસાયને સનયંસત્રત કરીને, અશ્ેત ગ્ેજયુએટ મસહલાઓમાં હજુ પણ સાત્ી 11 ટકાનો પગાર તફાવત રહેશે, જયારે બાંગલાદેશી અને પારકસતાની ગ્ેજયુએટ મસહલાઓ શ્ેત મસહલાઓ સા્ે આઠ ટકા પગારનો તફાવત ધરાવે છે.

9 સપટેમબરે કોનફરનસમાં ઉપસસ્ત લોકોએ સબઝનેસ સાયકોલોસજસટ પ્રોફેસર સબન્ા કં્ોલા પાસે્ી તેમના સવરારો સાંભળયા હતા, જેમણે લી્સ્યને તેમની સંસ્ાનો ઉપલા સતર પર કેટલી સવસવધતા છે તે જાણીને તેમને નયાય આપવા માટે તેમની દૃસટિનો ઉપયોગ કરવા સવનંતી કરી હતી. કં્ોલાએ તેના જાતી આધારરર પગાર તફાવતની રજૂઆત દરસમયાન જણાવયું હતું કે, ‘તમે મીરટંગનું નેતૃતવ કરી રહ્ા હોવ તયારે, જુઓ કે રૂમમાં કેટલી વંશીય મસહલાઓ છે. તમારી આસપાસ જુઓ અને તમારી જાતને પૂછો, શા માટે (પ્રસતસનસધતવનો આટલો અભાવ છે) અને પછી તમે તપાસ શરૂ કરી શકો છો.’

WOC કોનફરનસની અધયક્ષતા બીબીસીના પત્રકાર રીતુલા શાહે કરી હતી. બેનક ઓફ ઈંગલેન્નાં રીફ ફાયનાસનસયલ ઓરફસર અફુઆ કયાઈ, સસટી પ્રાઇવેટ બેંકનાં વૈસશ્ક વ્ા ઇ્ા સલવ; યુકેના મોન્ેલેઝ ઇનટરનેશનલનાં મેનેસજંગ ્ાયરેકટર લૂઇ સસટગનટ અને પી એન્ જી કેને્ાના પ્રેસસ્ેનટ ગેરાલ્ાઇન હ્યુઝ પણ ઉપસસ્ત રહ્ા હતા.

બીબીસીના સક્રએરટવ ્ાયવસસ્યટીના ્ાયરેકટર જુન સારપોંગે કોનફરનસમાં મુખય પ્રવરન આપયું હતું. આ GG2 WoC કોનફરનસ GG2 ્ાયવસસ્યટી કોનફરનસનું એક સવસતરણ છે, જે વંશીય લઘુમતીની નજર દ્ારા જોવા મળતી વૈસવધયતાના તમામ પાસાઓ રકાસે છે.

 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom